GS 1st September 2018

Page 30

30 પવવબવશેષ

@GSamacharUK

GujaratSamacharNewsweekly

1st September 2018 Gujarat Samachar

શ્રીકૃષ્ણ શ્રાવણ વદ આઠમેજ કેમ જન્મેલા?

- દેવહુમા

જેમના નામથમરણથી જ મોક્ષ સુબનશ્ચચત થઈ જાય છે તે ભગવાન શ્રીકૃષ્ણ પૂણા પુરુષોિમ ગણાય છે. ‘શ્રીકૃષ્ણ એ નામ જ આકષાણનો પયા​ાય છે. જેમનો મબહમા ગાતાં હૃદયમાં અલૌકકક ભાવ થવયંભૂ િગટ થાય છે તે મહાભાગ ભગવાન શ્રીકૃષ્ણ શ્રાવણ વદની આઠમ (આ વષસે ૩ સપ્ટેમ્િર)ની બતબથએ જ કેમ જન્મેલા તેવો િચન સહેજે જાગે. આઠમની બતબથ અંગેના શાથિોક્ત સંદભોા પણ િહુ જ મહાન અને અહોભાવ જન્માવે તેવા છે. આઠનો અંક શ્રીકૃષ્ણના માિ જન્મ સાથે જ નબહ, પણ જન્મ પહેલાંથી જોડાયેલો છે. કંસને જ્યારે ખિર પડી કે તેની સગી િહેન દેવકીનો આઠમો પુિ જ તેનો કાળ િનશે તો તે તરત જ ગુથસાથી કાળઝાળ થતો િહેનનો ર્વ લેવા તૈયાર થઈ ગયો. એ સમયે દેવકીએ કંસને િે હાથ જોડીને, ખોળો પાથરીને િાથાના કરતાં કહ્યું, ‘ભાઈ, મારો વધ ના કરશો, હું તમને મારો આઠમ પુિ જન્મશે કે તરત તમને આપી દઈશ.’ કંસ ત્યારે ઘણો આિથત થયો અને માની ગયો, પણ તે જ સમયે મહબષા નારદ િગટ થયા. તેમણે એક ચક્ર િનાવ્યું અને તેમાં તેમણે આઠ બનશાન લગાવ્યા, પછી કહ્યું, ‘હે કંસ આ ચક્રને જો. આ દેવકીના આઠ પુિો છે. તેમાંથી કયો પુિ આઠમો હશે તેની ગણતરી આ ચક્રમાં ક્યાંથી કરીશ. િોલ?’ કંસ એ ચક્ર સામે તાકી રહ્યો ને પછી મૂઝં ાયો. આઠ બનશાનમાં જેના પર પણ તે હાથ મૂકે અને તે જ આઠમો પુિ નીકળે તો? પણ પછી તો કંસે એટલે જ દેવકીના એક પછી એક જન્મતા ગયેલા સંતાનને મારી નાખીને કારાવાસની દીવાલો લોબહયાળ િનાવી દીધી. શ્રાવણ વદ આઠમની મેઘલ, તોફાની રાબિએ શ્રીકૃષ્ણ દેવકીના આઠમા પુિ તરીકે જન્મ્યા અને પોતાની લીલાથી િચી ગયા. કંસ છેવટે િભુને હાથે હણાયો. ‘કૃષ્ણ’ શબ્દની વ્યુત્પબિ બ્રહ્મવૈવતા પુરાણમાં અનેક િકારે દશા​ાવી છે. આપણાં શાથિોમાં તો ‘કૃષ્ણ’નું નામ માિ િોલવાનું ફળ જ ભગવાન શ્રી બવષ્ણુનાં હજાર નામો િણ વાર િોલ્યા િરાિર ગણાય છે. વેદઞ્જાતા બવદ્વાનો તો કહે છે કે િધાં નામોમાં કૃષ્ણનું નામ સવોાપબર છે. શ્રીકૃષ્ણ પરબ્રહ્મ શ્રી બવષ્ણુના આઠમા અવતાર ગણાય છે.

