GS 2nd November 2013

Page 14

14

જીવંત પંથ

2nd November 2013 Gujarat Samachar - www.abplgroup.com

- સી. બી. પટેલ

ક્રમાંક - ૩૩૧

ઝાં ખો ઝાં ખો દીવો મારો જોજેરેબુ ઝાય ના... છેઃ ઝાંખો ઝાંખો િીવો મારો જોજે રે બુઝાય ના... આજે ફરી એક વાર આ ભજન સહવશેષ હિવાળી પવષટાણેરજૂકરી રહ્યો છું.

વડિલો સડિત સહુ ડિય વાચક ડિત્રો, આપના દ્વારેઆ વષષનો આખરી સાપ્તાહિક અંક શુભ હિવસોમાં જ પિોંચી જાય તેવી તૈયારી મારા સાથીઓ કરી રહ્યા છે. શહનવારેહિપોત્સવી હવશેષાંક હિન્ટરનેસુિત થઇ ગયો. સાથેસાથેજ હિવાળીના નામેએક કરતાંવધુસાપ્તાહિક અંકો બંધ રાખવાનો કેટલાક િકાશનનો જે હશરથતો છે તેને િરેક સ્થથહતમાં અયોગ્ય માનીએ છીએ. ગયા સપ્તાિમાં ભાઇશ્રી કમલ રાવેએ હવશેકંઇક લખ્યુંિતું. આજે, સોિવારે, સાંજે કિમયોગ િાઉસિાં િારા સાથીદારો સવમધિમ િાથમના કરશે. તેજ રીતે અિારા અિદાવાદ કાયામલયના સાથીદારો પણ િાથમના કરશે. આપ સહુ વાચકો, પડરવારજનો ડિત્રો તેિ જ અિારા સાથીદારો સડિત સહુ કોઇનું દીપોત્સવી પવમ રંગેચંગે ઉજવાય અને આગાિી વષમ ડરડિ-ડસડિભયુ​ું સુખદાયક નીવિે તે આજની િાથમનાનો િુખ્ય િેતુ િશે. હું િાથષનામાં સંપૂણષ શ્રદ્ધા ધરાવું છું અને િાથષનાની અગાધ શહિનો અનુભવ કરતો આવ્યો છું. હવહવધ સંથકૃહતની ધમષિણાહલમાંહિવાળી જેવા પવોષકેનૂતન વષષઉજવવાની અલગ અલગ પદ્ધહત િોય શકે. ડિસ્તી સિાજિાં ન્યૂ યસમ િેના પવવે કેટલાક સંકલ્પો કરવાનો ડશરસ્તો છે. NEW YEAR’S RESOLUTIONS અંગેપણ ખૂબ અવનવા અિેવાલો િહસદ્ધ થતા રિેછે. માનો કેહુંધુમ્રપાન કરુંછું, અનેનક્કી કરુંકેકાલથી હસગારેટ બંધ. ધાયુ​ું અવશ્ય થઇ શકે, પણ મોટા ભાગના અનુભવોનું તારણ કિે છે તે િમાણે આવું થતું નથી. ઇરાિા અમલી બનતા નથી. ભલેને દૃઢ સંકલ્પ કયોષ િોય, િથેળીમાં પાણી ભરીને િહતજ્ઞા કરી િોય, અરે હસગારેટનું પેકેટ પણ કેમ ન ફગાવી િીધું િોય... સિસ્યાઓ કે વ્યસનો કે િલોભનોને આપણે કેટલા અંશે ટાળી શકીએ તે ખૂબ અટપટો િશ્ન છે, પણ તેનો અથષ એવો તો નથી જ થતો કે આ માટે િયાસ જ ન કરવો. ચં.ચી. મિેતાનુંએક પુથતક છે ‘સીધા ચઢાણ’. િરેક અગત્યનુંકાયષમુશ્કેલ જ િોય છે. તેમાંતો કોઇ બેમત છેજ નિીં ને? પણ વ્યહિ ધમષ, જાહત, જ્ઞાહત, વય કે આરોગ્યની સ્થથહતમાં જે કંઇ થતરે િોય તેને માટે શાથત્ર એક સાિો હનયમ સૂચવેછે. ઉપહનષિ હવષેનુંએક પુથતક વાંચતા આ વલણ મારા મનમાંઠસી ગયુંછેઃ ‘આ તો કંઇ નથી.’ ચાર શબ્િોના આ એક વાક્યનો અથમ એક

