અર્થવ્યવસ્થાથી લઈને નોકરી-શિક્ષા અને મોંઘવારી સુધી… મોદી સરકારના 9 વર્ષમાં શું-શું બદલાયું?

Page 1

અર્થવ્યવસ્ર્ાર્ી લઈનેનોકરી-શિક્ષાઅને મોોંઘવારી સુધી… મોદી સરકારના 9 વર્થમાોં િુોં-િુોં બદલાયુોં?   
નવીશદલ્હી: 2014નીલોકસભાનીચૂંટણીમાૂંજ્યારે ‘બહુતહુઈમહેંગાઈકીમાર, અબકીબારમોદી સરકાર…’ આવાનારાલાગ્યાહતા, ત્યારેકોૂંગ્રેસસરકારથીનારાજલોકોનેએકઆશાદખાઈ. આશા હતીકેમોદીસરકારઆવ્યાબાદખરેખરતેમના ‘અચ્છેદદન’ આવશે. આઅપેક્ષાસાથે 17 કરોડથી વધુલોકોએભાજપનેમતઆપ્યોભાજપે 282 બેઠકોજીતીહતીઆપહેલીવારહતુૂંજ્યારેદબનકોૂંગ્રેસીપક્ષનેબહુમતીમળીહોય. 26 મે 2014 નારોજ, નરેન્દ્રમોદીએપ્રથમવખતવડાપ્રધાનતરીકે શપથલીધા પાૂંચવર્ષપછીજ્યારે 2019માૂંલોકસભાનીચૂંટણીઆવીત્યારેએવુૂંલાગીરહ્ુૂંહતુૂંકેભાજપ 2014ના કદરશ્માનુૂંપુનરાવતષનકરીશકશેનહી, પણથયુૂંઊલટુૂં. આવખતે 23 કરોડથીવધુલોકોએભાજપને વોટઆપ્યાછે. 2019માૂંભાજપે 303 સીટોજીતીહતી. નરેન્દ્રમોદીબીજીવખતવડાપ્રધાનબન્દ્યા. આજેમોદીસરકારદશમાસત્તાપરઆવ્યાના 9 વર્ષપણષકરીરહીછે. આનવવર્ષમાૂંઘણુૂંબદલાઈ ગયુૂંછેદશનીજીડીપીબમણીથઈગઈછેસામાન્દ્યમાણસનીવાદર્ષકઆવકપણબમણીથઈગઈછે પરૂંતુમોૂંઘવારીપણવધીછેપેટરોલ-ડીઝલથીલઈનેલોટ-ચોખાનાભાવમાૂંઘણોવધારોથયોછેમોદી સરકારનાઆનવવર્ષમાૂંકેટલા ‘અચ્છેદદન’ આવ્યા? વાૂંચોઆઅહેવાલમાૂં અર્થવ્યવસ્ર્ાનુોંિુોં ર્યુોં? જ્યારેનરેન્દ્રમોદીવડાપ્રધાનબન્દ્યાત્યારેભારતનીજીડીપીલગભગ 112 લાખકરોડરૂદપયાહતી. આજેભારતનીજીડીપીરૂ. 272 લાખકરોડથીવધુછે. ભારતદવશ્વનીપાૂંચમીસૌથીમોટી અથષવ્યવસ્થાછે. વડાપ્રધાનમોદીએ 2025 સુધીમાૂંભારતનાજીડીપીને $5 દટરદલયનસુધીપહોૂંચાડવાનુૂં લક્ષ્યરાખયુૂંછેજોકે, વતષમાનદસ્થદતનેજોતા, દનધાષદરતસમયસુધીમાૂંઆલક્ષ્યનેપણષકરવુૂંમુશ્કેલછે મોદીસરકારમાૂંસામાન્યમાણસનીઆવકમાૂંમોટોવધારોથયોછેમોદીસરકારપહેલાસામાન્દ્ય માણસનીવાદર્ષકઆવકરૂ.80,000થીઓછીહતીહવેતેરૂ. 1.70 લાખથીવધુછેએઅલગવાતછે કેભારતમાૂંહજુપણ 80 કરોડથીવધુલોકોછેજેમનેસરકારગરીબમાનેછે મોદીસરકારમાૂંફોરેનએક્સચેન્દ્જદરઝવષમાૂંઅઢીગણોવધારોથયોછે. વેપારકરવાઅનેઆપણા ચલણનેમજબતરાખવામાટેફોરેનએક્સચેન્દ્જદરઝવષઆવશ્યકછે. હાલમાૂંદશમા 50 લાખકરોડથી વધુનુૂંદવદશીહૂંદડયામણભૂંડારછે. વડાપ્રધાનમોદી ‘મેકઇનઇદન્દ્ડયા’ નાનારાસાથેઆવ્યાહતા. તેનોહેતુભારતમાૂંબનેલીવસ્તુઓને દુદનયામાૂંમોકલવાનોહતોજોકે, ભારતહજુપણદનકાસકરતાવધુઆયાતકરેછેછેલ્લા 9 વર્ષમાૂં દનકાસલગભગબમણીથઈગઈછે. 