Gujarat Samachar

Page 20

20

રમતગમત

Gujarat Samachar - Saturday 4th December 2010

એવિઝ વસરીઝઃ જંગી જયમલા િચ્ચે પ્રથમ ટેસ્ટ ડ્રો એવિયન ગેમ્સઃ ગ્િાંગઝયને અલવિદા, હિે ઇનોવિન ભણી નજર બ્રિસ્બેનઃ ઓસ્િેવલયા અને ઇંલલેડિ માટે પ્રવતષ્ઠાનો જંગ ગણાતી એવશઝ ટેસ્ટ વસરીઝની ગાબા સ્ટેવિયમમાં રમાયેલી પ્રથમ મેચ ડ્રો થઇ છે. ઓપનર બેટ્સમેન એવલસ્ટર કૂકના અણનમ ૨૩૫ અને જોનાથન િોટના અણનમ ૧૩૫ની જંગી ભાગીદારીની મદદથી ઈંલલેડિે શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં યજમાન ઓસ્િેવલયાના જીતના ઈરાદાઓ પર સોમિારે પાણી ફેરિી દીધું હતું. પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્િેવલયાએ પ્રથમ બે વદિસ રમત પર પ્રભુત્િ જાળિીને પ્રિાસી ટીમને રક્ષણાત્મક રમત રમિા પર મજબૂર કરી દીધી હતી. કાંગારુ ફાસ્ટ બોલર પીટર વસિલે પ્રથમ દાિમાં હેવિક ઝિપીને ઈંલલેડિની ટીમમાં સોંપો પાિી દીધો હતો. પ્રથમ દાિમાં વસિલે કુલ છ વિકેટ લીધી હતી. આ પછી બેવટંગમાં પણ ઓસ્િેવલયન બેટ્સમેનોએ ઇંન્લલશ બોલરોને હંફાવ્યા હતા. જોકે બીજા દાિમાં ઈંલલેડિના કૂક અને િોટે સમગ્ર બાજી પલટી નાંખી હતી. કૂકે ઓપનર એડડ્રુ સ્િાઉસ સાથે મળીને પ્રથમ વિકેટ માટે ૧૮૮ રનની ભાગીદારી નોંધાિી હતી. જ્યારે કૂક અને િોટની જોિીએ ૩૨૯ રનની વિશાળ ભાગીદારી નોંધાિી હતી.

ગાબા સ્ટેડિયમમાં ઓસ્ટ્રેડિયાના ડિજયના અરમાન પર પાણી ફેરિીને પરત ફરતા ઇંગ્િેન્િના બેટ્સમેન કૂક અને ટ્રોટ

ઈંલલેડિનો પ્રથમ દાિ મેચના પહેલા જ વદિસે ૨૬૦ રનમાં સમેટાયો હતો. જેમાં વસિલની હેવિકનું મહત્ત્િનું યોગદાન હતું. તેણે કૂક, મેટ પ્રાયર અને સ્ટુઅટટ બ્રોિને આઉટ કયામ હતા. િરસાદ વિલન બનિા છતાં ઓસ્િેવલયાએ પ્રથમ દાિમાં ૪૮૧ રનનો જંગી સ્કોર ખિક્યો હતો. હસ્સી અને હેવિને છઠ્ઠી વિકેટ માટે ૩૦૭ રનની વિ​િમી ભાગીદારી નોંધાિી હતી. આ સમયે ઓસ્િેવલયાના વિજયની ઉજળી તક જણાતી હતી, જોકે ઓપનર કૂકે અણનમ બેિ​િી સદી ફટકારીને ઓસ્િેવલયને મેચ ડ્રો કરિા મજબૂર કયુ​ું હતું. ઈંલલેડિે એક વિકેટે ૫૧૭ રનનો જંગી સ્કોર કરીને દાિ વિકલેર કયોમ હતો.

જોકે પાંચમા અને છેલ્લા વદિસની રમત પૂરી થતાં સુધીમાં ઓસ્િેવલયા એક પણ વિકેટ ગુમાવ્યા િગર ૧૦૭ રન જ કરી શક્યું હતું.

ગ્િાંગ્ઝુઃ ચીનના ગ્વાંગઝુમાં યોજાયેલા ૧૬મી એરિયન ગેમ્સનું ભવ્યારતભવ્ય સમાિંભ સાથે સમાપન થયું છે. આગામી એરિયન ગેમ્સ ૨૦૧૪માં ૧૯ સપ્ટેમ્બિથી ૪ ઓસટોબિ દિરમયાન દરિણ કોરિયાના ઇનોરચન િહેિમાં યોજાિે. ઇનોરચને સ્પધા​ામાં નવી રદલ્હીને પાછળ મૂકીને એરિયન ગેમ્સ૨૦૧૪નું યજમાનપદ મેળવ્યું છે. ભારતનું ભવ્ય પ્રદશશન કોમનવેલ્થ ગેમ્સની સ્વરણામ સફળતા બાદ એરિયન ગેમ્સમાં પણ ભાિતીય એથ્લેટ્સની ગોલ્ડન િન યથાવત િહી હતી. ભાિતે એરિયન ગેમ્સમાં ૧૪ ગોલ્ડ, ૧૭ રસલ્વિ અને ૩૩ બ્રોન્ઝ સરહત કુલ ૬૪ મેડલ સાથે ગેમ્સના ઇરતહાસમાં સૌથી વધાિે મેડલો જીતવાની રસરિ અને સ્પધા​ામાં ભાગ લેતા દેિોની યાદીમાં છઠ્ઠું સ્થાન મેળવ્યું હતું.

