Gujarat Samachar

Page 35

સંસ્થા સમાચાર

www.abplgroup.com - Gujarat Samachar 16th March 2013

આપણા ધમમના ૫,૦૦૦ વષમની ઉજવણી 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા 'ગો ધાશમિક'ના સહકારથી ‘બી ધાશમિક’ કાયિક્રમ યોજાયો

'બી ધાશમિક' કાયિક્રમમાં સંબોધન કરી રહેલા શ્રી સીબી પટેલ તેમજ બાજુમાં ડાબેથી 'ગો ધાશમિક'ના હેમલ રાંદેરવાલા અને શ્રી એલ જ્યોજિ તેમજ અન્ય તસવીરમાં શ્રીમતી કોકકલાબેન પટેલ તેમજ ડો. નંદ કુમાર.

દુ નિયાિા સૌથી જુ િા નિન્દુ ધમમ િા ૫,૦૦૦ વષમ િી ઉજવણી કરવા નવશે ષ કાયમક્રમ 'બી ધાનમમક'િું આયોજિ 'ગુજરાત સમાચાર અિે એનશયિ વોઇસ' દ્વારા 'ગો ધાનમમક ' સં થ થાિા સિકારથી વે મ્ બલીમાં સત્તાવીશ પાટીદાર સેન્ટર ખાતે ગત તા. ૯ અિે ૧૦ માચમ ૨૦૧૩િા રોજ કરવામાં આવ્યું િતું. ખૂબ જ ઠંડી િોવા છતાં ધમમ પરત્વે સમનપમત એવા ઘણાં લોકોએ આ કાયમક્રમમાં ઉપસ્થથત રિીિે માણ્યો િતો. આપણા બાળકો, યુવાિો અિે વનડલોમાં ધમમ અિે સંથકારિી ભાવિા જાગૃત બિે તેમજ સત્વનશલ સિાતિ ધમમિા પ્રસાર દ્વારા સમથત માિવ જાતિું કલ્યાણ થાય એ િેતુસર આ કાયમક્રમિી ઉજવણી કરાઇ િતી. આ પ્રસંગે રનવવારે યોજાયેલ ધમમ સભામાં ભારતીય નવદ્યા ભવિ​િા ડાયરેક્ટર ડો. િંદકુમારે ‘વસુ ધૈ વ કુ ટું બ કમ્’ નવષય પર તે મ જ અોક્સફડડ સેન્ટર ફોર નિન્દુ થટડીઝિા શ્રી શૌિક રૂશી દાસે નિન્દુઇઝમિા અભ્યાસ અિે તેિા મિત્વ નવષે મિ​િીય પ્રવચિ કયુ​ું િતું. BAPS થવામીિારાયણ મંનદર, લંડિ​િા ટ્રથટી શ્રી વીએચ. પટેલ, સિાતિ મંનદર, વેમ્બલીિા ચેરમેિ શ્રી િરેન્દ્રભાઇ ઠકરાર,

અિુ પ મ નમશિ, ડે ન્ િામિા પ્રમુખ શ્રી નવિુભાઇ િકારજા, જલારામ પ્રાથમિા મંડળ લેથટરિા શ્રી પ્રમોદભાઇ ઠકરાર, મિાવીર ફાઉન્ડેશિ​િા શ્રી નવિોદ કપાસી, સીટી નિન્દુ િેટવકકિા ચેરમેિ શ્રી પ્રનતક દત્તાણી, નિન્દુ ફોરમિા માધવ તુરૂમેલા, NCGOિા શ્રી મિેન્દ્રનસંિ જાડેજા અિે થવામી નવવકેાિંદ 150 એિીવસમરી પ્રદશમિ કમીટીિા ચેરમેિ નિલેશ સોલંકી, શ્રી નિત્યાિંદજી શાથત્રી, ધૃવ છત્રાલીયા, દીપા દોશીએ ઉપસ્થથત રિી પ્રાસંગીક પ્રવચિ કયામ િતા. આ કાયમક્રમમાં કુંતલ ડાન્સ એકેડેમી, મીરા પરફોનમુંગ આર્સમ અિે િ​િી કલારીયા ડાન્સ એકેડેમી દ્વારા નૃત્યો રજૂ કરાયા િતા. આ પ્રસંગે 'ગો ધાનમમક'િા િેમલ રાંદેરવાલાએ ‘ગો ઓગગેનિક કેમ્પેઈિ’ તેમજ ‘ધ ગો ધાનમમક’ કાયમનશનબરિું સંચાલિ કયુ​ું િતું. આ કાયમક્રમ દરનમયાિ સૌએ થવામી નવવેકાિંદ પ્રદશમિ, ગો ધાનમમકિી પ્રવૃત્તી, બ્રહ્માકુ મારીઝ તે મ જ નવનવધ થટોલ્સિો લાભ લીધો િતો. વધુ માનિતી માટે જુ અો આ સપ્તાિ​િું 'એનશયિ વોઇસ' પાિ િં . ૧૪ તે મ જ આવતા સપ્તાિ​િું 'ગુજરાત સમાચાર'.