2022-23માૂંભારતે 36 લાખકરોડરૂદપયાથીવધુનામાલની દનકાસકરીહતીજ્યારે 2014માૂં 19.05 લાખકરોડરૂદપયાનીદનકાસકરવામાૂંઆવીહતીજોકેઆ સમયગાળાદરદમયાનઆયાતમાૂંપણવધારોથયોછે. મોદીસરકારમાૂંદવદશીદવપણવધયુૂંછે. ભારતનુૂંદવદશીદવદરવર્ેસરેરાશ 25 અબજડોલરજેટલુૂં વધયુૂંછે. મોદીસરકારપહેલાદશપરલગભગ $409 દબદલયનનુૂંદવદશીદવહતુૂં, જેહવેદોઢગણુૂં વધીનેલગભગ $613 દબદલયનથઈગયુૂંછે
નોકરીઓનુોં િુોં ર્યુોં? કોઈપણસરકારહોય, નોકરીઓઅૂંગેસરકારનોટરેકરેકોડષએટલોસારોનથી. મોદીસરકારમાૂં બેરોજગારીનોદરઘણોવધીગયોછે. બેરોજગારીનાઆૂંકડાઓપરનજરરાખતીખાનગીસૂંસ્થાસેન્દ્ટર ફોરમોદનટદરૂંગઈદન્દ્ડયનઈકોનોમી (CMIE) અનુસાર, દશમાહાલમાૂંલગભગ 41 કરોડલોકોપાસે નોકરીઓછેતેજસમયે, મોદીસરકારનાઆગમનપહેલા 43 કરોડલોકોપાસેરોજગારહતો CMEIએગયાવર્ેએકદરપોટષજાહેરકયોહતોજેમાૂંદાવોકરવામાૂંઆવ્યોહતોકેભારતમાૂં 90 કરોડ લોકોનોકરીમાટેલાયકછેતેમાૂંથી 45 કરોડલોકોએનોકરીશોધવાનુૂંબૂંધકરીદીધુૂંછે હકીકતમાૂં, 2019નીચૂંટણીપછી, સરકારદ્વારાજકરવામાૂંઆવેલાએકસવેમાૂંબહારઆવ્યુૂંછેકે દશમાબેરોજગારીનોદર 6.1% છે. આઆૂંકડો 45 વર્ષમાૂંસૌથીવધુહતો. સરકારીઆૂંકડાઓ અનુસાર, મોદીસરકારનાઆગમનપહેલાદશમાબેરોજગારીનોદર 3.4% હતો, જેઆસમયેવધીને 8.1% થઈગયોછે
શિક્ષણનુોંિુોં ર્યુોં? કોઈપણદશનાદવકાસમાટેસારૂંદશક્ષણખબજજરૂરીછેમોદીસરકારમાૂંદશક્ષણમાટેનુૂંબજેટ વધયુૂંછે, પરૂંતુવધારેનહી. 9 વર્ષમાૂંદશક્ષણપરનોખચષમાત્ર 30 હજારકરોડરૂદપયાવધયોછેએટલુૂંજ નહીદશમાશાળાઓપણઘટીછેમોદીસરકારઆવીતેપહેલાદશમા 15.18 લાખશાળાઓહતીજે હવેઘટીને 14.89 લાખથઈગઈછે. નેશનલફેદમલીહેલ્થસવે-5 મુજબદશમાહજુપણલગભગ 30 ટકામદહલાઓઅને 15 ટકાપુરૂર્ો અભણછે. 10માૂંથી 6 છોકરીઓ 10માધોરણથીઆગળઅભ્યાસકરીશકતીનથી. તેજસમયે, 10માૂંથી 5 પુરર્ોએવાછેજેઓ 10માપછીઅભ્યાસછોડીરહ્ાછે. ભારતહજુપણશાળાદશક્ષણમાૂંનબળુૂંછેપરૂંતુઉચ્ચદશક્ષણમાૂંથોડોસુધારોથયોછે યુદનવદસષટીઓનીસૂંખયાવધીને 1100થીવધુથઈગઈછે
સ્વાસ્્યનુોંિુોં ર્યુોં? કોરોનાએબતાવ્યુૂંકેએકદશમાટેમજબતહેલ્થઈન્દ્રાસ્ટરક્ચરકેટલુૂંમહત્વનુૂંછે. મોદીસરકારમાૂં સ્વાસ્્યબજેટમાૂંલગભગ 140 ટકાનોવધારોથયોછે. આવર્ેસરકારેસ્વાસ્્યમાટે 89 હજારકરોડ રૂદપયાથીવધુનુૂંબજેટરાખયુૂંછે મોદીસરકારમાૂંડોક્ટરોનીસૂંખયામાૂં 4 લાખથીવધુનોવધારોથયોછેતાજેતરમાૂં, સરકારેસૂંસદમાૂં જણાવ્યુૂંહતુૂંકેદશમા 13 લાખથીવધુએલોપેદથકડોક્ટરોછેઆદસવાય 5.65 લાખઆયુવેદદક ડોક્ટરોપણછેતેમુજબ, દર 834 લોકોમાટેએકડૉક્ટરછે મોદીસરકારમાૂંમેદડકલકોલેજઅનેએમબીબીએસનીસીટોબૂંનેમાૂંવધારોથયોછે. હાલમાૂંદશમા 660 મેદડકલકોલેજોછે, જેમાૂં MBBSનીએકલાખથીવધુબેઠકોછે.