કરતાં વધુ થઇ શકે. કોઇ આહધ-વ્યાહધ િોય, િુખ િોય કેપછી સંકટ ઘેરાયુંિોય તેવા સંજોગોમાંપણ વ્યહિ, ધારે તો, પે’લા કાળાહિબાંગ વાિળ આસપાસની સોનેરી કોર પણ જોઇ જ શકે ને? વાિળું જરા આઘુંપાછું થાય, તેનું થથાન સૂયષના ઉપલક્ષ્યમાંબિલાય તો સોનેરી કોર મોટી પણ થઇ શકે... અનેકિાચ નાની પણ. માની લઇએ કેજેતે વ્યહિ ખૂબ કાબેલ છે, સુહશહિત છે, આરોગ્ય સારું છે, િેખાવિી કે રૂપાળી છે, પોતાના િેત્રે ઊંચેરા થથાનેહબરાજેછેતેપણ એક અહભગમ એવો રાખી શકેકેઆ પંથેિવાસ કરતાંકરતાંહુંઆજના થથાને આવી પિોંચ્યો (કે પિોંચી) છું. જો આ રથતે હું આગેકૂચ કયાષ જ કરું તો િાલનું થથાન તો કંઇ હવસાતમાં નથી, આનાથી પણ વધુ ઉચ્ચ થથાન, સમાજમાંવધુમાન-મરતબો િાંસલ કરી શકુંછું. મેંઉપર ટાંકેલા વાક્યનો મમષસમજી ગયા ને? ‘આ તો કંઇ નથી...’ વાક્યનો આપણે આપણી રીતે, આપણા સંજોગોના ઉપલક્ષ્યિાં અથમપૂણમ અને ડિતકારી અથમ લેવો રહ્યો. યહૂદીઓ તેિના દરેક ઉત્સવ િસંગે એક ગીત-િાથમના અચૂક ગાય છે. NEXT YEAR IN JERUSALEM... મતલબ કે આવતું વષષ જેરુસલેમમાં... છેલ્લા ૨૫૦૦ વષષથી આ િકારની દૃઢ ભાવના યહૂિીઓ અંતરમનમાંસીંચતા રહ્યા છે. જ્યારથી તેમને ફરજીયાત િેશહનકાલ કરવામાં આવ્યા છેત્યારથી તેઓ આ િકારાત્મક વલણ ધરાવે છે. આજે ડવશ્વિાં યહૂદીઓની સંખ્યા િુઠ્ઠીભર છે - અંદાજે દોઢેક કરોિ. પરંતુતેઓ હવશ્વના લગભગ બધા જ િેશોમાં હવહવધ થથળોએ અત્યંત િભાવશાળી થથાન ધરાવેછે. િવે આપણી વાત કરીએ. માનો કે હું અત્યંત મુશ્કેલીમાં છું. જરા થોભો... હમત્રો, આ તબક્કે નાની, પણ મિત્ત્વની આિ વાત કરી લેવાનુંજરૂરી સમજું છું. આપણે સહુ શાંડત-ડસડિનું સરનાિું શોધવાિાં કદાચ ગુંચવાતા િોઇશું. પણ આ કે આવા પડરિાણો િાટે કોઇ ટેમ્પલેટ કે બીબાંઢાળ ફોમ્યુમલા તૈયાર નથી. આપણે આગવી પદ્ધહત શોધવાની કે હવકસાવવાની છે. હું કોઇ ગંભીર સમથયામાં કે મુશ્કેલીમાં છું કે ભારે સંકટથી ઘેરાયો છુંતેવુંહવચારીનેગભરાયા કરવાથી કંઇ થોિુંતેિૂર થઇ જશે? હું ભલે જે કોઇ તબક્કે િોઉં, પણ એક ચોક્કસ થથાનેછુંતો છુંજ ને? મારો અંિરનો િીવિો કંઇક તો ટગમગી રહ્યો છેને? આજના લેખનુંહશષષક