દેવકીમાતાના આઠમા સંતાન તરીકે યોનય ગણાતી આઠમી બતબથ ખુદ ભગવાન કૃષ્ણે જ પસંદ કરેલી. એ માટે ય શ્રાવણ વદ અષ્ટમી જ નક્કી કરી. કૃષ્ણાવતાર પહેલાં બવષ્ણુના મત્થય અને કૂમા વગેરને ા સાત અવતાર મનાય છે. કૃષ્ણાવતાર બવષ્ણુનો આઠમો અવતાર ગણાય છે. આમ આઠમનો મબહનો કૃષ્ણજન્મ સાથે જ આરંભાયો. આથી જ પોતાના ગુરુઓ પાસેથી ઉપદેશોને ઞ્જાન મેળવીને લોકો પણ અષ્ટાંગ યોગ અને અષ્ટાંગ નમથકાર અપનાવે છે. એક મહાઆચચયાકારક યોગ પણ આ આઠમના અંક સાથે જોડાયો છે. શ્રીકૃષ્ણે જરાસંઘના કારાવાસમાંથી ૧૬૧૦૮ થિીઓને છોડાવેલી તો એ તમામે િભુને પોતાના થવામી તરીકે થવીકાયા​ા. તેમની મુખ્ય પટરાણીઓ પણ આઠ હતી. જોકે આ સૌ કરતાંય પોતાના હૃદયનાં પટરાણી તો િરસાનાના વૃષભાણનાં દીકરી રાધાર્ને ગણ્યાં અને પોતાનાય નામની આગળ રાધાર્ના નામને થથાપ્યુ.ં ભગવતી રાધાર્નો જન્મ પણ ભાદરવા સુદ આઠમે થયેલો અને એમ પોતાની જન્મબતબથ એ જ રાધાર્ની પણ જન્મબતબથનો મબહમા વધાયોા. રાધાઅષ્ટમીની ઉજવણી રાધાવલ્લભ સંિદાયીઓ અને ભાબવકો કરે જ છે.

શ્રીકૃષ્ણનો એવો સંકલ્પ પણ છે કે તેઓ સાધુજનોના રક્ષણ, દુષ્ટોના બવનાશ અને ધમાની થથાપના માટે દરેક યુગમાં જન્મ લેશ.ે (સંભવાબમ યુગે યુગ)ે . સામાન્ય રીતે સાત સમુદ્ર, સાત વણા, સાત લોક, સાત પવાત તથા સંગીતશાથિમાં સાત થવર જાણીતા છે. િાચીન પરંપરા ને માન્યતા એવી રહી છે કે જ્યારે પણ કોઈ પદાથા સાત સુધી પહોંચી જાય છે તો તે જે તે પદાથાની ત્યાં સીમા આવી જાય છે. આ શ્થથબતમાં જ્યારે પણ કોઈ આઠમા ક્રમે હશે તો તેને પરબ્રહ્મ જ માનવામાં આવે છે. આ જ કારણે શ્રીકૃષ્ણે પોતાની જન્મબતબથ આઠમ જ પસંદ કરેલી. િભુના આઠમા (આઠ અંકના) સંકલ્પને ખુદ ભગવાન વેદવ્યાસે પણ ભાગવતમાં આઠમા ચલોકના રૂપે મૂકીને આઠના અંકને મહત્ત્વ આપ્યું છે. સવાલોકબશવંકર કૃષ્ણે પોતાના જન્મ સમયે બપતા વસુદવે ને, પોતાનું વાથતબવક રૂપ દશા​ાવીને મોબહત કરી દીધેલાં. તમદ્ભુતં બાલકમમ્બુજક્ષ ે ણં ચતુભજ ુ ં શંખગદાયુરદાુયધુ મ્। શ્રવસ્તલક્ષ્મં ગલશોનભકૌસ્તુભં પીતાંબરં સાન્દ્રપયો ય સૌનમગમ્।। શ્રીકૃષ્ણના ગુણોનું પણ જે વણાન કરવામાં આવ્યું છે તે પણ બનદસેશે છે કે આદશા, ઉિમ પુરુષનાં લક્ષણ આ જ હોઈ શકે. બ્રહ્મબષા વેદવ્યાસે માનવના કુલ ૬૪ ગુણો દશા​ાવ્યા છે. આ આંકડો પણ આઠ ગુણ્યાં આઠનું પબરણામ છે. િભુનાં આઠ મુખ્ય પટરાણી તે પણ આ રુકબમણી, જાંિવતી, સત્યભામા, કાબલન્દી, બમિબવન્દા, નાનનબજલી, ભદ્રા અને લક્ષ્મણા. શ્રીકૃષ્ણના સખાઓ પણ આઠ હતા તે પણ આ આચચયોામાંનું એક. ‘ઉજ્જવલ બનલમબણ’ નામના ગ્રંથમાં શ્રીકૃષ્ણે તેમની આઠ બિયાઓ માનેલી, જેમાં રાધાર્ અને ચંદ્રાવલી વગેરે આઠ સખીઓ હતી. શ્રીકૃષ્ણનું નામ એટલું મધુર છે કે અશ્નનકુડં જન્મા, પુષ્ટીમાગગીય િભુ વલ્લાભાચાયાર્એ રચેલું ‘મધુરાષ્ટક’ (એ પણ આઠ ચલોકનુ)ં બવિની દસ ઉિમ કબવતાઓમાં થથાન પામેલું છે. આ િધું જાણ્યા પછી શ્રીકૃષ્ણને સમબપાત કરવા માટે આપણી પાસે માિ િણામ બસવાય કંઈ જ ન હોવું જોઈએ અને એટલે જ િણામ સાથે કહેવાનુંઃ નાથાયૈવ નમઃ પદં ભવતુ નઃ ।

