GS 01st August 2020

Page 1

વાચનરવશેષ... • પ્રો. મહેન્દ્ર પટેલની UNESCOમાં ફેકલ્ટી મેમ્બિ તિીકે વિણી • ચિોતિનાં વીિાંગના કમળાબહેનની કહાની • ભાિતમાં જ નહીં, અન્ય દેશોમાં પણ રબિાજે છે બફા​ાની બાબા

રામનામના રંગેરંગાયું અયોધ્યા

First & Foremost Gujarati Weekly in Europe

Vol 49 Issue 14

બોરિસ જ્હોન્સન સિકાિે ઓબેરસટી સામે જંગ છેડ્યો

અંદિ વાંચો....

રવવાદનો વંટોળ ચગાવતી હેિી અને મેગનની બાયોગ્રાફી

ચીન હૈ કી માનતા નહીં... હવે રતબેટ સિહદે સૈન્ય ખડક્યું િક્ષાબંધન એટલે ભાઇ-બહેનની પ્રીરતનું પરવત્ર પવા

ઓછુંખાવ, લાંબુજીવો

સંવત ૨૦૭૬, શ્રાવણ સુદ તેરસ તા. ૧-૮-૨૦૨૦ થી ૭-૮-૨૦૨૦

લંડનઃ આમ તો, સમગ્ર વિશ્વમાં મેદસ્વિતા (ઓબેવસટી)ની સમવયા િકરી રહી છે પરંતુ, વિટનની ઓળખ ‘ફેટ મેન ઓફ યુરોપ’ તરીકે છે. આિી ખરાબ ઓળખને નેવતનાબૂદ કરિાના આશયે બોવરસ જ્હોન્સન સરકારે નિી રણનીવત જાહેર કરાઇ છે. કોરોના મહામારીથી થતા મૃત્યુમાં વથૂળતા પણ એક મોટાં કારણ તરીકે ઉભરી હોિાથી વિટન સરકારે લોકોની વથૂળતા ઘટાડિા અને તેમને તંદુરવત બનાિ​િા સોમિારથી મોટું અવભયાન શરૂ કયુ​ું છે. આ એક મોટું પગલું ગણાય છે. િડા પ્રધાન બોવરસ જ્હોન્સને ખુદ વિીકાયુ​ું છે કે પોતે કોરોના પોવિવટિ જાહેર થયા અને તેમને હોસ્વપટલમાં લઇ જિાયા ત્યારે

1st August to 7th August 2020

તે બહુ વથૂળ હતા. હિે સાજા થયા બાદ તેઓ િજન ઘટાડિા પ્રેરાયા છે. તેઓ રોજ તેમના ડોગી સાથે મોવનુંગ િોક પર જાય છે. કોરોનામુક્ત થયા બાદ તેઓ અડધા કકલોથી િધુ િજન ઘટાડી ચૂક્યા છે. અનેક રનયંત્રણો લદાયા નિી રણનીવત બાદ વટોસસમાં

80p

એન્ટ્રી ગેટ અને ચેકઆઉટ જેિાં મુખ્ય વથળોએ ગળ્યા અને ચરબી િધારે તેિા ખાદ્ય પદાથોસ રાખિાનું પ્રવતબંવધત થઇ ગયું છે. ટીિી અને ઓનલાઇન પ્લેટફોમસ પર રાત્રે ૯ િાગ્યા પહેલાં જંક ફૂડની જાહેરાત નહીં કરી શકાય. આરોગ્ય માટે

જોખમી ખાદ્ય પદાથોસ પર ‘બાય િન ગેટ િન ફ્રી’ વકીમ નહીં આપી શકાય. સરકાર આલ્કોહોલ વિન્ક પર કેલરી કાઉન્ટ લગાિ​િા અંગે પણ પરામશસ કરી રહી છે. ૬ રબરલયન પાઉન્ડનો બોજ દેશ સમક્ષ સૌથી ખરાબ આરોગ્ય સમવયામાં ઓબેવસટી અથિા તો મેદસ્વિતા પણ એક છે. વથૂળતાની સમવયાનું વનરાકરણ લાિ​િાની યોજનાની વિગતો આપતા વમવનવટરોએ જણાવ્યું હતું કે િધુ િજન ધરાિતા લોકો જો પાંચ પાઉન્ડ િજન પણ ઘટાડશે તો કોરોના િાઈરસ જેિા સૌથી ખરાબ જોખમો સામે રક્ષણ આપિામાં મદદરૂપ બનશે તેમજ NHSને વબવલયન્સ પાઉન્ડની બચત થશે.

