વાચન હવશેષ...
મોરાહરબાપુઃ સત્ય, પ્રેમ, કરુણા એ જ માત્ર ઉદ્દેશ • હવશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ હદવસની ઉજવણી
First & Foremost Gujarati Weekly in Europe
અ¸щ§щ¸Цє╙³æ®Цє¯ ¦Ъએ ¯щΤщĦ:
લેહ-લદ્દાખ સરહિેભારત-ચીન સેનાની મોરચાબંધી Vol 49 Issue 9
નવી દિલ્હીઃ લદ્દાખ ક્ષેત્રમાં આવેલી ગલવાન વેલીમાં ચીનની ઘૂસણખોરીને પાપે સર્ષયેલા લોહિયાળ સંઘષષ બાદ ભારત-ચીનની સેનાએ લદાખથી અરૂણાચલ િદેશ સુધીની સરિદો પર સામસામો મોરચો માંડયો છે. તો બીજી તરફ, સરિદી તણાવ ઘટાડવા બન્ને દેશના લશ્કરી કમાન્ડરો વચ્ચેમંત્રણાનો દોર ચાલી રહ્યો છે. લેિમાં ભારતીય સેના દ્વારા હમગ-૨૯ અને અપાચેલડાકુિેહલકોપ્ટર તૈનાત કરાયા પછી ચીને પણ લદ્દાખ બોડડર પર તેનાં િોટાન, નગ્યારી, હસહિમ પાસેનાં હશગાત્સે અને અરુણાચલ િદેશ પાસેનાં નહયંગચી એરબેઝ પર ફાઈટર જેટ અને િેહલકોપ્ટસષ ગોઠવ્યાં છે. ચીનની આમમીએ પેંગોંગ ત્સો લેક ખાતે ફફંગર-૪ પોઈન્ટ પર ભારતીય સૈહનકોનું પેટ્રોહલંગ રોકવા દેખરેખ વધારી છે. નોંધનીય છે કે ચીનની સેના અિીં લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (એલએસી) સાથે ચેડાં કરવા માગેછે. આ ઉપરાંત ચીનેગોગરા િોટ સ્થિંગમાં પણ મોટા પાયેસૈહનકો અનેશથત્રો ખડક્યાંછે. કમાન્ડર સ્તરની બેઠક લદ્દાખ ક્ષેત્રમાં સંઘષષ બાદ ભારત-ચીન વચ્ચે સોમવારે કોર કમાન્ડર થતરની મંત્રણાનો િથમ રાઉન્ડ ચુશુલ - લદ્દાખ ખાતે યોર્યો િતો. ગયા સપ્તાિે - ૧૫ જૂને જ્યાં હિંસક અથડામણ થઇ િતી તેગલવાન વેલીમાંચીનેપેટ્રોલ પોઇન્ટ ૧૪ (પીપી ૧૪) પોથટ ખાલી દીધી છે તેની ખાતરી
સંવત ૨૦૭૬, અષાઢ સુદ સાતમ તા. ૨૭-૬-૨૦૨૦ થી ૩-૭-૨૦૨૦
27th June to 3rd July 2020
ગલવાન ખીણમાંચીન સાથેલોહિયાળ સંઘષષબાદ ભારતીય સેનાએ લેિ-લદ્દાખ બોડડરેવધુકુમક ઉતારી છે
કયાષબાદ જ ભારતેમંત્રણા શરૂ કરી િતી. િવે બન્ને દેશો પેંગોંગ ત્સો ખાતેની સ્થથહત પર તણાવ િળવો કરવા ઉપરાંત ગલવાન વેલી સાથે સંકળાયેલા કેટલાક મુદ્દે વાતચીત શરૂ કરવાની હદશામાંહવચારી રહ્યા છે. આ બેઠકમાં ભારતનું િહતહનહધત્વ લેફ્ટનન્ટ જનરલ િરીન્દર હસંિે કયુું િતું જ્યારે ચીનનું િહતહનહધત્વ મેજર જનરલ હલયુ લીને કયુું િતું. બંનેદેશનાંલશ્કરી અહધકારીઓએ પૂવષલદાખની તેમજ ગલવાન વેલીની િવતષમાન સ્થથહતની સમીક્ષા કરી િતી. ભારતે ગલવાન વેલીમાંથી
