‘ગુજરાતના પાગલો હુું તમને ખિસ્સામાુંથી હનુમાન આપવાઆવ્યો છુું ’, બાગેશ્વરબાબાના ખનવેદનથી થયો ખવવાદ અમદાવાદ: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાાં ગુજરાત પ્રવાસે છે અને આજેરાજકોટમાાં તેમનો દિવ્ય િરબાર યોજાવાનો છે. આ પહેલા સુરત તથા અમિાવાિમાાં તેમનો દિવ્ય િરબાર યોજાયો હતો. એકબાજુ ગુજરાતમાાં બાગેશ્વર બાબાનુાં સ્વાગત થઈ રહ્ુાં છે તો કેટલાક લોકો તેમનો દવરોધ કરી રહ્ા છે આ વચ્ચે હવે સુરતમાાં આપેલા એક દનવેિનના કારણે બાગેશ્વર બાબા દવવાિમાાં સપડાયા છે અને સોદશયલ મીદડયા પર તેમનો દવરોધ થઈ રહ્ો છે
News Source: https://www.gujarattak.in/aapnu-gujarat/controversy-after-dhirendra-shastristatement-over-lord-hanumanji/