Gujarat Samachar

Page 1

F I R S T & F O R E M O S T G U J A R AT I W E E K LY I N E U R O P E Let noble thoughts come to us from every side

અા નો ભદ્રા: ક્રતવો યન્તુ િવશ્વત: | દરેક શદિામંાથી અમને િુભ અને સુંદર શવચારો પ્રાપ્ત થાઅો

$# &' ! ! %$ && $# ! ( !

%&

! , - + ' & & /

Volume 40, No. 23

%*: :

8th October to 14th October 2011સંવત

E$/:.< )5', %*: : ':1B- ):+ , ->39@E&31

&> ->39< - /6"=

/'-

*@ -< 0 :0>

&$41 $ 3''*

$, 2.

$*&$+' .$& 20''2 .0'12 $2' .-&.! '+

$% #'$# $

' + + +

" ! $" %%$)

<-@ '! *@ -< 0 :+ /'-)-(

0''-

'+ $//+4

+

+ +

#

$+)-( .$& !-)2 ''-$ $5$0 "',%+'4

>,A < 1:#> 8< 2@* <-</,<

' ' ' ' . * 0 '1 #, + $' ' ' '. ' " ' ). + / ( ( % ( ( ' ' '.

*:7 6

/; C E$/1*:A 2@* <-</,< "

/

" ! #'$#

૨૦૬૭, આસો સુદ ૧૨ તા. ૦૮-૧૦-૨૦૧૧થી ૧૪-૧૦-૨૦૧૧

)>6 ,> D 1>* ? 1>* : * *&< 9:41(, D

(,

( - + + / 0

/,

/'-

&$41 $ 3''*

$, 2.

..-

!//'0 ..2)-( .$& ..2)-( "

/,

તમારા અધિકારો પર તોળાતી તલવાર વાંચો પાન ૩૮

યુકેના માન્ચેસ્ટર (ઉપર ડાબે)થી યુએસના ન્યૂ યોકક (ઉપર) સુધી આમ જનતાનો એક જ નારો

એથેન્સ, વોશિંગ્ટન, માન્ચેસ્ટર, વાનકુંવરઃ મંદીનો માહોલ વિ​િભરને અજગરભરડો લઇ રહ્યો છે. વિ​િના અનેક દેશોની સરકાર ખચચ ઘટાડિા માટે કમચચારીઓની છટણી, સામાવજક સુરક્ષા લાભોમાં કાપ સવહતના શ્રેણીબદ્ધ પગલાં લઇ રહી છે. એક યા બીજા કારણસર, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે િૈવિક મંદીના દુષ્ચક્રમાં અટિાયેલા પ્રજાજનો હિે ધરણાં, પ્રદશચન, રેલી દ્વારા તેમના રોષને િાચા આપી રહ્યા છે. અમેવરકામાં આવથચક અસમાનતા વિરુદ્ધ બુલંદ અિાજ ઉઠ્યો છે અને લોકોએ ‘ઓક્યુપાય િોલથટ્રીટ’ નામથી ચળિળ શરૂ કરી છે. રવિ​િારથી શરૂ થયેલા આંદોલન દરવમયાન પોલીસે ૭૦૦થી િધુ લોકોની ધરપકડ કરી છે. આ વિરોધ પ્રદશચનની અસર દેશના અન્ય ભાગોમાં તો પ્રસરી જ રહી છે, પણ લોકરોષની જ્વાળા દેશના સીમાડા િટાિી

#05#45+% 1(('3 &6.54 +)*54 #94

;

105#%5

#7,+ #5'. #/0+-$*#+

&6.54 +)*54 #94

;

13

કેનેડા સુધી પણ પહોંચી છે. યુરો ઝોનમાં ગ્રીસ નાદારીને આરે પહોંચ્યું છે અને ખચચ ઘટાડિા સરકારે ૩૦,૦૦૦ નોકરી પર કાપ મૂકિાનો વનણચય કરતાં લોકરોષ ફાટી નીકળ્યો છે. યુરોપમાં વ્યાપ્ત મંદીનો રેલો ધીમે ધીમે વિટનના પગતળે પણ આિી રહ્યો છે. અહીં પણ સરકારી કમચચારીઓએ દેખાિો કરિાનું ચાલુ કયુ​ું છે. વિટનના માંચેથટર ખાતે યોજાયેલા શાસક યુવતના ભાગીદાર કન્ઝિવેવટિ પાટટીના સંમેલન સમયે જ સરકારી કમચચારીઓએ જંગી રેલી યોજીને ધરણાં-પ્રદશચન યોજ્યા હતા. યુરોપના દેશો અને અમેવરકા-કેનેડાની આવથચક હાલત પણ સતત નબળી પડી રહી છે. આની સીધી અસર ભારત સવહતના વિ​િના શેરબજારો પર પડી રહી છે. વિ​િભરના શેરબજારોમાં છેલ્લા એક અઠિાવડયામાં તીવ્ર કડાકો બોલી ગયો છે.

"' 60&'35#-' 4633'0&'3 1( 0&+#0 2#442135 %+5+:'04*+2

!+4# '37+%'4 (13 0&+# 6$#+ %*'0)'0

કટોકટીનું મૂળઃ ગ્રીસ અસામાન્ય આવથચક કટોકટીમાંથી પસાર થઈ રહેલું ગ્રીસ, અત્યારે તેના લેણદારો, આઈએમએફ, યુરોપીયન સેન્ટ્રલ બેન્ક અને યુરોપીયન કવમશન (ઇસી) દ્વારા િધી રહેલી ભીંસ તો બીજી તરફ, આવથચક વનષ્ણાતોએ સરકારી ખચચ ઘટાડિા માટે કરેલાં દબાણને લીધે સરકારે તેના એક લાખ જેટલા કમચચારીઓ પૈકી ૩૦,૦૦૦ને એક યા બીજી રીતે છૂટા કરિાનો વનણચય લેિા ફરજ પડી છે. આ ઉપરાંત પગારમાં ઘટાડા તથા આમ આદમીનું પેન્શન ઘટાડિા લેિાયેલા વનણચય સામે સમગ્ર ગ્રીસમાં વ્યાપક દેખાિો યોજાઈ રહ્યા છે. આમ બંને તરફથી ભીંસમાં મુકાયેલી અને પાતળી બહુમતી ધરાિતી િડા પ્રધાન પાપેન્દ્રુ સરકારની સ્થથવત અત્યારે અત્યંત કપરી બની છે. અનુસંધાન પાન-૨૦

! #013 #3-

1/(13& 1#& 10&10

/#+. 4#.'4 4#/53#7'. %1 6-

888 4#/53#7'. %1/


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.