લશ્કર પાછું ખેંચી લેવા અગાઉ પણ ચીનને કહ્યું િતું. છઠ્ઠી જૂને બંને દેશો વચ્ચે થયેલા કરારનાં અમલ માટે ચચાષ કરાઈ િતી. સવારના ૧૧ વાગ્યાથી શરૂ થયેલી આ બેઠક ૧૧ કલાક કરતાં પણ વધુચાલી િતી. અિેવાલ અનુસાર આ બેઠકમાંભારતેચીનને થપષ્ટ જણાવ્યું છે કે બન્ને દેશો વચ્ચે શાંહત થથાપવા અનેસરિદેતંગહદલી િળવી કરવા ચીન પાંચમી મે પૂવવેની સ્થથહતએ પાછું ખસી ર્ય. ઉલ્લેખનીય છેકેચીનની હવનંતીનેધ્યાનમાંલઈને ભારત કમાન્ડર થતરની વાટાઘાટો માટેતૈયાર થયું
રાજ્યસભા ચૂંટણી જંગઃ ભાજપેત્રણ બેઠકો કબ્જેકરી, કોંગ્રેસનેફાળેએક
ગાંધીનગરઃ રાજ્યસભાની ચાર પસંદગી પામ્યા હતા. જોકે તેમણે બેઠકો માટે ગુજરાતમાં યોજાયેલા ભાજપના લીગલ સેલમાંસેવા આપી હાઇ વોલ્ટેજ ચૂટં ણી જંગમાંભાજપે છેતો નેશનલ લો કવમશનના સભ્ય ત્રણ બેઠકો કબ્જે કરી છે તો તરીકે પણ જવાબદારી સંભાળી કોંગ્રેસને એક બેઠકથી સંતોષ ચૂક્યા છે. રાજકોટ બાર માનવો પડ્યો છે. ભાજપના ત્રણેય એસોવસયેશનના પ્રમુખ તરીકેતેમણે ઉમેદવારો અભય ભારદ્વાજ (૩૬ સેવા આપેલી છે. તેઓ યુવા મત), રમીલાબેન બારા (૩૬ મત) ભાજપમાં પણ સવિય રહ્યા હતા. અનેનરહરી અમીન (૩૫.૯૮ મત) તેમણે પરશુરામ યુવા સંસ્થાની વવજેતા થયા હતા. જ્યારે સ્થાપના કરી છે અને રાજકોટમાં કોંગ્રેસમાંથી શવિવસંહ ગોવહલ જ્વલંત હવજયની ખુશાલીઃ (ડાબેથી) રહમલાબેન બારા, અભય ભારદ્વાજ, અનેક જાહેર સભાઓ તેમણેતેમની (૩૬ મત)નો વવજય થયો હતો અને નરિહર અમીન, મુખ્ય પ્રધાન હવજય રુપાણી, પ્રદેશ પ્રમુખ જીતુવાઘાણી, વાકછટાથી ગજવી છે. તેમણે ગૃિ રાજ્યપ્રધાન પ્રદીપહસંિ જાડેજા અનેનાયબ મુખ્ય પ્રધાન નીહતન પટેલ પ્રદેશ કોંગ્રેસના પૂવવ પ્રમુખ ભાજપના સ્ટાર વિા પ્રમોદ ભરતવસંહ સોલંકીનો (૩૧.૯૮ મત) પરાજય ન લેવાયા હોત તો પણ ભાજપનો વવજય મહાજન સાથેપણ કામ કયુુંછે. વનવ્ચચત જ હતો. આ જ રીતે વસાવાની થયો હતો. વવપક્ષના દરેક પ્રહારનો વળતો કડક ભારતીય ટ્રાયબલ પાટટી ન ા બે મત કોન્ગ્રે સ ની જવાબ આપવાની તેમની અજોડ ક્ષમતા છે. શુિવારે યોજાયેલી ચૂંટણીમાં કુલ ૧૭૨માંથી ૧૭૦ મત પડયા હતા. ભારતીય તરફેણમાંપણ પડયા હોત તો પણ ભાજપના ૧૯૯૫ની સાલમાં ગુજરાત વવધાનસભાની ટ્રાયબલ પાટટી (બીટીપી)ના મનસુખ વસાવા ત્રણેય ઉમેદવારનો વવજય વનવ્ચચત જ હતો. ચૂંટણીમાં રાજકોટમાં અપક્ષ તરીકે તેઓ ચૂટં ણી લડયા