Gujarat Samachar

Page 25

મસહલા-િૌંદયય

Gujarat Samachar - Saturday 8th December 2012

૬૦ના દાયકામાં હોલીવુડમાં લોકવિય થયેલા કેટઆઇ ગ્લાવસસ હવે ફરી લોકવિય બન્યા છે. વસમ્પલ લુકમાં પણ થોડી ફન્કી મટાઇલ ઉમેરો કરવો હોય તો આ ગ્લાવસસ એ ખૂટતા એક્સ ફેક્ટરની ગરજ સારે છે. આ રેટ્રો મટાઇલનાં ચશ્માં આજકાલ બોલીવુડની એક્ટ્રેસો ખૂબ પહેરી રહી છે. શું છે કેટઆઇ ગ્લાસિ​િ? જાડી ફ્રેમના આ ગ્લાવસસ નીચેના ભાગથી ગોળાઈવાળા તેમ જ સાઇડથી ખૂણા બહાર નીકળેલા હોય એવા આકારના હોય છે જે વબલાડીની આંખો જેવો આકાર ધારણ કરે છે. વડઝાઇન ફેવમનાઇન છે એટલે મોટા ભાગે મત્રીઓ જ આ ગ્લાવસસ પહેરે છે. ૫૦ અને ૬૦ના

કેટઆઇ ગ્લાસિ​િ જમાનો નવો, ફેશન જૂની દાયકામાં હોલીવુડમાં મવલષન મનરો, એવલઝાબેથ ટેલર જેવી મટાઇલ આઇકનોએ આવાં ચશ્માં પહેયોષ હતાં. આ ગ્લાવસસ રેટ્રો અને મટાઇવલશ લુક આપે છે. હવે તો િાદા, ટોમી વહલફફગર, પોલ સ્મમથ જેવી લક્ઝરી િેન્ડ્સમાં પણ આ શેપના ગ્લાવસસ મળે છે. સામાન્ય રીતે ડાયમન્ડ અથવા મક્વેર શેપના ચહેરા પર ગોળાકાર ખૂણાવાળા કેટઆઇ ગ્લાવસસ સારા લાગે છે, જ્યારે ગોળાકાર ચહેરો હોય તો શાપષ ખૂણા સારા

લાગશે. જોકે કોઇ નવી મટાઇલ ટ્રાય કરવી હોય ત્યારે ફેશનના બધા વનયમોને બાજુ પર મૂકીને બને એટલી વધુ ફ્રેમ્સ ટ્રાય કરવી જોઈએ અને ત્યાર બાદ ચહેરાને જે શોભે એ પસંદ કરવું જોઈએ. ડ્રેસિંગ રેટ્રો મટાઇલના ગ્લાવસસ છે એટલે

25

મવાભાવવક છે કે એ જ િકારના ડ્રેવસંગ સાથે એ શોભશે. થોડા વવન્ટેજ મટાઇલના ડ્રેવસસ સાથે કેટઆઇ ગ્લાવસસ પહેરવાનો અખતરો કરી શકાય. શોટટ ફ્રોક મટાઇલના ડ્રેવસસ કે બ્લેઝરપેન્ટવાળા ફોમષલ લુક સાથે કેટઆઇ ગ્લાવસસ સારા લાગશે. ફ્રેમનો રંગ કેટઆઇ ગ્લાવસસમાં જરૂરી નથી કે કાળી ફ્રેમ જ હોવી જોઈએ. હવે ફ્રેમમાં જુદા-જુદા રંગો અને વડઝાઇનોના પયાષયો મળી રહે છે ત્યારે એવનમલ વિન્ટ, ડાયમોનેટ, બ્લેક કાચ સાથે જાડી રેડ ફ્રેમ, રેડ કલરની પોલકા

ડોટવાળી ફ્રેમ વગેરે પેટનષ પણ પસંદ કરી શકાય છે. અહીં સાઇડના ખૂણા વધુ િમાણમાં બહાર નીકળેલા હોય એ વ્યવિગત ચોઇસ પર આધાર રાખે છે. કેટઆઇના શેડ્િ કેટઆઇ ગ્લાવસસ ફિ રેગ્યુલર ચશ્માંમાં જ નહીં, પરંતુ સનગ્લાવસસમાં પણ ખૂબ ચાલી રહ્યા છે. િાઉન, બ્લેક, રેડ, પપષલ જેવા શેડના સનગ્લાવસસ કેટઆઇ ગ્લાવસસમાં સારા લાગે છે. રોજબરોજ ફન્કી લુક ન જોઈતો હોય તો આ ગ્લાવસસને આઉવટંગ અને ખાસ િસંગો માટે રાખી શકાય.

