Gujarat Samachar

Page 21

22

શ્રદ્ધાંજલલ

Gujarat Samachar - Saturday 16th October 2010

આજીવન લોકસેવાના ભેખધારી અશોક ભટ્ટ

મહાગુજરાતથી સુવણણ જયંતી અખંડ સેવારત જાહેર જીવનમાં અનેક લોકો કામ કરતા હોય છે. અનેક ઉત્તમ વાતો તરફ આપણું ધ્યાન દોરવામાં આવતું હોય છે. અનેક સારી વાતો આચરણમાં મૂકવાનો આપણે પ્રયાસ પણ કરતા હોઈએ, પરંતુ ક્યારેક કોઈ સાથીની રવદાય પછી એના જીવન તરફ નજર કરીએ ત્યારે આપણને અંદાજ આવે છે કે આ સારી વાતોને લઈને જીવવું, જીવવાનું કહેવું અને જીવી બતાવવું એ બધા વચ્ચે કેટલું અંતર છે. અશોકભાઈ ભટ્ટની અંરતમ રવદાય સમયે થમશાનમાં હતો ત્યારે હું રવચાર કરતો હતો કે મહાગુજરાતની ચળવળથી શરૂ કરીને થવરણથમ ગુજરાતના રદવસો સુધી અખંડ રીતે પ્રજારનષ્ઠ, અરવરતપણે કોઈ એક વ્યરિ જાહેર જીવનમાં

'

'

તો એના હોઠ દેખાય, કાન દેખાય, પણ થોડે દૂર જઈએ ત્યારે એના સમગ્ર રૂપને જોઈ શકાય છે. અશોક ભટ્ટના ગયા પછી એમના સમગ્ર રૂપને જોવા માટેની તક આપણને પ્રાપ્ત થઈ છે. મહાગુજરાતની ચળવળથી લઈને સુવણથ જયંરત અવસર સુધી સુદીઘથ કાળવાળું જાહેર જીવન ધરાવતું વ્યરિત્વ એક જે રહ્યુંસહ્યું હતું તેણે પણ રવદાય લીધી. મહા ગુજરાતથી મહાન ગુજરાત સુધીની યાત્રા.

આગવી ઓળખના પ્રણેતા તમે કોઈ વ્યરિને મોટી થતી જોઈ હોય, પણ કોઈ વ્યરિને કારણે રવથતાર મોટો થતો હોય તેવું તમે જોયું છે? તમે કોઈ ગુજરાતના શહેરમાં જાવ અને શહેરમાં જઈને તેના

પ્રજા સાથે સીધો સંપકક આપણે કલ્પના કરી શકીએ છીએ ખારડયા રવથતારનું નેતૃત્વ કરનાર વ્યરિએ કેવી એકધારી સમાજ રનષ્ઠાની તપથયા કરી હશે ત્યારે એવું શક્ય બન્યું હશે! હું સંઘનું કામ કરતો હતો. મને રજજ્ઞાસા, ઇચ્છા હતી કે ચાલો, જોઈએ તો ખરા કે શું ચાલે છે. એક રવદ્યાથથીભાવથી, રજજ્ઞાસાભાવથી આજથી લગભગ ૩૫ વષથ પહેલાં એક રદવસ અશોકભાઈ સાથે જવાનું નક્કી કયુ​ું. ત્યારે અશોકભાઈ કોપોથરેશનની ચૂંટણી લડતા હતા. ચૂંટણીનો પ્રચાર ચાલતો હતો. પોળે-પોળે જવાનું. પોળોમાં પ્રવેશીએ એટલે લોકો બારીમાંથી જોતાં હોય. ઉપર મકાનમાં મળવા ન જઈએ તો ચાલે, પણ અશોકભાઈ ત્રણ માળનાં કે બે માળના ઘરમાં પગરથયાં ચડીને રૂબરૂ મળવા જાય. સવારથી સાંજ સુધી હું એમની સાથે જતો. અશોકભાઈ એક રદવસના ૩૦૦થી ૪૦૦ મકાનનાં પગરથયાં ચડે. અનુસંધાન પાન-૨૬

