Gujarat Samachar 22nd June 2013

Page 31

બોમિવૂડ

www.abplgroup.com - Gujarat Samachar 22nd June 2013

હની અને ચૂચા (વરુણ શમા​ા) િારા સમત્રો છે. ચૂચા જે િપનાં જોવે તેના અંગે હની (પુલફકત િમ્રાટ)ને જણાવતો હોય છે. ચૂચાની વાત પરથી પુલફકત સડકોડ કરીને કેટલાંક નંિરો િતાવતો હોય છે અને તે નંિરોની લોટરી ખરીદવામાં આવે છે. એટલું જ નહીં તેનું નિીિ હંમેશા આ લોટરીમાં કામ પણ કરે છે. એક સદવિ હની એવું આયોજન કરે છે કે આ રીત અપનાવીને ખૂિ નાણાં મેળવી શકાય. આ દરસમયાન લાલી (મંજોત સિંહ) અને ઝફર (અલી ફઝલ) પણ ચૂચા અને હનીની િાથે ભળે છે. ચારેય સમત્રો િોલી પંજાિન (સરચા ચઠ્ઠા)ને મળે છે. તે ફફમેલ ગેંગસ્ટર હોય છે અને આ કોમેડી ફફલ્મ ચારેય તેને ફાયનાન્િ કરવાનું કહે છે. જો કે પછી એવી મુશ્કેલીઓ આ ફફલ્મની સ્ટોરી એવા ચાર સમત્રોની િામે આવે છે કે તેમના િપના ચકનાચૂર થઇ છે, જેઓ નાણાં કમાવવા અને પોતાના િપના જાય છે. હવે આગળની કહાની જાણવા આ પૂણા કરવા માટે શોટટકટ સવકલ્પ અપનાવે છે. ફફલ્મ જોવી રહી. • નિમા​ાતાઃ ફરહાન અખ્તર-સરતેશ સિધવાણી • નિગ્િશાકઃ મૃગદીપ સિંહ લાંિા • પટકથા-સ્ટોરી લેખકઃ સવપૂલ સવગ અને મૃગદીપ સિંહ લાંિા • સંગીતકારઃ રામ િંપત • ગીતકારઃ મુન્ના ધીમન, સવપૂલ સવગ અને મૃગદીપ સિંહ લાંિા • ગાયકઃ સમકા સિંહ, કૈલાશ ખેર, કીસતા િાગસિયા, રામ િંપત, રાણા મજમુદાર, તરન્નુમ મસલક, િોના મોહાપાત્રા વગેરે • િાણી િેમી નિયંકા ચોપરાઃ સિયંકા ચોપરાનો િાણીઓ િત્યેનો અપાર િેમ લોકો જાણે છે. સિયંકાએ ઝારખંડમાં તાજેતરમાં એક સિંહણને દત્તક લેતાં તેનો િાણી િેમ એકવાર ફરી ચચા​ામાં આવ્યો છે. સિયંકાએ ગયે વષષે દુગા​ા નામની એક વાઘણને દત્તક લીધી હતી. હવે તેણે રાંચી પાિે આવેલા ઓરમાંઝી ખાતે સિરિા મુંડા ઝુઓલોસજકલ પાકકમાંથી િુંદરી નામની સિંહણને એક વષા માટે દત્તક લીધી છે. આ સિંહણનો સનભાવનો ખચા સિયંકા ભોગવશે. પાકકના અસધકારીઓકમાચારીઓ સિયંકાના પગલાંથી ખુશ છે.

િરોગેટ માતા દ્વારા આ ત્રીજું િંતાન મેળવવાનાં છે. િૂત્રોના જણાવ્યા મુજિ શાહરુખગૌરીનું િરોગેટ માતા દ્વારા થનારું િાળક પુત્ર હોવાની િંભાવના છે. આ િમાચાર માધ્યમોમાં વહેતા થતાં મહારાષ્ટ્રના રેડીયોલોજીસ્ટ એિોસિએશને શાહરુખ પર સલંગ પરીક્ષણ કરાવવાનો આરોપ મુક્યો છે.