મૂળ વાત પર પાછા ફરીએ... હમત્રો, આહધવ્યાહધ-ઉપાહધ જેવા હવહવધ સંતાપો કોને નથી નિતા? પણ હશર સલામત તો પઘિી બિોત... કંઇ અમથતુંનથી કિેવાયું. જીવતો નર ભદ્રા પામશે. આ બધુંપણ યાિ રાખવા જેવુંછે, િં. કોઇ પણ સિસ્યા ડવનાનો જીવ અશક્ય છે. સિસ્યા, સંઘષમ, ડસડિ એ તો િ​િે િ​િે ઉદભવતી િડિયા છે. તેમાંક્યાંક ભૂલ થાય, ક્યાંક ન કરવા જેવંુથઇ જાય અનેમાનો કેક્યાંક ગંભીર થખલન થઇ ગયુંિોય તો પણ પાપપૂણ્યના માનહસક સંતાપમાં હું માનતો નથી. સાચું કહું તો પાપ-પૂણ્યની વ્યાખ્યામાં અટવાવું તેને પણ હું વ્યાહધજનક ગણું છું. માનો કે કોઇ (મારી ભૂલ જાણીને) મને િબિાવવા િયાસ કરે, બ્લેકમેઇલ કરવા પણ ટ્રાય કરે, પરંતુ જ્યાં સુધી હું મારા જીવનની હનબષળતાઓ, થખલનો, મારી ભૂલોનેમારા હિયજનોથી છુપાવવા ન માગતો િોઉં ત્યાંસુધી મારે લગારેય હચંતા કરવાની જરૂર નથી. આ કિેવાતી લોકલાજની આપણને જે બીક છે, તેને હું બહુ નકારાત્મક પહરબળ ગણું છું. જ્યાં સુધી િ​િાડણક્તા, ડનખાલસતા અને પારદશશીતા િારા પાયાિાં િોય ત્યાં સુધી િરવાની જરૂર શી? નવા વષષના સંધ્યાકાળે મારે થવીકારવું રહ્યું કે વાચક ડિત્રો, આપે િને બહુ આપ્યું છે. હુંમાનુંછું કે આપ સહુની ભહિ કરવામાં મને આ પૃથ્વી પર જ કૈલાસધામ પામવાનો અનુભવ થઇ રહ્યો છે. આપ સહુનું સવમ િકારે કલ્યાણ થાય તેવી

- વિજય બત્રા આપણી પાસે જે કંઇ છે તેનો આપણે શું સંપૂણિ લાભ લઇ રહ્યા છીએ? જેનથી તેના વિશેજ વિચાયાિ કરિાથી નકારાત્મકતા િધે છે. કારણ કે આપણે એિું વિચારિા લાગીએ છીએ કે, જે આપણી પાસે નથી તે જો હોત તો આપણે શું કયુ​ું હોત? આ પ્રકારના િલણથી આપણે આપણી પાસે જે કંઇ હોય છેએ િપતુકેક્ષમતા પર પણ ધ્યાન આપી શકતા નથી. ઓબેરોય ગ્રૂપ ઓફ હોટેલ્સ દેશ-વિદેશમાં હોસ્પપટાવલટી માટેજાણીતી છે. તેના પથાપક રાય બહાદુર મોહન વસંહ ઓબેરોયે માત્ર એ ચીજો પર ધ્યાન આપ્યું જે તેમની પાસે હતી. એ જ કેટલીક િપતુઓની મદદથી તેમણે પૂરો મહાલ ઊભો કરી દીધો. તેમની સફર પડકારજનક હતી પરંતુ તેમણે હાર ન પિીકારી. તેઓ છ મવહનાના હતા ત્યારે તેમના વપતાનું અિસાન થયું હતું. થોડા સમજદાર થતા તેમણે સંકલ્પ કયોિ કે, પોતાનાં માતાને ખુશીઓ આપી શકે તેના માટે તેઓ મહેનત કરશે. ૧૬ િષિની િયેતેમણેવસમલાની સીવસલ હોટેલમાં બોઇલર ઓપરેટર તરીકે કામ કરિા લાગ્યા હતા. જોકેમાત્ર એટલુંપૂરતુંન હતું. આથી તેઓ દર િખતેકંઇકનેકંઇક નિુંશીખતા રહેતા હતા. તેમણે બોઇલરની ક્ષમતાને િધુ સારી બનાિ​િા વિશે

