Gujarat Samachar

Page 21

બોલલવૂડ

Gujarat Samachar - Saturday 29th September 2012

૧ ૪

ભારતભરમાં ગણેશોત્સવની ઉજવાઇ રહ્યો છે ત્યારે બોલિવૂડ પણ તેમાંથી બાકાત નથી. લવલવધ કિાકારો, લનમા​ાતાઓએ પોતાના ઘરે ગણપલતની સ્થાપના કરી છે. ૧. ગણપલતને ઘરે િઇ જતો લવવેક ઓબેરોય, ૨-૩. સિમાન ખાન તેના ઘરે બહેન અલપાતાના આગ્રહથી શરૂ કરેિી ગણેશપૂજા છેલ્િા ૧૧ વષાથી કરે છે, ૪. શ્રીદેવીએ પણ સિમાનના ઘરે યોજાયેિ ગણેશ પૂજનમાં ભાગ િીધો હતો, ૫. ટીવી સીલરયિ લનમા​ાતા ધીરજ કુમાર, ૬. લરલતક અને તેના લપતા રાકેશ રોશન ગણપલતદાદા સાથે, ૭. ગોલવંદા પણ તેના ઘરે ગણેશ સ્થાપન કરે છે, ૮. કોમેડી અલભનેતા રાજપાિ યાદવ ગણપલતની મૂલતા સાથે, ૯. લશલ્પા શેટ્ટી દર વષષે પલરવાર ૭ સાથે ગણેશ પૂજામાં ભાગ િે છે, ૧૦. નાના પાટેકર વષોાથી પોતાના ઘરે ગણેશ સ્થાપના કરે છે, ૧૧. પોતાની નવી ફિલ્મ ‘લહરોઇન’ની સિળતા માટે ગણપલતના શરણે કરીના કપૂર અને લદગ્દશાક મધુર ભંડારકર, ૧૨. મુંબઇમાં િેશન લડઝાઇનર સાઇના એન. સી અને કાજોિ ગણપલતદાદાની મૂલતા સાથે, ૧૩. સોન સૂદ પણ તેના ઘરે ગણેશ સ્થાપના કરે છે, ૧૪. આલદત્ય પંચોિી પણ ઘણા સમયથી ઘરે ભલિભાવપૂવાક ગણેશ પૂજા કરે છે.

૧૦

૧૧

૯ ૧૪

૧૩

૧૨

21

ગુજરાતી ફિલ્મને ઓસ્કારની લોટરી લાગશે? ફિલ્મ જગતમાં સવવોચ્ચ ગણાતા ઓસ્કાર એવવડડ માટે ભારતમાંથી હિન્દી અને પ્રાદેહિક ભાષાઓની ફિલ્મવ ફિલ્મ િેડરેિન ઓિ ઈન્ડીયાએ અલગ તારવીને મવકલવાની િવય છે. આ પ્રહિયામાં ભારતમાંથી હિન્દી ફિલ્મવની સાથે ગુજરાતી ફિલ્મ ‘વીર િમીરજી: સવમનાથની સખાતે’ ફિલ્મને પણ ઓસ્કારમાં નામાંકન માટે અલગ તારવવામાં આવી છે. ઉપરાંત રણબીર કપૂર અહભનીત અને અનુરાગ બાસુ હદગ્દહિોત ‘બિફી’ ફિલ્મ હવદેિી ભાષાઓની કેટેગરીમાં નવહમનેટ થઈ છે. ‘વીર િમીરજી:...’ની હવિેષતા એ છે કે ગુજરાતી ભાષામાં ઐહતિાહસક ફિલ્મવ ઓછી બની છે, તે પૈકીની આ એક છે તથા આ ફિલ્મ વડવદરાની એમ. એસ. યુહનવહસોટીના હવદ્યાથફીઓએ સાથે મળીને બનાવી છે. ફિલ્મમાં વીર િમીરજીનું પાત્ર ભજવનાર કલાકાર મૌહલક પાઠક પણ આ જ યુહનવહસોટીના ડ્રામા

હવભાગનવ હવદ્યાથફી છે. આ ફિલ્મમાં આધુહનક એહનમેિનનવ હવિેષ ઉપયવગ કરવામાં આવ્યવ છે. ખાસ તવ ફિલ્મના અંતમાં િમીરજીના ધડને લડતું લડતું દિાોવાયું છે, તે અદ્દભૂત હિત્રાંકન છે. આ ફિલ્મને હસને ઐશ્વયોના સાત એવવડડ પ્રાપ્ત થયા છે. જ્યારે ‘બિફી’ ફિલ્મ અંગે ભારતીય ફિલ્મ િેડરેિનના મિામંત્રી સુપણો સેને કહ્યું િતું કે ‘ઓસ્કાર માટેની રેસમાં આ વષોની ૨૦ સિળ ફિલ્મવ િતી. પરંતુ તેમાંથી અંતે ‘બિફી’એ બાજી મારી લીધી છે.’ આ ફિલ્મે હરલીઝ થયાના પ્રથમ સપ્તાિમાં જ બવક્સ ઓફિસ પર રૂ. ૫૮.૬ કરવડનવ હબઝનેસ કયવો છે. ‘બિફી’માં રણબીર કપૂરે એક મુંગાબિેરા વ્યહિની ભૂહમકા ભજવી છે.


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.