GS 26th October 2013

Page 17

સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત

26th October 2013 Gujarat Samachar - www.abplgroup.com

17

મૂળભ ુ ાઇ મોઢવાડીયા હત્યા કેસમાંતમામ દસ આરોપી નિદો​ોષ જાહેર

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સોજા ગામની શેઠ એચ. એમ. સાવયિજનક હાઈસ્કૂલની BEST ECO SCHOOL-2013 તરીકેપસંદગી થઇ છે. કલોલના ગ્રીન-પ્લેનેટ ઉપક્રમેશહેરની સેન્ટ ઝેજવયસયહાઈસ્કૂલ ખાતેઆયોજિત એક કાયયક્રમમાંઆ શાળાનેબેસ્ટ ઈકો સ્કૂલનો એવોડડ એનાયત થયો હતો. શાળાના આચાયયભાવેશભાઈ િોષીએ જિલ્લા જશક્ષણાજધકારી જવનયગીરી ગોસાઇના હસ્તેઆ એવોડડસ્વીકાયોયહતો. કલોલ તાલુકાની ૪૦થી પણ વધુશાળાઓ પૈકી સોજા હાઈસ્કૂલની પસંદગી થતા શાળા પજરવાર અનેગ્રામિનો ગૌરવ અનુભવેછે. શાળાની ઈકો કલબના બાળકો અનેકન્વીનર રાકેશ પ્રજાપજત ‘રાહી’ એ કરેલી સુંદર કામગીરીનેઆચાયયેજબરદાવી હતી. પયાયવરણના િતન-રક્ષણ-સંવધયન-માટે ‘રાહી ઈકો ક્લબ’ અનેકજવધ કાયયકરેછે.

પોરબંદરઃ પોરબંદરના મ્હેર અગ્રણી અને કોંગ્રેસના ચુસ્ત ટેકેદાર મૂળુભાઈ ગીગાભાઈ મોઢવાડિયાની સાત વષષ પૂવવે થયેલી હત્યાના કેસમાં ફરરયાદી પક્ષ કેસ સારબત ન કરી શકતા પોરબંદર સેશન્સ કોટે​ે ભીમા દુલા ઓિેદરા સરહત તમામ ૧૦

આરોપીઓને સોમવારે રનદોષષ જાહેર કયાષ હતા. આ બહુચરચષત કેસમાં રાજ્યના કૃરષ પ્રધાન બાબુભાઈ બોડિડરયાની પણ સંડોવણી હોવાના આક્ષેપ સાથે મૃતકના પરરવારે તેમને પણ આરોપી ગણવા દાદ માગી હતી.

મૂળુભાઈની ગત ૧૬ નવેમ્બર, ૨૦૦૫ના રોજ રાત્રે ૧૨:૦૦ વાગ્યાના સુમારે તેમના ઘર પાસે નજીક અંધાધુંધ ગોળીબાર કરીને હત્યા થઇ હતી. પોલીસે આ કેસમાં ભૂતપૂવષ ધારાસભ્ય કરશનભાઈ ઓિેદરાના ભાઈ ભીમા દુલા તેના પુત્ર લક્ષ્મણ

Ready Possession Villas in GOA

ભીમા, ભાણેજ-મેરામણ ઉફફે લંગી, સામત ગોગન ઓિેદરા, રાજુ કરશન ભારવાિીયા, દુદા હાજા, વેજા પરબત, રાણા સુકા, દેવા ભુવા, જેઠા વેજા સરહતના દસ આરોપીઓ સામે હત્યા સરહતની રવરવધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

• અમરેલી નગરપાલલકાના બળવાખોર પ્રમુખ-ઉપપ્રમુખ સલિતના ભાજપના ૧૯ સભ્યોની પક્ષમાંથી િકાલપટી કરાયા બાદ નગરપાલલકા લનયામકેતમામ સદસ્યોનેસભ્યપદેથી િટાવતા િવેદોઢ ડઝન બેઠકોની પેટાચૂંટણી યોજાશે. પાલલકાના ભાજપના બળવાખોર પ્રમુખ કાળુભાઈ પાનસુરીયા, ઉપપ્રમુખ પરેશ આચાયયસલિતના ભાજપના ૧૯ સભ્યોને બળવો કરી પક્ષના આદેશની અવગણના કરવા બદલ ગત સપ્તાિેપ્રદેશ ભાજપે તમામની પક્ષમાંથી િકાલપટ્ટી કરી િતી. નગરપાલલકાની ૩૬ બેઠકોમાંથી ર૯ બેઠક પર ભાજપેલવજય મેળવ્યો િતો. બીજી ટમમમાટે પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી બાદ આ ૧૯ સભ્યોએ બળવો કયોમિતો.

I I I

DETACHED FREEHOLD VILLAS READY POSSESSION 24 X 7 SECURITY

I I I

3 BEDROOMS ALL WITH ENSUITES RESORT LIKE AMENITIES 365 DAYS MANAGEMENT SERVICES

Tel : 0208 903 5500

www.dreamwoods.in 212, Kenton road, Harrow, HA3 8BX www.aumltd.com


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.