ક્રાંતીકારી વીચારક એમ. એન રોયે દહેરાદુનની જેલમાં એક બીલાડીનું બચ્ચું સાથે રમતાં રમતાં તેના દ્વારા સાહીત્યની દૃષ્ટીએ જે લખાયું (1931થી 1936 સુધી) તે ‘Memoirs of Cat’ પુસ્તકરુપે અંગ્રેજીમાં પ્રકાશીત થયું હતુ. તેનો ગુજરાતી ભાષાંતર– ભાવાનુવાદ પ્રો. મહેન્દ્રભાઈ ચોટલીયાએ કર્યું. તે પુસ્તક ‘બીલાડીની આત્મકથા’ની ઈ.બુક