GS 20th December 2025

Page 1

FIRST & FOREMOST ASIAN WEEKLY IN EUROPE

દરેક ટદશામાંથી અમને શુભ અને સુંદર ટિચારો પ્રાપ્ત થાઓ

| LET NOBLE THOUGHTS COME TO US FROM EVERY SIDE

પ્રકાશનનું ૫૪મું િષષ • સંિત ૨૦૮૨, પોષ સુદ એકમ

20-26 DECEMBER 2025

VOL 54 - ISSUE 33

Grab Y You our Spot No ow! w!

VIETNAM & PORE, VIETN THAILAND CAMB BODIA nights

575 on 23 3 Feb 2026

16 days//15 nights

from £3399 £

CHINA A WITH HONG KONG

20 days/19 nigghts

from £359 99

OM M CHERRY BLOSSO

JAPAN

19 days/18 nigh

from £4699

from £69 999

Departs on Departs on Departs on n 26 Mar, r, 8 Aprr,, 16 Jan,, 2 Marr,, 26 21 Sep, 11 1 Nov 2026 13 Marr,, 29 May 2026 18 Aprr,, 12 May 202

ટિટિશ ભારતીયોમાં કન્ ય ા ભૃણ હત્ ય ાનુ ં દૂ ષ ણ? હિે યુનસ્ે કોનો See pagge 11 for more selection of Tou o rs >

AMERI

12 days/11 nights

Departs 23 Feb, 15 Sep 2026

Leicestteer e ŝƟďŽŶĚ ddƌƌĂǀĞů͕ ϱ DĞůƚŽŶ dƌĂǀĞů͕ ϴ YƵĞĞŶƐďƵƌLJ sŝŝƐƐŝƚ ŽƵƌ ^ŚŽƉƐ͗ London ŝƟďŽŶĚ dƌ KĸĐĞ͗ Road, Leicesterr,, LE4 6PN KĸĐĞ͗ ^ƚĂƟŽŶ WĂƌĂĚĞ ĚŐǁĂƌĞ͕ , ϴ ϱEW Kĸ Kĸ

Call us on 0207 529 0903 www w..citibondtours.co.uk

Whyy Book with us: Travel with a group of like-minded people Tour managers manag accompanying you

Ve egetarian cuisine available

ભારતીય મૂળના પરરવારોમાંપુત્ર અનેપુત્રી વચ્ચેનુંઅસંતુલન મોટી રિંતાનો રવષયઃ રરપોટટ

સાંસ્કૃટતક િારસો લંડનઃ યુકે સરકારની એક સમીક્ષામાં

નવી દિલ્હીઃ અંધકાર પર પ્રકાશના ટવજયના પવષ દીપાવટલને યુનેથકોની માનવતાના અમૂતષ સાંથકૃટતક વારસાની યાદીમાં થથાન મળ્યું છે. લાલ ફકલ્લામાં યોજાયેલી યુનથે કોની બેઠકમાં 194 દેશોના પ્રટતટનટધઓની ઉપક્થથટતમાં આ જાહેરાત કરાઇ હતી. (ટિશેષ અહેિાલ - પાન 16)

જણાવવામાં આવ્યું છે કે ભારતીય મૂળના ટિટિશ પટરવારોમાં સેટસ રેટશયોમાં અસંતુલન મોિી ટિંતાનો ટવષય છે. કેિલાક પટરવારો પુત્ર પ્રાપ્ત કરવા માિે કન્યા ભૃણ હત્યા કરતા હોવાનું સામે આવ્યું છે. ઓફિસ િોર હેલ્થ ઇમ્પ્રુવમેન્િ એન્ડ ટડથપેટરિીઝ દ્વારા વષષ 2017થી 2021 વચ્ચે જન્મેલા બાળકોના આંકડાની િકાસણી કરાઇ હતી. જેમાં ભારતીય સમુદાયમાં જન્મ લેતા બાળકોમાં અસામાન્ય તિાવત જોવા મળ્યો હતો. જે ભારતીય ટિટિશ પટરવારોમાં 3 કે તેથી વધુ બાળકોનો જન્મ થતો હોય છે તેમાં સેટસ રેટશયો 113 પુત્રની સામે 100 પુત્રીઓ હોવાનું સામે આવ્યું હતું. ટિ​િનમાં માન્ય રેટશયોની ટલટમિ 107 છે. ભારતીય પટરવારોમાં થયેલા 15,401 બાળકના જન્મના આધારે આ આંકડો આપવામાં આવ્યો છે. આજ સમયગાળામાં સમગ્ર યુકેમાં 3.6 ટમટલયન બાળકોનો જન્મ થયો હતો જેમાં 105.4 પુત્ર અને 100 પુત્રીનો જન્મ થયો હતો. જે સામાન્ય ગ્લોબલ રેન્જ 102થી 106 વચ્ચે મયાષટદત હતો.

• આગામી અંક બંધ •

‘ગુજરાત સમાચાર’ કાયાષલય ટિસમસ અને ન્યૂ યર પિને તા. 24થી 28 ટડસેમ્બર રજા રાખશે તેથી આિતા સપ્તાહે 27 ટડસેમ્બર 2025નો અંક પ્રકાટશત થશે નહીં તેની નોંધ લેિા ટિનંતી. - વ્યિસ્થાપક

ટરપોિટમાં જણાવવામાં આવ્યું છે કે આંકડા દશાષવે છે કે સેટસ ટસલેક્ટિવ એબોશષન કરાવવામાં આવી રહ્યાં છે. એક અંદાજ પ્રમાણે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પાંિ વષષના સમયગાળામાં બેથી વધુ બાળક ધરાવતા ટિટિશ ભારતીય પટરવારોમાં 400 કન્યા ભૃણ હત્યા કરાઇ હતી. 2017થી 2021 વચ્ચે ભારતીય મૂળની મટહલાઓ સટહત 13,843 મટહલાઓએ એબોશષન કરાવ્યા હતા. સાઉથ એટશયામાં પુત્ર મોહ અત્યંત પ્રિટલત છે જેની અસર ટિ​િનમાં રહેતા ભારતીય મૂળના પટરવારોમાં પણ જોવા મળી રહી છે.

અંદરના પાને... • ટસડનીમાં આતંકી હુમલોઃ 15 યહૂદીના મોત • અમદાિાદ પ્લેનિેશના પીટડતો ન્યાયની રાહમાં • ટલિરપુર કાર કાનનેજઃ પોલને 21 િષષની કેદ

ટિસમસ પિષની શુભકામનાઓ

એબીપીએલ ગ્રૂપ ‘ગુજરાત સમાચાર’ના િાચક ટમત્રો શુભેચ્છકો - સમથષકો અને ટિજ્ઞાપનદાતાઓને ટિસમસ પિષની હાટદષક શુભકામનાઓ પાઠિે છે...


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.