31

આણંિ​િા જાણીતા ગાયિેકોલોજીસ્ટ અિે સરોગસી નિષ્ણાત ડો. િયિા પટેલે જણાવ્યું હતું કે, આ િાળકનું સલંગ પરીક્ષણ તેમણે ભારત િહાર જ્યાં કાયદેિર છે તેવા દેશમાં કરાવ્યું હોય તે શક્ય છે. િમાચારોમાં જણાવ્યા મુજિ આ િાળકનો જન્મ આવનાર જુલાઈ માિના િથમ

પુત્રના મુદ્દે શાહરુખ ખાન ફસાયો? ત્રીજીવાર સપતા િનવાની ખુશીમાં શાહરુખ ખાન મુશ્કેલીમાં મુકાયો છે. આસમર ખાન અને તેની પત્ની ફકરણ રાવની જેમ ૪૭ વષષીય શાહરુખ અને પત્ની ગૌરી

એિોસિએશને રાજયના આરોગ્ય સવભાગ પાિે તપાિ કરવાની માંગ કરી છે. આ સવવાદ અંગે શાહરુખ ખાન દ્વારા કોઈ સનવેદન આપવામાં આવ્યું નથી. આ સવશે

િપ્તાહમાં થવાની િંભાવના છે. ઉલ્લેખનીય છે કે, શાહરુખ અને ગૌરીને ૨૨ વષાના દાંપત્યજીવન થકી િે િંતાન પુત્ર આયાન અને પુત્રી િુહાના છે.

અમમતાભ બચ્ચન દ્વારા ટીવી શોનું મનમા​ાણ ખૂિ જ લોકસિય ગેમ શો ‘કૌન િનેગા કરોડપસત’ની િાતમી સિઝન ટૂંક િમયમાં જ શરૂ થવાની છે. આ ગેમ શોનાં િોમો પણ શરૂ થઈ ગયા છે. આ સિઝનમાં અસમતાભ િચ્ચન જુદા રૂપમાં રજૂ થાય તેવી િંભાવના છે. િૂત્રોના જણાવ્યા િમાણે અસમતાભ િચ્ચન ટૂંક િમયમાં જ પોતાનો ગેમ શો લાવી રહ્યા છે. તેઓ િોની ચેનલ માટે એક શોનું સનમા​ાણ કરવાના છે. આ એક ‘ફફક્શનલ શો’ હશે અને તેમાં િામાસજક મુદ્દાઓને ઉજાગર કરવામાં આવશે. આ શોનું સનમા​ાણ િચ્ચનની કંપની અને એન્ડેમોલ િાથે મળીને કરશે. આ ફફકશન સિસરઝનું શૂસટંગ સડિેમ્િરમાં શરૂ થશે અને અસમતાભ િચ્ચન તેમાં અસભનય આપશે. ઉપરાંત આ શો માટે અનુરાગ કશ્યપની સિએસટવ ડાયરેક્ટર તરીકે સનમણૂક કરવામાં આવી છે. અસમતાભ િચ્ચને આ અંગે કહ્યું હતું કે, ‘અનુરાગ િાથે કામ કરવાની મને લાંિા િમયથી ઇચ્છા હતી,’ એમ કહી િચ્ચને ઉમેયુ​ું કે, િોજેક્ટ પિંદ કરતા પૂવષે તેમણે લાંિી ચચા​ા કરીને છેવટે ટેસલસવઝન માટે શો િનાવવાનું નક્કી કયુ​ું હતું.

*AEb

*AEb

*AEb

^EcF,` 3A$K`(c,

^EcF,` 3A$K`(c, 7$=& 5K`=&KbIEA,

^EcF,` 3A$K`(c, 7$=& YEF&D;A d 2FK$D;A

*AEb

*AEb

*AEb

^EFa? S7` X,AKcK

4E;=&,A` :,c$(&= _>K`(KcEA,N V]?EA, d SE=]P

3K?=, S* X,AKcK

RG""O ) U$(&=?L' :K]?

R-")O %U$(&=?L# :K]?

R+""O %U$(&=?L#:K]?

R-G)O 'U$(&=?L%:K]?

R+""O #U$(&=?L":K]?

R+G)O #U$(&=?L":K]?

OQ5Z<84 @58 Q85 Q854SU >@48: SU 30S @:2W34 4\@5ZU^ @U: ZU<W2:8 @<<SVVS:@3ZSU @U: 35@U46854M O42>Y8<3 3S @1@ZW@>ZWZ3.N 385V4 @U: <SU:Z3ZSU4 @QQW.

($! :7@9$! 071" 8A@6"!7!%&C :$ 861@7+ =!@ 276<7+ =@6D7#$!"+ ;$6D 5$6D+ /79@+ 07?!@A@?C+ 0791@>"C 761 $AB"! 4$!91)4@1" *"CA@67A@$6C+ -$6A73A ,?! =#"3@79@CA -$6C?9A76AC .,4'

T$(&= E[,A? $

!

# #

%

% "

O@WW 6WZ^\3 Q5Z<84 ZU<W2:8 3@/84 @U: @58 42>Y8<3 3S @1@ZW@>ZWZ3.N 385V4 d <SU:Z3ZSU4 @QQW.M

8`C;$A$,?B?&$9=AK9,cMHEM;!

JGJ #'#+ '#GG

--G WE`FE` 5EKFN 0,?= <AE]FE`N 4;AA,]N <5J G3Y

777M?&$9=AK9,cMHEM;!


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.