ઇંડિયન એરફોસસમાંરફાલનુંઆગમન વેમ્બલીના વોલન્ટીઅિ દક્ષા વિસાણી અને પિેશ જેઠવાને ‘પોઈન્ટ ઓફ લાઈટ’ એવોડડ નવી રદલ્હી: અત્યાધુનિક ટેક્નોલોજી અિેઘાતક શથત્રોથી સજ્જ રફાલ ફાઇટર જેટિી પહેલી બેચિા આગમિ સાથે જ ભારતીય સંરક્ષણ દળોિી તાકાતમાંપ્રચંડ વધારો થયો છે. આપિા હાથમાં‘ગુજરાત સમાચાર’િી આ િકલ પહોંચશે ત્યાં સુધીમાં ફ્રાન્સ નિનમિત આ ફાઇટર જેટ ઇંનડયિ એરફોસિમાં સામેલ થઇ ગયા હશે. પાંચ નવમાિ​િી પહેલી બેચ સોમવારેફ્રાન્સિા મેનરિેઝ એરબેઝ પરથી રવાિા થઇ હતી, જેસોમવારેરાત્રે અબુધાબીમાં રોકાણ કયાિ બાદ બુધવારે સવારે હનરયાણાિા અંબાલા એરફોસિથટેશિેપહોંચશે. ભારત અિે ચીિ વચ્ચે લદ્દાખ સરહદે લાંબા

HOME

GAS & ELECTRICITY

BROADBAND & TV PACKAGES SMART ALARM SYSTEM & CCTV

BUSINESS

GAS & ELECTRICITY CHIP & PIN

સમયથી તણાવ પ્રવતતી રહ્યો છે ત્યારે રફાલ ફાઇટર જેટિું ભારત આગમિ ઘણું સૂચક છે. ભારતેફ્રાન્સ પાસેથી કુલ ૩૬ રફાલ ફાઈટર જેટ ખરીદ્યા છેઅિેકરાર પ્રમાણેભારતિેદર વષષે૧૨ નવમાિો મળવાિા છે. ઇંનડયિ એરફોસિ​િા પાઇલટ્સ પાંચ ફાઇટર જેટ લઇિેભારત આવવા રવાિા થયા ત્યારેફ્રાન્સ ખાતેિા ભારતીય રાજદૂત જાવેદ અશરિફ ખાસ ઉપસ્થથત રહ્યા હતા. તેમણેકહ્યુંકેલાંબા સમયથી જેિી રાહ જોવાતી હતી તે રફાલ એરફોસિ અિે ભારતિી સૈન્ય શનિ​િેમજબૂત કરશે. અનુસંધાન પાન-૩૦

લંડનઃ કોવિડ મહામારી દરવમયાન ૨૦૦,૦૦૦થી િધુ લોકોને ભોજન કરાિનાર િેમ્બલીના વિયંસિે ી દંપતી દક્ષાબહેન િરસાણી અને પરેશભાઈ જેઠિાને િડા પ્રધાન બોવરસ જ્હોન્સન દ્વારા ‘પોઈન્ટ ઓફ લાઈટ’ એિોડડથી સન્માવનત કરિામાં આવ્યાં છે. પ્રશંસનીય િોલન્ટીઅર યોગદાન આપનારાને આ એિોડડથી સન્માવનત કરિામાં આિે છે. આ દંપતીએ એલ્પટડનમાં ‘કોમ્યુવનટી વરવપોન્સ કકચન’ની વથાપના કરેલી છે. તેમણે નોથસવિક પાકક હોસ્વપટલના કોવિડ યુવનટમાં કાયસરત તેમની ભત્રીજી સવહત NHS વટાફને ભોજનસેિાનો લાભ આપ્યો હતો. એિોડડ મેળિીને તેઓ ભારે ગદ્ગદ બન્યા હોિાનું જણાિતા દંપતીએ કહ્યું હતું, ‘લોકડાઉન દરવમયાન ‘કોમ્યુવનટી વરવપોન્સ કકચન’ લંડનમાં NHS િકકસસ અને વનરાધાર લોકોની સહાયમાં દરરોજ કાયસરત રહ્યું હતું. અમારા િોલન્ટીઅસસની વનષ્ઠાિાન ટીમ અમારા ઉદ્દેશ પ્રવત કવટબદ્ધ રહી

Best Utility Deals

Save up to 40% on your Utility Bills... : Special offer :

» Lucky Draw - Join us & Win Free Gas & Electricity bills for 1 year. (T&C applies.)

SMART ALARM SYSTEM & CCTV » Broadband, Phone & TV package only for £ 29.99 pcm

અનુસંધાન પાન-૩૦

હતી. શરૂઆતમાં અમે પોતાના માટે રાંધિામાં મુશ્કેલી અનુભિતા ડોક્ટસસ અને નસસીસને મદદ કરી હતી પરંતુ, બાદમાં કોમ્યુવનટીના અન્ય લોકોની મુશ્કેલીઓ વનહાળી સહાયના કામકાજને વિવતાયુ​ું હતું. સમય હજુ કપરો રહેિાનો છે અને કોમ્યુવનટી વરવપોન્સ કકચન આમાંથી બહાર આિ​િામાં તમામ લોકોને મદદ કરિા તત્પર છે.’ અનુસંધાન પાન-૩૦

TO SAVE MONEY, TIME & STRESS

Please Contact: Falguni Maru • Yogesh Maru

Tel.: 03301 247 333 M : 07588 463 505

E W

: info@utility-deals.com : www.utility-deals.com

 Award winning Customer Service  Nationwide Coverage Refer a Friend and receive £20 !!

(T&C applies)


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.