GS 31st May 2014

Page 6

6

લેસ્ટર-બહમિંગિામ

31st May 2014 Gujarat Samachar - www.abplgroup.com

તલા. લેતટ. રાકેશ ચૌિાણનેલશ્કરી સન્માન સાથેઅશ્રુભીની હિદાય

લેસ્ટરઃ અફઘાનિસ્તાિમાં હેનિકોપ્ટર અકસ્માતમાં મોતિે ભેટિ ે ા ફ્લાઈટ લેફ્ટનન્ટ રાકેશ ચૌહાણિેઆખરી નિદાય આપિા ૨૦૦૦થી િધુ િોકો િેસ્ટરિા બેિગ્રેિ રોડ પર એકત્ર થયાંહતાં. ગુરુિાર, ૨૨મેએ િફબરો િીમેટોનરયમ ખાતેસંપણ ૂણ િશ્કરી સન્માિ સાથે તેમિી અંનતમનિયા કરી અશ્રુભીિી નિદાય આપિામાં આિી હતી. પ્રાથણિા અિેશ્િોકોિા ઉચ્ચારો સાથે અંનતમયાત્રા ચૌહાણ પનરિારિી નમિ​િ સાડી દુકાિ પર પહોંચી હતી. ફ્િાઈટ િેફ્ટિન્ટ રાકેશ ચૌહાણ માટે મેમોનરયિ સનિણસ યોજિામાં આિી હતી. શહીદ

દેશભક્તિે માિ આપિા િેસ્ટર ગોલ્ડિ માઈિ ખાતેઅંનતમયાત્રામાંસ્થાનિક સાંસદ કકથ વાઝ સનહત અિેક અગ્રણીઓ અિે િોકો જોડાયાંહતાં. ચૌહાણ પનરિારિા નમત્ર રાજિન્દર બુલરે બીબીસીિે જણાવ્યું હતું કે, ‘હું િગભગ એક મનહિાથી આ પનરિાર સાથે છુ.ં તેઓ પોતાિા પુત્ર માટેગૌરિ અિુભિે છે. તેણેપોતાિા દેશ માટેજીિ​િ આપ્યુંછે અિે એક હીરો તરીકે તેિું મોત થયું છે. િોકો આ દુખ ઃ દ પ્રસંગે આટિી મોટી સંખ્યામાં તેમિા શોકમાં સહભાગી બિ​િા આવ્યા તેથી ચૌહાણ પનરિાર ભારે

HOLIDAYS LTD. BABA Experience the world of Baba Holidays

AIR HOLIDAYS - With Vegetarian Meals

(ફોટો સૌજટયઃ લેસ્ટર મર્યુષરી)

િાગણીશીિ બન્યો છે.’ બેિગ્રેિ નબઝિેસ એસોનસયેશિ​િા ચેરમેિ ધમમેશ લાખાણીએ કહ્યું હતું કે સમગ્ર સમુદાય શોકગ્રસ્ત પનરિારિેટોકો આપિા ઉમટ્યો હતો. બનમિંગહામમાં જન્મેિા ફ્િાઈટ િેફ્ટિન્ટ ચૌહાણ અફઘાનિસ્તાિ​િી ત્રીજી મુિાકાતે ગયા હતા. તેમિી સાથે કેપ્ટિ થોમસ ક્લાકક, િોરન્ટ ઓફફસર ક્લાસ-ટુ સ્પેન્સર ફોકનર અિે કોપોણરિ િેમ્સ વોલ્ટસસ અિે કોપોણરિ ઓજલવર થોમસ પણ અકસ્માતમાં મોતિે ભેટ્યા હતા. આ ઘટિાિા કારણોિી તપાસ હાથ ધરાઈ છે. 6178

Far East with Hongkong 27th July, 7th September, 9th November, Far East visiting BangKok, Pattaya, Singapore & Malaysia 30th July, 10th Sept.,12th Nov Srilanka Special Ramayana Trek 16th Nov - Srilanka+Kerala 9th December China + HKG 7th June, 1st September Vietnam+Cambodia 11th October Bali+Java+Sumatra 6th November Turkey 11 June, 21st July, 1st September Cyprus 23rd July, 17th September Australia + Newzealand+Fiji Depart: 7th November. £4975 visiting MELBOURNE, CAIRNS, SYDNEY, CHRISTCHURCH, AUCKLAND, MT COOK AREA, QUEENS TOWN, FRANCE JOSEF. South Africa+Mauritious 16th November East Africa visiting Kenya+Uganda+Tanzania with Zanzibar 2nd September Japan + South Korea Depart 1 September 2014 - £3999 Grand Tour of Morroco 9 days, 26th April Portugal Tour - 11 May 2014 - 8 Days - £649 Spain by Air – 8 days – Departing on 11 Jun - £599.