વિચાયુ​ું. તેમણેજોયુંકેહોટેલમાંરોકાયેલા મહેમાનો સ્નાન કરી લે છે તે પછી પણ લાંબા સમય સુધી બોઇલરમાં કોલસો બળતો રહે છે. તેમણે યુવિ અજમાિી. મહેમાનોના સ્નાનાવદથી પરિારી જાય એટલે પાણી રેડીને કોલસાને બૂઝાિી નાખિાનો. પછી તેઓ ભીના કોલસાને સુકાિા માટે મૂકી દેતા. કોલસો સૂકાય જાય એટલે ફરી તેને ઉપયોગમાં લઇ લેિાનો. તેમની આ તરકીબથી હોટેલ મેનેજમેન્ટ દ્વારા કોલસા પર થતો ખચિ ઘટિા લાગ્યો અને બચત િધિા લાગી. ટૂંક સમયમાં તો હોટેલના બાકી કામકાજ પણ શીખી લીધાં હતાં. સમય િીતિા સાથે તેમણે પોતાની કોઠાસૂઝથી કાયિફલક પણ વિપતાયુ​ું. એક સમયે હોટેલમાં બોઇલર ઓપરેટર તરીકે કામ કરીનેરૂવપયા રળિાનુંશરૂ કરનાર મોહન વસંહ ઓબેરોય આજે તેમના હોસ્પપટાવલટી ક્ષેત્રે વિરાટ સામ્રાજ્ય ખડું કરી દીધું. મોહન વસંહ ઓબેરોય આજીિન એક જ વસદ્ધાંત પર ચાલતા રહ્યા કે, ‘બધો જ ફરક એ િાતથી પડે છેજેઆપણી પાસેછેતેનો લાભ આપણેકેિી રીતે ઉઠાિીએ છીએ’. આ વિચારને કારણે જ તેમનાં માતા જીિનના અંવતમ વદિસોમાં એક મહારાણીની જેમ રહ્યાંહતાં. (લેખક મોટિવેશનલ સ્પીકર છે.)

એક બગીચાના માળીએ બગીચામાં વિવિધ પ્રકારના ફૂલોના છોડ લગાવ્યા હતા. સમય જતાં બધા જ છોડમાં સુંદર અને સુગંવધત ફૂલો ખીલિા લાગ્યા. બગીચાની શોભા િધી ગઈ. એક વદિસ માળી ક્યાંકથી નિો છોડ લઈ આવ્યો. આ છોડ તેના અત્યંત મનમોહક ફૂલ માટે જાણીતો હતો. માળી દરરોજ તેને પ્રેમથી પાણી પીિડાિતો. થોડા સમય પછી તે છોડ પર અત્યંત સુંદર ફૂલ ખીલ્યું. માળી તેને જોઈનેઘણો જ ખુશ થયો. તેફૂલ સુંદર તો હતું, પરંતુતેનેપોતાની સુંદરતા પર ઘણુંઅવભમાન હતું. તે વિચારતો હતો કે તેના જેિું બીજુંકોઈ સુંદર ફૂલ નથી. આ ફૂલના છોડની પાસે જમીન પર એક કાળા પથ્થરનો ટુકડો પડ્યો હતો. તેપથ્થર રપતે ચાલતા માણસોની ઠોકરે ચઢતો હતો. આ જોઈને તે ઘમંડી ફૂલ હસિા લાગ્યું અને બોલ્યું કે મને જો હું કેટલું સુંદર છું... મારી સુંદરતા જોઈનેલોકો ઘણા પ્રસન્ન થતા હોય છે અને તને જોઈને ઠોકર મારતા હોય છે. પથ્થરનો ટુકડો મૌન રહ્યો.

નૈયા ઝુકાવી મેંિો...

નૈયા ઝુકાિી મેંતો જોજેડૂબી જાય ના, ઝાંખો ઝાંખો દીિો મારો જોજેરેબુઝાય ના... પિાથિનુંસંગીત ચારેકોર ગાજે, કોઈ નથી કોઈનુંદુવનયામાંઆજે, તનનો તંબૂરો મારો બેસુરો થાય ના, ઝાંખો ઝાંખો... પાપ અનેપુણ્યના ભેદ રેભુલાતા, રાગ અનેદ્વેષ આજેઘટ ઘટ ઘૂંટાતા જોજેઆ જીિતરમાંઝેર પ્રસરાય ના, ઝાંખો ઝાંખો... શ્રદ્ધાના દીિડાને, જલતો જ રાખજે, નીશ વદન સ્નેહ કેરુંતેલ એમાંપુરજે, મનના મંવદરીએ જોજેઅંધારુંથાય ના, ઝાંખો ઝાંખો... નૈયા ઝુકાિી મેંતો જોજેડૂબી જાય ના, ઝાંખો ઝાંખો દીિો મારો જોજેરેબુઝાય ના...

િભુિાથમના... આગે કદિ, આગે કદિ, આત્િગૌરવ સાથે આગે કદિ...

સફળિાની વ્યાખ્યા શું?

