Gujarat Samachar

Page 37

www.abplgroup.com

Gujarat Samachar - Saturday 8th October 2011

શ્રી નવયુગ જૈન પ્રગદત મંડળ દ્વારા પયુષુ ણ પવુની ઉજવણી ગુરુવાર તા. ૨૫-૦૮-૨૦૧૧થી દરરોજ કલ્પસૂિનું વાંચન તથા વ્યાખ્યાન બાદ સાંજે પ્રતતિમણ તથા અમદાવાદ તપોવનથી આવેલા તવશાલભાઈના સાતનધ્યમાં સુંદર એવો ભાવનાનો કાયયિમ યોજાયો હતો. તા. ૨૯-૦૮-૨૦૧૧ના તદવસે મહાવીર પ્રભુનો જન્મ કલ્યાણક તથા િીશલામાતાને આવેલા ચૌદ સ્વપ્નાની સુંદર રીતે ઉજવણી અને ભતિ કરી હતી. પ્રોગ્રામ બાદ સ્વામીવાત્સલ્ય સ્વામી ભતિ કરવામાં આવી હતી. તા. ૧-૦૯-૨૦૧૧ના તદવસે વષય દરતમયાનના પાપોના પ્રાયશ્ચચત માટે સંવતસરી પ્રતતિમણ કરી મંડળના સભ્યો ઉપરાંત મોટી સંખ્યામાં બધા જ જૈનોએ

એકબીજાને મીચ્છામી દુક્કડમ કરી વષય દરતમયાન થયેલા મન દુઃખ માટે માફી માગી હતી. તા. ૦૪-૦૯-૨૦૧૧ના તદવસે પયુયષણની પુણાયહુતી બાદ પયુયષણ દરતમયાન તપચચયાય કરનારનું બહુમાન કરવામાં આવ્યું. મંડળમાં ૨૦ વષયની બાળાએ ૯ ઉપવાસ તથા બીજા લગભગ ૮ વ્યતિઓએ ૮ ઉપવાસ તથા ૩ ઉપવાસ એટલે અઠમ તપ અને ૨ ઉપવાસ કરનાર લગભગ ૧૫થી વધુ તથા નાના બાળકો જેવા કે ૫થી ૧૦ વષયની ઉંમરનાએ એકાસણા તથા તબયાસણા કરી ધમયની આરાધના કરી. અમદાવાદથી આવેલા પ્રસાંગભાઈના પતરવાર તરફથી સ્વામી વાત્સલ્યનો લાભ લીધો હતો.

સ્નેહ સંગમ ડે સેન્ટર 50+ દ્વારા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થઈ હોવાથી ભજન અને ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ૮૫ જેટલા સંસ્થાના સભ્યોએ હાજરી આપી હતી.

સ્નેહ સંગમ ડે સેન્ટર 50+ બતમયગહામ તરફથી આચટન મેનોર તિકેટ ક્લબ ખાતે તા. ૨૩-૮-૧૧ના રોજ ભારતના સ્વાતંત્ર્ય તદનની ભવ્ય ઉજવણી કરવામાં આવ્યું હતું. તિરંગી ઝંડા સાથે ભારતના રાષ્ટ્ર ગીત ગાન અને વંદે

માતરમ્ તેમજ ભારતમાતા કી જયના સૂિો પોકારાતા હોલની અંદર આનંદનું મોજું ફરી વળ્યું હતું. ભ્રષ્ટાચાર તવરોધી આંદોલન ચલાવનારા અન્ના હઝારેને પણ અતભનંદન પાઠવ્યા હતા. તે તદવસે શ્રીકૃષ્ણ મહોત્સવ

37

એડન િેપાળા દમત્ર મંડળની રંગારંગ મેહફિલ યોજાઇ તારીખ ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૧ની સાંજે રાિે ૮.૦૦ વાગ્યે એડન દેપાળા તમિમંડળ ખાતે ગુજરાતી લોકગીતો (મેઘાણી), ગીતો, ગઝલ, સુફી ભજનો અને રંગભૂતમના ગીતોનો એક અનોખો કાયયિમ યોજાઈ ગયો. લગભગ ૨૫૦ જેટલા શ્રોતાઓ એ આ જવલ્લે સાંભળવા મળતા કાયયિમને િણ કલાક અતવરત અને ભરપેટ માણ્યો. તવખ્યાત કલાકાર રાજુભાઈ બારોટ બે મતહના માટે નવરાિી તથા અન્ય મહેફફલ અને સુફી ભજનોના કાયયિમો માટે ખાસ અમદાવાદથી આવ્યા છે. તેઓ રાષ્ટ્રીય નાટ્ય તવદ્યાલય - તદલ્હીના સ્નાતક છે. ગાયક અતભનેતા ઉપરાંત પહેલી હરોળના તનદદેશક પણ છે. ૧૯૯૨થી અમદાવાદમાં ‘અહેમદાબાદ થીએટર ગ્રુપ’ નામે સંસ્થા ચલાવી રહ્યા છે, જેના નેજા હેઠળ નાટક, સંગીત તથા નાટ્ય તશતબરની તનયતમત પ્રવૃતિ

િોયડનની સરે ગુજરાતી તહન્દુ સોસાયટી દ્વારા ફકંગ્સલી પ્રાયમરી સ્કૂલ ખાતે કોઇ પણ પ્રકારની પ્રવેશ ફી વગર રાસ ગરબાના કાયયિમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કરી રહ્યા છે. પારુલ ધ્યાની છેલ્લા િણ વષયથી લંડનમાં સ્થાયી થયા છે. વડોદરા એમ.એસ. યુતન.ની ‘ભરતનાટ્યમ’ની માસ્ટર તડગ્રી ધરાવે છે. દેવ તથા રાજેશ બંધુઓ રાજકોટથી આવે છે અને પોતપોતાના ક્ષેિમાં પૂરેપૂરા તનપૂણ છે. ગીતો અને તેને રજૂ કરવાની કલાત્મક પ્રસ્તુતી અદભૂત હતી. કાયયિમ માણ્યા પછી શ્રોતાઓની એવી લાગણી હતી કે નારાયણ સ્વામી પછી આટલા વષદે આવી બુલંદી અને મીઠાશ છેક આજે માણવા મળી. સંપકકઃ 07960 946 285.

હેરોના ઇન્ટરનેશનલ તસધ્ધાશ્રમ શતિ સેન્ટર અને સંગત સેન્ટરના ઉપિમે યોજાયેલ નવરાિીમાં ગરબાનો લાહ્વો લઇ રહેલા અબાલવૃધ્ધ નજરે પડે છે.


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.