COACH HOLIDAYS

Paris with Disney Land 3 days 24th May, 14th June, 12th July, 19th July, 23rd August Paris with Disney Land 4 days 22nd August Isle of Wight 21st June, 11th July, 23rd August, 12th September Switzerland 12th July, 19th July and 22nd August. Eastbourne 27th June, 29th Aug Italy 19-July Scotland 3 days - 21st June, 25th July, 23rd August, 12th September Mini Europe 9 days 19th July 2014 visiting Amsterdam, Brussels, Koblenz, heidelberg, Innsbruck, Switzerland, Paris and Oostende. Dublin 5 days 4th July, 27th August £405 Austria 7 day 2nd August £499

CRUISE

Southern Caribbean 14 days 19th November with Sai Katha from £1499 Alaska Cruise with Rocky Mountains - Depart - 4 Jun 2014 - from £2400 Amazon Cruise in Christmas: 21st December Return: 31/12/14

PICK UP ALSO POSSIBLE FROM LUTON, EDGWERE NORTH LONDON, NEWBURY PARK STATION EAST LONDON

Tel: 0116 266 2481

E-mail: info@babaholidays.com www.babaholidays.com 145 Melton Road Leicester, LE4 6QS

ઈફ્તિખારેત્રણ મહિનાથી સિ​િ ગાળો બોલી પડોશીઓની ઉંઘ િરામ કરી

બમમિંગહામઃ શહેરના યાડડલી મવસ્તારમાં રહેતા ૪૮ વષષના ઈફ્તતખાર હુસૈને તેના પડોશીઓની ઉંઘ ખરાબ કરી નાખી છે. ત્રણ મમહનાથી તેસતત હાથની તાળીઓ વગાડવા સાથે મોટા અવાજે ગાળાગાળી કરતો રહ્યો છે. આના કારણે ઘણાં પડોશીને તો તબીબી સહાય મેળવવાની ફરજ પડી છે. બમમિંગહામ મેમજસ્ટ્રેટ્સ કોટડ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે હુસૈન અગાઉ શહેરના બોડેસ્ડ લી ગ્રીન મવસ્તારમાંરહેતો હતો. તેણે અટય વ્યમિનેઝાડૂથી માયાષપછી

તેની સામે એન્ટટ-સોમશયલ બીહેમવયર ઓડડર (Asbo) મનયંત્રણો લગાવાયાં હતાં. આ અંકુશો ઉઠાવી લેવાયા પછી તેણે મોટે મોટેથી સતત ગાળો બોલવા અને તાલીઓ પાડવાની શરૂઆત કરી હતી. આના કારણે અટય પમરવારોનેમાનમસક ત્રાસ સર્ષતો હતા. તેની સામે કેસ ચલાવાયા પછી હેરાનગમતના ગુના માટે દોમષત ઠરાવી છ સપ્તાહની સસ્પેટડેડ જેલની સર્ સાથે ૧૮ મમહના દેખરેખ હેઠળ રાખવાનો તેમ જ £૧૮૦ દંડ અનેખચષતરીકે ચૂકવવા આદેશ કરાયો હતો.

• ‘ક્રેશ ફોર કેશ’ અકસ્માત કૌભાંડઃ બસ સાથેઅકસ્માતના ખોટાંદાવા કરી વીમાના નાણાં મેળવવાનું ‘િેશ ફોર કેશ’ કૌભાંડ ધ્યાને આવતા બમમિંગહામની સેટટ્રલ બસીસ દ્વારા સ્મોલ હીથથી વોડડએટડનો રૂટ-૯૮ બંધ કરી દેવાયો હતો. બમમિંગહામ અને બ્રેડફડડ ‘િેશ ફોર કેશ’ કૌભાંડની રાજધાની ગણાય છે. બમમિંગહામ શહેરમાંબેવષષમાં૧૫ ગણા અકસ્માત ફ્રોડનો કેસ નોંધાયો હતો. બેપેસટેજર સાથેની બસના આગળ મોટરચાલકે બ્રેક મારતા અકસ્માત સર્ષયો હતો. કોઈનેઈર્ ન થવા છતાં, અકસ્માતમાં ઈર્ બદલ ૧૫ દાવેદારેઈટસ્યુરટસના નાણાનો ક્લેઈમ કયોષહતો. આવો અકસ્માત મિમમનલ્સ દ્વારા જ ઉભો કરવામાંઆવતો હોય છે. બસ અને કારના રીપેમરંગ પાછળ £૧૦૦૦નો જ ખચષથયો હતો, છતાંબસ કંપનીએ કોટડકેસ ટાળવા ૧૫ દાવેદારોને£૨૫,૦૦૦ ચૂકવવા પડ્યા હતા.


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.