‘સેક્યુલરિઝમ એટલે શું? સેક્યુલરિઝમ શામાટે? ક્યા ક્યા સેક્યુલર વેલ્યુઝ છે? તેના આધારસ્તંભો ક્યા ક્યા છે? સેક્યુલરિઝમ સામેના પડકારો ક્યા ક્યા છે? સેક્યુલરિઝમમાં કઈ કઈ ભેળસેળ અને વિરોધાભાસો છે? સેક્યુલરિઝમ અને લોકશાહી/સામાજિક પરિવર્તન તથા સેક્યુરિઝમ સામેની શંકાઓની ચર્ચા ‘સાંચ બિના સુખ નાહિ’ ઈ.બુકમાં કરી છે. તેના મંથન થકી કેટલાંય જેલમાં જતા અટકી જશે!’
–રમેશ સવાણી નીવૃત્ત આઈ.પી.એસ. અધીકારી