GS 04th May 2024

Page 1

FIRST & FOREMOST ASIAN WEEKLY IN EUROPE

10 ડાઉદનંગ સ્ટ્રીટમાં પ્રથમ વખત મહાવીર જયંતીની ઊજવણી

દરેક દદશામાંથી અમનેશુભ અનેસુંદર દવચારો પ્રાપ્ત થાઓ

પાન-27

સંવત ૨૦૮૦, ચૈત્ર વદ અદગયારસ

| LET NOBLE THOUGHTS COME TO US FROM EVERY SIDE

4 MAY - 10 MAY 2024

ગેરકાયદે માઇગ્રન્ટ્સનેઝડપી લેવા ઝૂબ ં શે શરૂ પાનઃ 02

VOL 53 - ISSUE 1

SPECIAL DEPAR RTURES SRI LANKA

Grab Your Spot N Now!

VIETNAM & V JA APAN TU C CAMBODIA 12 days/11 nights t 9 day 13 days/12 nights 17 7 days/16 nights from m £4699 f om fr from £2309 from £2999 Deeparts on Departs on 0 May, 20 Jun, 18 ep, 14 Nov 2024

Departs on 11 Sep, 06 Nov, 22 Nov 2024

18 Jun, 09 0 Sep, 15 Oct, 19 No N v 2024, 17 Mar, 03 Apr 2025 25

Departss on 9 Sep p, 15 Oct 2024 2

www w..citibondtours.co.uk

Whyy Book with h us:

Travel with a group gr of like-minded people Tou our managerrs accompanying you throughout Vegetarian cuis uisine available

એનઆરઆઇ મતદાન કરવા મોટી સંખ્યામાં ભારત પહોંચ્યા

રાજ્યાશ્રય ઈચ્છતા 5,000 ભારતીયને રવાન્ડા રવાના કરાશે

લંડનઃ ભારતમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે સંખ્યાબંધ દેશોમાંથી બબનબનવાસી ભારતીયો ભારતમાં પોતાના મતાબધકારનો ઉપયોગ કરવા પહોંચી રહ્યાં છે. બીજા તબક્કામાં13 રાજ્યોમાં88 બેઠક પર મતદાન યોજાયું તેમાં મતાબધકારનો ઉપયોગ કરવા યુએઇથી પાંચ ચાટટડટ વોટ ફ્લાઇટ દ્વારા એનઆરઆઇ ભારત પહોંચ્યાં હતાં. તેઉપરાંત ઘણા એનઆરઆઇ નોમમલ ફ્લાઇટમાં માસ બુકકંગ કરાવીને ભારત પહોંચી રહ્યાંછે. કેરળ અને કણામટકમાં મોટી સંખ્યામાં એનઆરઆઇ મતદાન કરવા પહોંચ્યા તો ઉત્તર ભારતમાં પણ ઘણા એનઆરઆઇએ પોતાના મતાબધકારનો ઉપયોગ કયોમ હતો. કેરળમાં તો અત્યાર સુધીમાં 12 ચાટટડટ વોટ ફ્લાઇટ પહોંચ્યાનુંઅનુમાન છે.

લંડનઃ રાજ્યાશ્રય મેળવવા લાઇનમાં રહેલા લગભગ પાંચ હજાર ગેરકાયદે ભારતીયોને રવાન્ડા મોકલી દેવાશે. પાંચ હજાર ભારતીયોમાં એવા પણ સામેલ છે જેઓ કાયદેસર રીતે બિટન આવ્યા હતા અને પછી રાજ્યાશ્રય માટે અરજી કરી હતી. તેમાં એવા ભારતીયો પણ સામેલ છેજેઓ 1 જાન્યુઆરી, 2022 પછી ઇંગ્લલશ ચેનલ પાર કરીને ગેરકાયદેસર રીતેબિટનમાંપ્રવેશ્યા હતા. બિટનમાં શરણાથથીનો દરજ્જો મેળવવા માગતા 5,253 ભારતીયોમાંથી 1,200 ભારતીય બોટ દ્વારા જોખમી ઇગ્લલશ ચેનલના માગગે ગેરકાયદેસર બિટનમાંપ્રવેશ્યા હતા. બિટનમાં ગેરકાયદેસર આવતા ભારતીયોની સંખ્યા દર વષગેસતત વધી રહી છે.

લંડનઃ કિંગ ચાર્સસેઆ સપ્તાહથી જાહેર ફરજો બજાવવાનો પ્રારંભ િરી દીધો છે. મંગળવારે તેમણે ક્વીન િેમમલા સાથે યુમનવમસિટી િોલેજ હોસ્પિટલના મેિમમલન િેન્સર સેન્ટરમાંદદદીઓની મુલાિાત લીધી હતી. આ પ્રસંગેકિંગ ચાર્સિખુશખુશાલ અનેતંદરુ પત જણાયા હતા. તેમણે િેન્સરના દદદીઓની મુલાિાત લઇ િહ્યું હતું િે, ‘I'm alright, thank you’. કિંગ ચાર્સિનેિેન્સર મરસચિયુિેચેમરટીના નવા િેટ્રન તરીિેમનયુક્ત િરાયાંછે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર કિંગની િેન્સરની સારવારમાંપ્રગમત જોવા મળી રહી છે.


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.
GS 04th May 2024 by Asian Business Publications Ltd - Issuu