www.gujarat-samachar.com

વારંવાર વ્રત અને ઉપવાસથી ડાયાબિટીસનુંજોખમ

જો તમે વારતહેવારે કે વજન ઘટાડવા વારંવાર વ્રત કે ઉપવાસ કરતા હો તમારે ચેતી જવાની જરૂર છે. વારંવાર વ્રત-ઉપવાસ રાખવાથી ડાયાબિટીસનો ખતરો હોવાનું સંશોધકોને અભ્યાસમાં જણાવ્યું છે. શોધકતા​ાઓને અધ્યયનમાં માલૂમ પડ્યું કે વજન ઘટાડવા માટે દર િીજા બદવસે વ્રત કે ઉપવાસથી શુગર રેનયુલશ ે ન હોમોાન્સ ઇન્થયુલીનનાં સંચાલને નુકસાન પહોંચ છે. જેનાથી ડાયાબિટીસ થવાનો ખતરો વધી જાય છે. આ શોધના તારણો િાસસેલોનામાં આયોબજત એક વાબષાક સંમલ ે નમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમાં સૂચન કરાયું હતું કે ઉપવાસ આધાબરત આહાર લાંિા ગાળાનાં આરોનયનાં જોખમો સર્ા શકે છે. આથી વજન ઘટાડવા માટે વ્રત કે ઉપવાસ શરૂ કરતાં પહેલા સાવધાનીપૂવકા બવચાર કરવાની જરૂર છે. ટાઇપ-૨ ડાયાબિટીસ વધી રહેલી વૈબિક િીમારી છે અને તે અંસતુબલત આહાર અને િેઠાડું ર્વન સાથે સંકળાયેલી છે. વ્રત રાખવું છે? તો આ નિયમ પાળો • ખાવામાં દહીંનાં િદલે દૂધીનું રાયતું આરોગો • વચ્ચે વચ્ચે િદામ ખાતા રહો • થોડીથોડી વારે યોનય માિામાં ફળ જરૂર ખાઓ, પરંતુ જ્યુસ પીવાનું ટાળો • તહેવારો દરબમયાન મીઠાઈ ખાવાનું ટાળો • બદવસમાં િવાહી આહારનું િમાણ વધુ રાખો.

