રાજકોટમાં ભાજપના નેતાએ પોલીસ સ્ટેશન નજીક કર્યું હવામાં ફાયરિંગ, ઉઠયા અનેક સવાલો

Page 1

રાજકોટમાાંભાજપના નેતાએ પોલીસસ્ટેશન નજીક કર્યું હવામાાં ફાર્રરાંગ, ઉઠર્ા અનેક સવાલો   રાજકોટ: રાજ્યમાાં ફાયરરાંગની ઘટનામાાં સતત વધારો થઈ રહ્યો છે. લગ્ન પ્રસાંગ હોય કે ખાલી રોફ જમાવવાની વાત હોય, જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ જાહેરમાાં ફાયરરાંગ કરવામાાં આવે છે ફાયરરાંગની આવી એક ઘટના ફરી રાજકોટમાાં ઘટી છે ભાજપના નેતાએ પોલીસ સ્ટેશનની નજીક હવામાાં બે રાઉન્ડ ફાયરરાંગ કયાા હોવાની વાત સામે આવી રહી છે રાજકોટ શહેરમાાં માંગળવારેરારિના સમયે ફાયરરાંગની ઘટના સામે આવી હતી. જેમાાં રાજકોટ શહેર યુવા ભાજપ માંિી કરણ સોરઠીયા દ્વારા પોલીસ સ્ટેશન નજીક બે રાઉન્ડ ફાયરરાંગ કરાયો હોવાનો આક્ષેપ કરવામાાં આવ્યો છે. ભરિનગર પોલીસ સ્ટેશનની બાજુમાાં આવેલુાં જાહેર શૌચાલય તેનો

News Source: https://www.gujarattak.in/aapnu-gujarat/ahmedabad-vasana-youthswims-inside-water-tank/

કમાચારી બાંધ કરી રહ્યા હતા, ત્યારેશહેર યુવા ભાજપનો માંિી કરણ સોરરઠયા ત્યાાં આવી ચડ્યો હતો અને સૌચાલયના કમાચારી સાથેઉશ્કેરાઈ અને હવામાાં બે રાઉન્ડ ફાયરરાંગ કયુું હતુાં. પોલીસ ઘટનાસ્થળે પહોાંચી બીજી તરફ જાહેરમાાં હવામાાં થયેલા ફાયરરાંગની ઘટના બાદ સ્થારનક લોકોમાાં પણ ડરનો માહોલ ફેલાયો હતો. આ ઘટના પોલીસ સ્ટેશન નજીક ઘટી હોવાથી પોલીસ પણ ઘટના સથેલે પહોાંચી અને તમામ આરોપીઓની અટકાયત પણ કરી આગળની કાયાવાહી હાથ ધરવામાાં આવી હતી. જોકે અવાર નવાર રપસ્તોલથી રોફ જમાવવાની ઘટના સામે આવી રહી છે. ત્યારેહવે જોવાનુાં રહ્યુાં કે ભાજપના નેતા પર દાખલારૂપ કાયાવાહી થાય છે કે નહી? હરથર્ારકબજકરવામાાં આવર્યાં આ ઘટનામાાં ભરિનગર પોલીસ ઉપરાાંત રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા પણ તપાસ કરાવી હતી ભરિનગર પોલીસ સ્ટેશન ખાતે મોડી રાત સુધી ડીસીપી ઝોન વન અને ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી સરહતના સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાાં આવી હતી. પોલીસે આરોપીનુાં પરવાનાવાળુાં હરથયાર પણ કબજેકયુું હતુાં.

Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.