ખેતીઅને ખેડૂતોનુોં િુોં ર્યુોં? ખેડતોનુૂંસૌથીમોટુૂંઆૂંદોલનમોદીસરકારમાૂંથયુૂંઆઆૂંદોલનએકવર્ષથીવધુચાલ્યુૂંખેડતોના આૂંદોલનપછીમોદીસરકારેત્રણેયકૃદર્કાયદાપાછાખેંચીલીધાહતા MSPનેલઈનેપણખેડતોનોદવરોધહતોઆૂંકડાઓઅનુસાર, મોદીસરકારમાૂંઘઉપર MSP 775 રૂદપયાપ્રદતદિન્દ્ટલઅનેચોખાપર 730 રૂદપયાનોવધારોથયોછે મોદીસરકારે 2022 સુધીમાૂંખેડતોનીઆવકબમણીકરવાનુૂંવચનઆપ્યુૂંહતુૂં. 2022નાઆૂંકડાહજુ આવ્યાનથી. પરૂંતુ, ગયાવર્ેકૃદર્અૂંગેનીસૂંસદીયસદમદતએલોકસભામાૂંપોતાનોઅહેવાલરજકયો હતો. આદરપોટષમાૂંજણાવવામાૂંઆવ્યુૂંહતુૂંકે 2018-19માૂંખેડતોનીમાદસકઆવક 10,248 રૂદપયાછે, જ્યારેઅગાઉ 2012-13માૂંખેડતોનીઆવકઅનેખચષપરએકસવેકરવામાૂંઆવ્યોહતોતેસવેમાૂં બહારઆવ્યુૂંહતુૂંકેખેડતોનીમાદસકઆવકરૂ. 6,426 છે
મોોંઘવારીનુોં િુોં ર્યુોં? ‘બહુથયોમોૂંઘવારીનોમાર, આવખતેમોદીસરકાર’ 2014નીલોકસભાચૂંટણીમાૂંભાજપનુૂંસત્રહતુૂં. પરૂંતુમોદીસરકારમાૂંમોૂંઘવારીબેફામરીતેવધીછે. પેટરોલઅનેડીઝલનાભાવઆસમાનેપહોૂંચીગયાછે. 9 વર્ષમાૂંપેટરોલનાભાવમાૂં 24 રૂદપયાઅને ડીઝલનાભાવમાૂં 34 રૂદપયાપ્રદતલીટરનોવધારોથયોછે પેટરોલ-ડીઝલઉપરાૂંતગેસદસદલન્દ્ડરનીદકૂંમતમાૂંપણઝડપથીવધારોથયોછેમોદીસરકારપહેલા સબદસડીવાળોદસદલન્દ્ડર 414 રૂદપયામાૂંમળતોહતોહવેદસદલન્દ્ડરપરનજીવીસબદસડીઉપલબ્ધ છે. અત્યારે LPG દસદલન્દ્ડરનીદકૂંમત 1100 રૂદપયાસુધીપહોૂંચીગઈછે. એટલુૂંજનહી, 9 વર્ષમાૂંએકદકલોલોટનાભાવમાૂં 52%, એકદકલોચોખાનાભાવમાૂં 43%, એકદલટર દધનાભાવમાૂં 56% અનેએકદકલોમીઠાનાભાવમાૂં 53%નોવધારોથયોછે.

News Source: https://www.gujarattak.in/national-news/modi-government-9-years-know-whatchanged-from-economy-to-jobs-and-education/

હવેવડાપ્રધાનમોદીસામેસૌથીમોટોપડકારદશનીઅથષવ્યવસ્થાનેટરેકપરરાખવાનોછે. પહેલા કોરોનામહામારીઅનેપછીરદશયા-યુક્રેનયદ્ધદવશ્વભરમાૂંઆદથષકમૂંદીનોભયવધારીદીધોછે. મોટી અથષવ્યવસ્થાઓહચમચીરહીછે. અમેદરકાદડફોલ્ટનીઆરેછે. સમગ્રદવશ્વમાૂંમોૂંઘવારીવધીરહીછે. પેટરોલ-ડીઝલનાભાવઆસમાનેછેહવેવડાપ્રધાનમોદીએઆતમામપડકારોનેપારકરવાનાછે

Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.