ભગવાિ શ્રીકૃષ્ણિી જીવિ ઝરમર

આજથી લગભગ પાંચ મવચરી રહેલ, લીલા કરતા શ્યામ હજાર વષષ પહેલાં શ્રાવણ વદ સું દરના દશષન આંતર ચક્ષુદ્વારા આઠમની મધરાતે મથુરાની અવશ્ય કરી શકાય અનેતેમની જેલમાંમાતા દેવકીજીની કૂખેશ્રી વેણન ુ ો મીઠો મધુર નાદ જે કૃષ્ણનુંબાળસ્વરૂપ પ્રગટ થયું . સમસ્ત મવશ્વમાં અમવરત શ્રીકૃષ્ણે સમગ્ર જીવન ગું જાયમાન છે તે પણ સાંભળી દરમમયાન અનેક લીલાઓ શકાય. શ્રી કૃષ્ણે સંપણ ૂ ષ વૈમદક કરેલી. ગોપીઓના હૃદયમાંકૃષ્ણ શાસ્ત્રોનો અભ્યાસ કયોષ હતો. માટે માતૃપ્રેમ, શુદ્ધ તેઓ માનસશાસ્ત્રનું ઊંડું વામસલ્યભાવ વહેતો જ્ઞાન ધરાવતા હતા. મારેપણ હતો. કૃષ્ણ એ સઘળા યોગ પર જાણતા હતા. કંઈક કહેવુંછે તેમનું અદભુત તેથી ગોપીઓમાં પ્રભુમવ હોવાથી રહેલી કૃષ્ણ પ્રમયેની તેઓ ‘યોગેશ્વર મનદોષષ આસમિના આવરણ શ્રીકૃષ્ણ’ પણ કહેવાયા. તેઓ ખેંચી તેમને અનાસમિનો મનયમમત વૈમદક યજ્ઞ-હવન સમયોપદેશ આપતા અને કુટબ ું કરતા. કુરુક્ષેત્રના મેદાનમાં પ્રમયેની તેમની જવાબદારી તેમજ કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ સાંસામરક-વ્યવહામરક ફરજોનું શરૂ થતા પહેલા શ્રી કૃષ્ણે ભાન ગોપીઓનેકરાવતાં. અજુષ નનેજેધમોષપદેશ આપેલો તે શ્રી કૃષ્ણને એક જ પમની દૈવી અધ્યાત્મમક જ્ઞાનને‘ગીતા’ હતી. દેવી રુક્ષ્મણી. શાસ્ત્રોમાં, કહેવાય છે. અનેજેપુસ્તકમાંતે ભાગવત, મહાભારત ,પુરાણો જ્ઞાન છપાય છે તે ‘શ્રીમદ્ વગેરમે ાંજેઅનેક દશાષવલ ે ી છે. ભગવદ્ ગીતા’ છે. તે સમય નથી, ક્ષેપકકારોએ શ્રીકૃષ્ણ મવચક્ષણ, લખેલ ખોટી બાબતો વેદવ્યાસ કુશાગ્ર,દીઘષદિા, ચાણક્યનીમત મુમનના મૂળ ગ્રંથોમાંઉમેરી દીધી ધરાવતા, મનષ્કામ, મનઃસ્વાથષ છે. શ્રીકૃષ્ણમાંરહેલી શમિ એ અનેકાબેલ મુમસદ્દી હતા. તેમના જ ‘રાધા’ છે‘રાધાશમિ મબના જેવા પ્રખર મવદ્વાન રાજનીમતજ્ઞ ન કોઈ શ્યામલ દશષન પાવે. મુમસદી થયા નથી અનેથશેકે શ્યામલ દશષન પાવે!’ માનવોમાં કેમ? એ ચોક્કસ પણે કહી પણ એ રાધાશમિ રહેલી છેએ શકાતુંનથી. કદાચ ‘ન ભૂતો ન શમિને જાગ્રત કરીએ, ભમવષ્યમત’ કેળવીએ તો આ સૃમિમાંસવષત્ર - સવવતાબેન દોલતરાય શુક્લ


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.