સામગ્રીઃ એક વાટકી આખા કાળા અડદ • બે ચમચી ચણાની દાળ • દસ કળી લસણ • એક મોટો કાંદો ખમણેલો • બે ટામેટાં સમારેલાં • એક ચમચી ધાણાજીરુ • અડધી ચમચી ગરમ મસાલો કાલી • અડધી ચમચી લીલાં મરચાંની પેસ્ટ • બે ચમચી છીણેલું આદુ • અડધી ચમચી લાલ મરચું • પા ચમચી હળદર • ૪-૫ મીઠા લીમડાનાં પાન • એક સૂકું લાલ મરચું • ચાર ચમચી મલાઈ • બે-ત્રણ ચમચી બટર • બે ચમચી તેલ, વઘાર માટે • સજાવટ માટે કોથમીર • સ્વાદ અનુસાર મીઠું રીતઃ અડદ અને ચણાની દાળને આખી રાત પલાળી રાખો. લસણને ઝીણું સમારી લો. ત્યાર બાદ પલાળેલી અડદ અને દાળમાં એક ચમચી

આદું અને એક ચમચી લસણ ઉમેરી બાફી લો. હવે એક કડાઈમાં તેલ અને બટર ગરમ કરો. એમાં મીઠા લીમડાનાં પાન અને સૂકા લાલ મરચાનો વઘાર કરો. હવે એમાં બાકીનું આદુ,ં લસણ અને દાલ મરચાની પેસ્ટ નાખી સાંતળો. હવે એમાં કાંદો ઉમેરીને સાંતળો. કાંદો ગુલાબી થાય એટલે એમાં ટામેટું ઉમેરીને બરાબર હલાવો. એમાં ગરમ મસાલો, હળદર, લાલ મરચું તેમ જ ધાણાજીરુ ઉમેરીને સાંતળો. તેલ છૂટે એટલે એમાં બાફેલા અડદ અને દાળ ઉમેરી બરાબર મમક્સ કરો. જરૂર લાગે તો પાણી ઉમેરી ૪-૫ મમમનટ ઉકાળો. દાળને સમવિંગ બાઉલમાં કાઢી મલાઈ, આદુનું છીણ અને કોથમીર ભભરાવી ભાત કે પરાઠા સાથે પીરસો.

છોકરીઓ જ વધુ પડતી ઠીંગણી કેમ હોય છે? છોકરાંઓ કરતાં છોકરીઓ વધારે ઠીંગણી હોય છે. આ માટે તબીબી સંશોધકોએ એવું તારણ રજૂ કયુ​ું છે કે મોટા ભાગની છોકરીઓ વજન વધે નહીં તેથી નાનપણથી જ ઓછું જમતી હોય છે. આના કારણે

પૌવિક તત્વો મળતા નથી એટલે શરીરનો વવકાસ અટકી જાય છે. બીજું, મોટા ભાગની છોકરીઓ નાનપણથી જ ગુમસે જલ્દી થઈ જતી હોય છે જેના કારણે વારંવાર હતાશ પણ થવું પડે છે. શહેરની છોકરીઓને સેવલવિટી તરફ

આકષષણ હોય છે આના કારણે પોતાના લૂકને લઈને હંમેશા પરેશાન રહે છે, આથી હતાશ થઈ જવાના તબક્કા પણ વારંવાર આવ્યા રાખે છે. આ બધી સમમયાઓ જ તેના શરીરની ઉંચાઈને પણ વધવા દેતી નથી.

'# ! &(% #% %& "( '(% " & & % " #% ' &' ' "# # , " " %, ( ' " &'#% #% % *" & (" % & # & "& +' "& ) % " # # #%& " "& & &' % " # &&#% & # ' #& " ' "# # , % & '# ! ' ) %, ( ' *#% & ( % "'

* # &#,#(! #( .$ + -# .($ # )) , ,.**&1 *.+ / ! - +# ( )) )(&1 .&& 0 #(! - +#(! , +/# (! ! ' (*-#)( #+-" 1 * +-1 ((#/ +, +1 #/ )' 1 " - ), "#( , #22 ).(- + ) %- #& +-# , )+*)+ - ( 0 #(! .( -#)( ,* # &#,-, .( + &, * # & #, ).(- (# )+' 0 #-#(! ,- 3 / #& &

)(-

-

'& ," )(#

" &# "'%# ( ,#( '# ' ! # $%# && #" " % ( " #"'% '#%& " % '

"#* #% "#* #% "# #

'&

' #" #! &(%) , ) & '


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.