હતા. અનેમહેશ વસાવાએ મતદાનથી દૂર રહેવાનો ભાજપના ભાહણયાઃ અભય ભારદ્વાજ વનણવય કયોવહતો. શરદ પવારની નેશનાવલસ્ટ રાજકોટના વકીલ અભય ભારદ્વાજ ૩૬ મહિલા પ્રહતહનહધત્વઃ રમીલા બારા કોંગ્રસ ે પાટટી (એનસીપી)ના કાંધલ જાડેજાએ મત મેળવીનેવવજયી થયા છે. સ્વ. ચીમનભાઈ અભય ભારદ્વાજની માફક જ ૩૬ મત પક્ષના વ્હહપનો અનાદર કરીનેભાજપનેમત શુક્લના ભાણેજ હોવાથી ભાજપના ભાવણયા સાથે વવજયી થયેલા સાબરકાંઠાના આપ્યો હતો. કાંધલ જાડેજાએ ભાજપની તરીકેજાણીતા અભય ભારદ્વાજ દસકાઓથી આવદવાસી પવરવારમાં જન્મેલા રમીલા તરફેણમાંમત નાખ્યો હતો. મતના ગવણતોને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા બારાએ વવદ્યાનગરમાંશાળાના વશક્ષક તરીકે જોતા જણાય છે કે કોન્ગ્રેસે જે બે મત માટે હોવાથી ભાજપના રાજ્યસભાના સભ્ય તરીકે કારકીદટી શરૂ કરી હતી. વવરોધ નોંધાહયો હતો તે બે મત ગણતરીમાં નરેન્દ્ર મોદીના માનીતા ઉમેદવાર તરીકે અનુસંધાન પાન-૨૮
80p
િતું. એવું ર્ણવા મળે છે કે લશ્કરી અહધકારી થતરની વાતચીત પછી બંને દેશો વચ્ચે રાજદ્વારી થતરેમંત્રણાનો રાઉન્ડ યોર્શે. ૩૪૮૮ કકમી લાંબી વાસ્તહવક અંકુશ રેખા ગલવાન વેલીમાં૧૫ જૂનેહિંસક ઘષષણ પછી ભારત અને ચીને ૩૪૮૮ ફકમી લાંબી લાઈન ઓફ એકચ્યુઅલ કન્ટ્રોલ ખાતેફુલ આમમી ગોઠવી છે. બંનેદેશનાંએરબેઝ પર જેટ ફાઈટર ગોઠવાઈ ગયાં છે અને નેવીને પણ હિન્દ મિાસાગર ખાતે થટેન્ડબાય રાખવામાં આવી છે. આમ ગમેત્યારે હચનગારી ભડકી ઊઠેતેવી સ્થથહત સર્ષઈ છે. ચીને લદ્દાખમાં વધુ ઊંચાઈ પર ઊડી શકે તેવાં યુદ્ધહવમાનો જે-૧૧ અનેજે-૧૬એસ ગોઠવ્યાંછે. ભારતેલેિ અનેશ્રીનગર ખાતેફ્રન્ટ એરબેઝ પર સુખોઈ-૩૦ તેમજ જગુઆર અનેહમરાજ-૨૦૦૦ તથા અપાચેનેતૈનાત કયાષછે. ભારતેમાઉન્ટેન ટુકડી ગોઠવી ભારતે ગલવાન વેલી સહિત લેિ અને લદ્દાખની એલએસી ખાતે પિાડો પર ચીનની સેનાનો સામનો કરવા થપેહશયલ તાલીમ પામેલી માઉન્ટેન ટુકડીઓ ગોઠવી છે. એટલું જ નિીં, ચીનના દુઃસાિસનો આક્રમક જવાબ આપવા ભારતની ટુકડીઓને છૂટો દોર અપાયો છે. ભારતીય જવાનોને જરૂરત અનુસાર લશ્કરી કાયષવાિી કરવાની મંજૂરી આપી દેવાઇ છે. અનુસંધાન પાન-૩૦
અંદર વાંચો.... યુએસએ H-1B હવઝા પર પ્રહતબંધ લાદ્યોઃ ભારતીયોનેનુકસાન કાશ્મીરમાંઆતંકનો સફાયોઃ છ મહિનામાં ૧૦૬ આતંકી ઠાર નેપાળની આડોડાઇઃ ડેમનુંકામ રોકતાં હબિારમાંપૂરનો ખતરો