ગુજરાતના લેઉવા/કડવા કણબીઓ/પટેલોને ભ્રમ છે કે મનુસ્મૃતિ/શિક્ષાપત્રી મુજબ તેઓ વૈશ્ય વર્ણમાં આવે છે! કેટલાંક તો લવ/કુશના વંશંજ તરીકે ક્ષત્રિયવર્ણનો દાવો કરે છે. વાસ્તવમાં પટેલો શૂદ્રવર્ણમાં આવે. પ્રત્યેક પટેલે તથા પછાતવર્ગમાં સમાવેશ થતાં લોકોએ આ નાનકડી ઈ.બૂક અવશ્ય વાંચવી જોઈએ.