શું કૃષ્ણ વિષ્ણુનો અવતાર હતા? માખણચોર હતા? આર્ય હતા? ચારવર્ણની વ્યવસ્થા કરનાર હતા? રણછોડ હતા? લંપટ હતા? પુરાણોમાં દર્શાવેલ કૃષ્ણનું ચરિત્ર સાચું છે? જવાબ છે-ના, ના અને ના! આ વિશે વિગતે જાણવા માટે જયંતિભાઈ મનાણીએ લખેલ પુસ્તક- ‘ક્રાન્તિકારી મૂળનિવાસી જનનાયક કૃષ્ણ’ વાંચવું પડે!