Ahmedabad: રથયાત્રાના રૂટપર છે 287 જજજરરત મકાન ોઃ જાણ આ ઈમારત ના નામ અમદાવાદોઃ અમદાવાદમાાં આગામી સમયમાાં રથયાત્રા યોજાવા જઈ રહી છે. જેને લઈને પોલીસ, ફાયર, આરોગ્ય અને સ્થાનનક કોપોરેશન પણ તૈયારીઓમાાં લાગી ગય છે. હાલમાાં જ જાણકારી સામે આવી છે કે, રથયાત્રાના રૂટમાાં જ કલ 287 ભયજનક ઈમારતો છે. કોપોરેશનના આદશ પ્રમાણે આ મકાનો અત્યાંત ભયજનક હોવાને કારણે આ ઈમારતોનો કોઈ વ્યનિએ ઉપયોગ નહી કરવો ઉપરાાંત આ ઈમારતોની આસપાસ વધારેવ્યનિએ ભેગા પણ થવ નહી જેથી જ્યારેપણ રથયાત્રા અહીથી પસાર થઈ રહી હોય ત્યારેજાનહાની થવાની સાંભાવનાઓને ઘટાડી શકાય
News Source: https://www.gujarattak.in/aapnu-gujarat/ahmedabad-rathyatradangerous-buildings-khadia-rath-yatra/
અમદાવાદોઃ અમદાવાદમાાં આગામી સમયમાાં રથયાત્રા યોજાવા જઈ રહી છે. જેને લઈને પોલીસ, ફાયર, આરોગ્ય અને સ્થાનનક કોપોરેશન પણ તૈયારીઓમાાં લાગી ગય છે. હાલમાાં જ જાણકારી સામે આવી છે કે, રથયાત્રાના રૂટમાાં જ કલ 287 ભયજનક ઈમારતો છે. કોપોરેશનના આદશ પ્રમાણે આ મકાનો અત્યાંત ભયજનક હોવાને કારણે આ ઈમારતોનો કોઈ વ્યનિએ ઉપયોગ નહી કરવો ઉપરાાંત આ ઈમારતોની આસપાસ વધારેવ્યનિએ ભેગા પણ થવ નહી જેથી જ્યારેપણ રથયાત્રા અહીથી પસાર થઈ રહી હોય ત્યારેજાનહાની થવાની સાંભાવનાઓને ઘટાડી શકાય 287 પૈકીના 63 ટકાજ ખમી મકાનમાત્રાખારિયામાાં અમદાવાદમાાં આગામી નદવસોમાાં 146મી રથયાત્રા નીકળવાની છે. હાલમાાં જ જળયાત્રાની નવનધ પૂણણ કરવામાાં આવી છે. ઉલ્લેખનીય છે કે રથયાત્રાામાં મોટી સાંખ્યામાાં ભિો ઉમટી પડતા હોવાને કારણે તાંત્રને માથે પણ મોટી જવાબદારી ઊભી હોય છે. હાલમાાં 15 નદવસ સધી એક નવનધ પ્રમાણે જગન્નાથ સરસપરમાાં પોતાના મોસાળામાાં રોકાણ કરશે જેપછી નીજ માંનદરેઆવ્યા પછી નગર ફરવા ભાઈ બલરામ અને બહેન સભદ્રા સાથે રથમાાં બેસીને નીકળશે આ દરનમયાન કોઈ આકનસ્મક ઘટનાને કારણે જીવ જોખમાય નહી તેની તમામ તકેદારીઓ તાંત્ર લેત હોય છે