આપણે નોકરી, વ્યવસાય, વેપાર, હનવૃહિ કે પછી બીજી જેકોઇ િવૃહિમાંિોઇએ, મારી દૃહિએ સફળતાના અલગ અલગ સરનામા િોય શકે. પણ હું સફળતાની વ્યાખ્યા કરવા મારી જાતને બે િશ્ન અવશ્ય પૂછુંછુંઃ એક તો, િારા જીવનનો િેતુ શું? ફરજ શું? અને બીજો િશ્ન િોય છેઃ આ ડવશેના િાપદંિ​િાં હું ક્યા સ્થાને છું? ૧૦૦ માકકસમાંથી કિાચ મને૭૦, ૬૦, ૫૦ કે ૩૫ (િીથટીંક્શન, ફથટટક્લાસ, સેકન્િ ક્લાસ કેપાસ ક્લાસ) એવા માકકસ ઓછાવિા અંશે આવે. પણ મારી ફરજ છેકમષકયયેજવાની. સહુએ પોતાના ધિમ અને કિમ ડનભાવવા જ રહ્યા. આપ સહુને યાિ િશે જ મેં ગયા સપ્તાિે ધનતેરસે ‘ધન ધોવાની’ પરંપરાની વાત કરી િતી. રહવવારની જ વાત કરું. ટ્રફાલ્ગર થકવેરમાંહિવાળી પવષની ધમાકેિાર ઉજવણી થઇ. હુંથોિી વાર િાયસ ઉપર િાજરી આપી જંગી મેિની વચ્ચે ‘ટિેલવા’ નીકળ્યો િતો. એવામાં આપણા જ સમાજના એક બંધુ મળી ગયા. વેપાર-ધંધામાં મોખરાનું અને સમાજમાં તેમનું મોભાિાર થથાન. આ સજ્જન ‘જીવંત પંથ’ વાંચીને આવ્યા િતા. મને મળ્યા, હિવાળીની શુભેચ્છાની આપ-લે કરી અને પછી િળવેકથી પૂછ્યુંઃ તિે તિારી કોલિ​િાં ‘ધન ધોનારા’ લોકોની જે વ્યાખ્યા કરી છે તેિાં અિે ક્યાં આવીએ? હુંપળભર તેમનેસાનંિાશ્ચયષજોઇ રહ્યો. હુંઆ સજ્જન અને તેમના પહરવારની િામાહણિા, હનખાલસતા અનેપારિશશીતાથી સારી પેઠેવાકેફ છું. તેમણે જે સિજતાથી, સરળતા િશ્ન પૂછ્યો િતો તેટલી જ સિજતાથી, સરળતાથી મેંજવાબ આપ્યોઃ તિે તિારી વ્યાવસાડયક િવૃડિના ડવકાસ-ડવસ્તાર િાટે આકરી િ​િેનત કરો છો, અનેકને રોજગારી આપો છો, સરકારને ટેક્સ પણ ચૂકવો છો. અને કાળાં નાણાંનાં ઢગલાં ઉભાં કરવાિાં તિને રસ નથી. સખાવત પણ સારી કરો છો. ભલા માણસ, તમને તો િીથટીંક્શન જ મળે ને?! ડિત્રો, તિે જ કિો... િારી વાતિાં કંઇ ખોટું છે? (ક્રમશઃ)

તમારી પાસેજેકંઇ છેતેનો સંપૂણણલાભ લો કોઈનેપણ તિરસ્કારની નજરેન તનહાળો

સંયોગિશાત્ એક વદિસ એક મૂવતિકાર પેલા પથ્થરના ટુકડા પ્રત્યે આકષાિયો. તેણે તે પથ્થરને ઉઠાિીને તેમાંથી એક કૃષ્ણની મૂવતિ બનાિીને એક મંવદરમાં તેની પથાપના કરાિી દીધી. એક વદિસ કોઈ વ્યવિએ તેઅહંકારી ફૂલનેતોડીનેપૂજાની સાથે તે જ કૃષ્ણની મૂવતિ સમક્ષ અપિણ કયુ​ું. આ સમયેપેલી મૂવતિ બોલી કે ભાઈ, તું તો મારા પર

હસી રહ્યો હતો, આજે મારા પગમાં પડ્યો છે. ફૂલનું માથું શરમથી ઝૂકી ગયું. કથાનો સાર એ છેકેકોઈને પણ વતરપકારથી વનહાળિું જોઈએ નહીં, કેમ કે સમય પવરિતિનશીલ છે. આજે જે જમીન પર દેખાઈ રહ્યું છે, તે આિતી કાલે મહેનત અને પ્રયત્નોના બળેઆકાશમાંબીરાજી શકેછે.


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.