સુરતની ગ્રીષ્મા હત્યાજવો બનાવઃ કિશોરીને 20 ઘા અનેપથ્થર મારી જાહેરમાાં હત્યાિરનાર શખ્સ ઝડપાયો
નવીકિલહીઃ ગુજરાતના સુરતમાાં ગ્રીષ્મા નામની એક યુવતીને તેના પ્રેમમાાં પાગલ થયેલા ફેનીલે જાહેરમાાં હત્યા કરી દીધી હતી. તેવી જ અરેરાટી પ્રસરાવી દ તેવી ઘટના આજેદદલ્હીમાાં બની છે. દકશોરીને 20 ઘા માયાા, તેમ ઓછુાં હતુાં ત્યાાં તેના પર પથ્થરોથી વારાંવાર ઘા કયાા અને તેને પતાવી દીધી હોવાની ઘટનાએ ભારેચકચાર મચાવી છે. આ ઘટનામાાં મૃત્યુ પામેલી દકશોરી સાક્ષીનો હત્યારો ઝડપાઈ ગયો છે. દદલ્હી પોલીસે આરોપીને ઉત્તર પ્રદશના બુલાંદશહેરમાાંથી ઝડપી પાડ્યો છે સાદહલ દદલ્હીના શાહબાદ ડેરી દવસ્તારમાાં પોતાની ઓળખીતી સગીરા સાક્ષીને ચાકુથી મારી નાખે છે અને ફરાર થઈ જાય છે તેને પોલીસે ઝડપી પાડ્યો છે 2 વર્ા પહેલા થયુાં હતુાં એન્કાઉન્ટર, હવે કબરમાાંથી ગુનેગારની લાશ ગાયબ, પોલીસની વધી દચાંતા દદલ્હીના શાહબાદ ડેયરી દવસ્તારમાાં 16 વદર્ાય સાક્ષીને સાહીલ નામા શખ્સે ચાકુના ઘા મારી મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી આ સમગ્ર ઘટના સીસીટીવીમાાં કેદ થઈ ગઈ હતી તે ઘટનાના સીસીટીવી અહી દશાાવ્યા નથી કારણ કે અત્યાંત ધૃણાસ્પદ રીતે તેણીની હત્યા કરવામાાં આવી છે આ ઘટનાની પ્રાપ્ત માદહતી અનુસાર સાદહલે તે છોકરી સાથે ઝઘડો થયા પછી તેના પર ચાકુથી હુમલો કયો હતો પથ્થરથી એક પછી એક ઘા કયાા હતા એિ વ્યકિએચાિુ છીનવવાનાપ્રયત્નિયાાપણ… આ મામલામાાં દચાંતા અને આશ્ચયાની વાત એ હતી કે સાદહલ સગીરાને ગલીમાાં છરી વડે રહેંશી રહ્યો હતો અને કોઈ વચ્ચે પડ્યુાં ન હતુાં એક વ્યદિએ વચ્ચે પડી ચાકુ છીનવી લેવાના પ્રયત્ન કયાા પરાંતુ તેના પર પણ હુમલો થશે તેવી બીકે તેણે બાદમાાં કોઈ પ્રયત્ન કયાા નહી યુવતીને ઇજા પહોાંચાડીને આરોપી આરામથી નાસી છૂટવામાાં સફળ રહ્યો હતો ચહેરા પર બીલિુલઅફસોસ નહીાં આ જઘન્ય હત્યા અાંગે દદલ્હી પોલીસે જણાવ્યુાં કે સાક્ષી અને સાદહલ દરલેશનદશપમાાં હતા. આગલા દદવસે બાંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ અથડામણમાાં સાદહલે સાક્ષીને મારવાનુાં મન બનાવી લીધુાં હતુાં તેની સાથે જ સાદહલ ચાકુ લઈને આવ્યો હતો અને તેણે હુમલો કરતા સમયે સાક્ષીએ બચવાના ઘણા પ્રયાસ કયાા પણ તેણે તેને બચવાની એક તક આપી નહી
News Source: https://www.gujarattak.in/aapnu-gujarat/valsad-hindu-rastra-akhil-bhartiya-santsamiti-gujarat-politics-and-religion-swami/
સીસીટીવી ફટજમા દખાય કે સાક્ષી પર હુમલો કરી રહેલા સાદહલના માથામાાં જાણે એવી ખુન્નસ ચઢેલી હતી કે તેણે કોઈ દયા રાખી નહી. સાથે જ તે પકડાયો ત્યારેપણ તેના ચહેરા પર અફસોસની એક રેખા પણ દખાઈ નહી.