"

" & +0

& #

*

"

#

;

#= 3,9*;

EF DC DC

.'( %$?)= F ,90(9!;

(

# $

( & & (. & &. & ' 7;' ; *I* 9%=# ? 969 ! 7; J &9 .?*@ ; # ' * .% ( & &, &! &, / ' & &% %% &! & & 7; '/=26&9 -<89 & G)@ .@1(9H * $ , ' & * &. & & ' + (#. + &0 & ' + , & * * '# & & ' + * &! ' + + * & & "- * & & ,( ) & . 4!+ /=)? *= ) .=2 ) %9()# /?* 59 4 ,"< '9I/I

#= %<: @ '9 >

9 =

.@$ B .9"?

A

,2(< /=)?

.

9); '

$

* # * * * !"*

$

*

1 /

.

* # * *

* *3!

3B 3B6F 6I'9C #B4I

Q

R

"! ! O,;E>47 MKLK ;D0C $B $G37 5B=6 7<E:E

*2

2 . -' * % 0 + 2

$

- (*$ 1 * 0 *#

"

1' 0 #5$

1

"

રહ્યા હોય તો હું માનું છું કે માત્ર અને માત્ર અશોકભાઈ ભટ્ટ છે. એમના ગયા પછી મેં ખૂબ નજર દોડાવી. મને ક્યાંય જાણવા મળતું નથી કે એવું કોઈ વ્યરિત્વ મોજુદ હશે કે જે સરિય હશે કે જેમણે લગભગ ૫૫ વષથ એકધારા સમાજરનષ્ઠ રહીને લોકજીવનનું નેતૃત્વ કયુ​ું હોય. ૫૫ વષથનો સાવથજરનક જીવનનો ઇરતહાસ લઈને જીવનારી એક વ્યરિએ આપણી વચ્ચેથી રવદાય લીધી. ઘણી વાર આપણો રનકટનો સાથી હોય તો એની શરિનો આપણને અહેસાસ નથી થતો. ભગવાનની મૂરતથ પાસે ઊભા હોઈએ. એની ખૂબ પાસે જઈએ તો આખી મૂરતથ ન જોઈ શકાય. કાં તો એની આંખ દેખાય, કાં

ભાગ્યે જ થતું હોય છે. જ્યારે ગુજરાતમાં ગામેગામ ‘અમે ખારડયાના છીએ’ તે કહેવાનું ગૌરવ લોકો લે છે.

1) - / #- - * #/ - #* *% + 2

અશોકભાઈ ભટ્ટ એક સામાન્ય મીલ કામદાર પણ પુરુષાથથ... પરરશ્રમ અને પ્રજાની સેવા થકી આ માણસ લોકચાહનાની અદભુત ઉંચાઈઓને આંબી શક્યો. એ હતા તો રાજનીરતમાં પણ, હતો એ લોકસેવાનો જીવ! એમનું સમગ્ર જીવન અરવરત કમથ... કમથ અને કમથ રહ્યું. મૃત્યુ સમીપ હતું છતાંય એને ગુજરાત માટે કામ કરવાની રજરજરવષા રહી. આવા વ્યરિત્વો આપણી પ્રેરણાના પથ બનતા રહે છે. અશોકભાઈ લડવૈયા હતા... જુઝારુ હતા... મોત સામે પણ મુકાબલો કરી શકે તેવા વીરલા બહુ ઓછા હોય છે. છેલ્લા એક મરહનાથી અશોકભાઈ ભટ્ટની તરબયત જે રીતે ઉતાર-ચઢાવ લેતી હતી તે જોઈને અનેક લોકોએ અઘરટત બન્યાની કલ્પના સુદ્ધાં કરી લીધી હતી. એ મોતને પણ પડકારી શક્યા અને એમણે ચાલીસ રદવસમાં બે વખત મૃત્યુને પરાથત કયુ​ું. એટલું જ નરહ, એમણે ધારાસભ્યની સોગંધરવરધ પણ કરાવી. અશોકભાઈએ મોત સામે સંઘષથ ખેલ્યો. મોતે પણ