એવિયન ગેમ્સ - ૨૦૧૦ દેશ ચીન સાઉથ કોરિયા જાપાન ઇિાન કઝાકકસ્તાન ભારત ચાઇનીસ તાઇપેઇ ઉઝબેકકસ્તાન થાઇલેન્ડ મલેરિયા

ગોલ્િ 199 76 48 20 18 14 13 11 11 9

ભાિતની ગોલ્ડન સફળતામાં એથ્લેટ્સે સૌથી વધુ પાંચ બાદ બોક્સસંગ અને ટેરનસમાં પણ બે ગોલ્ડ જીત્યા હતા. જો ભાિતના સ્ટાિ િૂટિો, િેસલિો, બેડરમન્ટન, હોકી ખેલાડી ગોલ્ડ ન ચૂસયા હોત તો ભાિતનો રવજય વધુ ભવ્યો હોત.

ડસલ્િર 119 65 74 14 23 17 16 22 9 18

બ્રોન્ઝ 98 91 94 25 38 33 38 23 32 14

કુિ 416 232 216 59 79 64 67 56 52 41

ચીન બેિ​િી સદી ચૂક્યું ચીને એરિયન ગેમ્સમાં પોતાના તમામ િેકોડડને પાછળ મૂકીને સવાશ્રેષ્ઠ પ્રદિાન કિતાં ૧૯૯ ગોલ્ડ મેડલ જીતીને ગોલ્ડન બેવડી સદીથી માત્ર એક સ્થાન દૂિ િહ્યું હતું. ચીને ૧૯૯ ગોલ્ડ, ૧૧૯ રસલ્વિ અને ૯૮ બ્રોન્ઝ એમ કુલ ૪૧૬ મેડલ જીત્યા છે.

ભારતનો વિજયી પ્રારંભઃ ન્યૂઝીલેન્ડ ૪૦ રને હાયયું ગુવાહાટીઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ફોમમ જાળિીને િન-િે કારકકદદીમાં સળંગ બીજી સદી ફટકારીને ભારતને ડયૂઝીલેડિ સામે ૪૦ રને વિજય અપાવ્યો છે. આ સાથે પાંચ મેચની શ્રેણીમાં ભારતે ૧-૦થી સરસાઇ મેળિી છે. નહેરુ સ્ટેવિયમમાં રવિ​િારે રમાયેલી િન-િેમાં ડયૂઝીલેડિે ટોસ જીતીને ગૌતમ ગંભીરના સુકાની પદ હેઠળની ભારતીય ટીમને દાિ આપ્યો હતો. સ્ટાર વિકેટસમ િગર રમતી ભારતીય ટીમે ૪૯ ઓિરમાં ૨૭૬ રન કયામ હતા. જેમાં કોહલીના ૧૦૫ રન મુખ્ય હતા. કેપ્ટન ગંભીર, મુરલી વિજય, યુિરાજ વસંહ અને યુસુફ પઠાણે બેવટંગમાં મહત્િનું યોગદાન આપ્યું હતું. જિાબમાં ડયૂઝીલેડિ ૪૫.૨ ઓિરમાં ૨૩૬ રને ઓલઆઉટ થઈ ગયું હતું.

એક તબક્કે ભારત ૩૦૦નો આંક િટાિશે તેમ જણાતું હતું, પરંતુ અંવતમ તબક્કામાં પિેલી વિકેટોથી આ શક્ય બડયું ન હતું. યુિરાજ વસંહે ૪૨ રનનું યોગદાન આપ્યું હતું તો છેલ્લી ઓિસમમાં યુસુફ પઠાણે માત્ર ૧૯ બોલમાં ત્રણ બાઉડડ્રી અને એક વસકસર સાથે ૨૯ રન ફટકાયામ હતા. ૨૭૭ રનના લક્ષ્યાંક સામે રમી રહેલી ડયૂઝીલેડિની ટીમ માટે કેપ્ટન રોઝ ટેલરે ૬૯ બોલમાં ૬૬ રન ફટકાયામ હતા. મેક્કુલમ અને વમલ્સે ૬૭ રનની ભાગીદારી નોંધાિીને થોિા સમય માટે ગૌતમ ગંભીરને વચંવતત કરી દીધો હતો, પણ અંતે શ્રીસંતે આ ભાગીદારી તોિી હતી. ભારત માટે શ્રીસંત, આર. અવિન અને યુિરાજે ત્રણત્રણ વિકેટ લીધી હતી.


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.