• પૂ. રામબાપાના સાતિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા તા. ૧૭-૩-૧૩ રનવવારે સવારે ૧૧થી ૫ દરનમયાિ સોશ્યલ ક્લબ િોલ, િોથમવીક પાકક િોસ્થપટલ, િેરો HA1 3UJ (કાર પાકક ૩ સામે, નલથટર યુનિટ) ખાતે શ્રી ૧૦૮ િ​િુમાિ ચાલીસાિા કાયમક્રમિું આયોજિ કરવામાં આવ્યું છે. પ્રસાદીિો લાભ મળશે. થપોન્સરર ધન્નાબેિ પગરાણી છે. સંપકક: 020 8459 5758 / 07973 550 310. • બતમિં ગહામના ટાયથલી સ્થથિ શ્રી લક્ષ્મી નારાયણ મંતિર – નિન્દુ કોમ્યુનિટી સેન્ટરિા સમારકામ અિે પુિ:નિમામણ માટે તા. ૧૬-૩૧૩િા રોજ સાંજે સેકન્ડ સીટી થયુટ, બનમુંગિામ B5 6LT ખાતે ડીિર એન્ડ ડાન્સ કાયમક્રમિું આયોજિ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે થ્રી કોસમ ડીિર અિે લાઇવ મ્યુઝીકિો લાભ મળશે. સંપકક: મુકશ ે ભાઇ લાડવા 07976 178 800. • ધ લેથટર ફ્રેન્ડ્ઝ અોફ ધ અોક્સફડડ સેન્ટર ફોર ધ તહન્િુ થટડીઝ દ્વારા શનિવાર તા. ૨૩-૩-૨૦૧૩િા રોજ લેથટરિા નવનવધ મંનદરોિી નતથમ યાત્રાિા કાયમક્રમિું આયોજિ કરવામાં આવ્યું છે. આ ત્રીજી થપોન્સડડ વોક દ્વારા એકત્ર થયેલ ફંડ અોક્સફડડ

56 , 45 ' , " , 1 ,6 )

" 0 ) ," % 6+ 6 6) $/ " , - , , 61 / 6 6 & / , - , , , 6 !/ 3 /16 , 2 - . , , */ ,' . , 6 6 ' , 0 ,1 - -" , #! & $ % ( " " '

/ .

35

.( , ,6 3

/# - -

/

• જલારામ જ્યોત, રેપ્ટિ એવન્યુ સડબરી ખાતે તા. ૭-૨-૧૩િા રોજ બપોરિા ૩થી ૧૦ દરનમયાિ પૂ. જલારામ બાપાની પૂણ્યતિથીના કાયયક્રમિું આયોજિ કરવામાં આવ્યું િતુ.ં આ પ્રસંગે સૌએ પ્રસાદ, આરતી અિે દશમિ-પૂજાિો લાભ લીધો િતો. મંનદર દર ગુરૂવારે સાંજિા ૭થી ૯-૩૦ દરનમયાિ જલારામ ભજિ તેમજ શનિવારે સવારે ૧૧થી ૨ દરનમયાિ િ​િુમાિ ચાલીસા કાયમક્રમિું આયોજિ કરવામાં આવે છે. બન્ને કાયમક્રમ દરનમયાિ પ્રસાદિો લાભ મળે છે. સંપકક: 07958 275 222. સેન્ટર ફોર નિન્દુ થટડીઝ માટે ફાળવવામાં આવશે. કોઇ પણ વયિા લોકો ભાગ લઇ શકે છે. સંપકક: 07801 241 296. • ગુજરાિી કોમેડી ગૃપ દ્વારા બેલગ્રેવ િેબરહુડ સેન્ટર,

!

રોથલી થટ્રીટ, લેથટર LE4 6LF ખાતે તા. ૨૩-૩-૧૩િા રોજ બપોરિા ૨ અિે સાંજિા ૭ કલાકે િાટક 'શું કહ્યું'િા શોિું આયોજિ કરવામાં આવ્યું છે. અનુસંધાન પાન-૩૭

# #" #

!


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.