News Source: https://www.gujarattak.in/national-news/a-lesbian-woman-killed-her-owndaughter-after-being-lured-by-a-muslim-saint/
લંડન : લેસ્બિયન મ ાંએ ગલલફ્રેંડ સ થે મળીને પોત ની જ 8 વર્લની પુત્રીની હત્ય કરી ન ખી હતી. 29 ઓગબટ 2013 ન સ્િવસે સ્કકી મુદ્દ ર ન મની મસ્હલ એ લાંડનન પોલીસને ફોન કયો હતો. જણ વયુાં કે, તેન પ ડોશમ રહેતી પોલી ચૌધરીએ સુસ ઇડ કરવ નો પ્રય સ કરી રહી છે. પોલીસે જ્ય રેસ્કકી દ્વ ર અપ યેલી મ સ્હતીન સરન મ ન બથળ પર પહોાંચી તેન હોશ ઉડી ગય હત પોલી પોત ન ઘરમ રડી રહી હતી નજીકમ જ એક આત્મહત્ય નો ફાંિો લટકેલો પડ્યો હતો જેતેણે આત્મહત્ય કરવ ન ઉદ્દશ્યથી લગ વયો હતો િીજી તરફ જમીન પર એક િ ળકની લ શ પડી હતી. જેન શરીર પર અાંડરસ્વયર ઉપર ાંત કાંઇ પણ નહોતુાં. આ િ ળકી િીજી કોઇ નહી પરાંતુ પોલીની 8 વર્લની પુત્રી આયેશ અલી હતી. તેન શરીર પર 50 થી વધ રેઇજાન સ્નશ ન હત પોલીસે જ્ય રેનજીકમ જોયુાં તો પોલી દ્વ ર લખ યેલી એક નોટ પણ મળી આવી હતી જેમ લખવ મ આવયુાં હતુાં કે, આયેશ ન મોતની જવ િિ રી હુાં પોતે લઉ છુાં પોલીસે જ્ય રેઆ મ મલે તપ સ શરૂ કરી તો મ સ્હતી મળી કે આયેશ ની મોતની જવ િિ રી કોઇ અન્ય નહી પરાંતુ તેની મ પોલી અને સ્કકી મુદ્દ ર જ છે. અત્રે નોાંધનીય છે કે, પોલીન લગ્ન થઇ ચુક્ય હત તેમ છત પણ સ્કકી ન મની મસ્હલ સ થે તેનુાં અફેર હતુાં સ્કકી મ ટે તેણે પોત ન પસ્તને પણ છોડી િીધો હતો જો કે સ્કકી અને પોલીનુાં અફેર હતુાં જો કે િાંન્નેની વચ્ચે સ્ફસ્િકલ સ્રલેશન નહોત સ્કકી તેની સ થે સ્ફસ્િકલ સ્રલેશન િન વવ મ ાંગતી હતી જેન મ ટે િાંન્નેએ િે ફેક ફેસિુક આઇડી િન વીને પોલીની સ થે સ્મત્રત કરી. એક આઇડી સ્જમ્મી ચૌધરી ન મથી િન વી તો િીજી આઇડી બક ઇમેન ન મથી િન વી. સ્જમ્મી ચૌધરી િનીને તેણે પોલીનો પ્રેમન િ ાંસ ફસ ય અને કહ્ુાં કે, તમે જો મને મેળવવ મ ાંગતી હોય તો સ્કકીની સ થે સાંિાંધ િન વ.જ્ય રેિીજી આઇડી બક ઇમેનથી પોલીને જણઆવયુાં કે, તે એક ત ાંસ્ત્રક છે. તેણે પોલીને કહ્ુાં કે, તેની પુત્રી આયેશ અલી પર ભુતનો પડછ યો છે પોલી પોત ની પુત્રીને ખુિ જ પ્રેમ કરતી હતી તેણે બક ઇમેનની વ તોમ આવીને પોત ની પુત્રીને શ રીસ્રક રીતે ટોચલર કરી જેન ક રણે તેન પરથી ભુતનો પડછ યો ભ ગી જાય અત્રે ઉલ્લેખનીય છે કે, સ્કકીએ એવુાં એટલ મ ટે કયુું હતુાં જેથી પોલી પોતે જ આયેશ ને ટોચલર કરીને મ રી ન ખે અને તેમન રબત નો એક ક ાંટો ઘટી જાય. પોલીએ સ્કકીની સ થે મળીને પોત ની જ પુત્રીને એટલી ટોચલર કરી કે તેનુાં મોત થઇ ગઇ. સ્કકીને આ ગુન હ મ ટે 18 વર્લ અને પોલીને 13 વર્લની જેલની સજા ફટક રવ મ આવી