લોકો સાથે વાત કરો તો એમ કહે કે આ અમારો ફલાણો રવથતાર છે તે ખારડયા છે. ધોરાજીમાં જાવ તો કહે અમારો ફલાણો રવથતાર છે તે ખારડયા છે. કપડવંજમાં જાવ તો કહે કે ફલાણો રવથતાર છે તે ખારડયા છે. લોકો ગૌરવ કરે છે કે ભાઈ, આ તો ખારડયા. એનો મતલબ એવો થયો કે ખારડયા રવથતાર એક ઓળખ બની ગયો છે. શેની ઓળખ? જાગૃરતની, અન્યાય સામે ઝઝૂમવાની અને આ આખી સ્થથરત પેદા કરવામાં મહત્ત્વનું પરરબળ એટલે અશોકભાઈ ભટ્ટ. ક્યાંય આખા રહન્દુથતાનમાં કોઈ એક રવથતારને સાથે જોડવાનું ગૌરવ થતું હોય એવું આજ સુધી મેં સાભળ્યું નથી. એક વખત બોથટન ગયો હતો. બોથટન યુરનવરસથટી પ્રખ્યાત છે. એની એક ગલીમાં હું ગયો હતો. મને કહેવામાં આવ્યું કે અહીંની આ બનારસ ગલી છે. મેં કહ્યું કે ગલીનું નામ બનારસ? તે કહે કે અહીં રવદ્વાન લોકો રહે છે. અમેરરકાના લોકો પણ એને બનારસ ગલી કહે છે. જેમ બનારસમાં પંરડતો રહે છે તેમ અહીંયા પણ મોટા થકોલર એક જ રવથતારમાં રહે છે. તેથી તેને બનારસ ગલી કહે છે. આવું

* #- - #/ #* / .,' * / / *2 #- - *2 "* /! &!1 1 1 " / / . * - 5$% / (/6 5!5 *2 *"* 3 #5$ # *"* * /

અનેક રથતા શોધવા પડ્યા. એ મૃત્યુના દ્વારે જઈને પાછા આવ્યા. એમને મોતની તો પરવા જ નહોતી. એમને પરવાહ હતી તો એમને સોંપાયેલા કામો પૂરાં કરવાની અને એ કામો પૂરાં કરવાની રજરજરવષા હતી અને એ રજરજરવષાના કારણે આ માણસ મોત સામે મુકાબલો કરી શક્યો.

- નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન, ગુજરાત

6IA 3C =C .C 3B 5B: 4I@,G+ =S>/ 7D 'H 6BJ 7D8I46BJ #?7 1F;I6BJ

S:;F< 3K2 #B =C.C 8F'I.GM. .C9C:8C0C 6I'9:B3C >I:B0C =C.C 1C- PO 4F?=3I :2D (*L 0/I >I:B0C #B4 & 8'6 'E96BJ %6F8C 6I'9:B S:3JS/ $B2 $B21B ?9*11B ?57-B/I %51B 3G+B ;O<. 2- $B ;C ,C 41B9C :&G )G $G)B5BH $G)C MNK ;C ,C 1G $G,J7 $B29G 7AG " . 5" * 0 #2 4 * * 7D 'H #3F $?.C7B3I =J4'N $B21DH 1B5 ;71B5DH +F8C3G1 1H47 $1E @B<& 1H47 9(E7E O9(. 8'C 5G&89B O91HO. :2D S:)/ 6B,G ! " =J4'N =B2I # ! #


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.