Gujarat Samachar

Page 16

16

www.abplgroup.com

Gujarat Samachar - Saturday 27th November 2010

જીવંત પંથ

- સી. બી. પટેલ

ક્રમાંક - ૨૨૨

મુક્તબજારની માયાજાળ ભૂતકાળને ભૂલાવી દેતી ભેટસોગાદો નિસમસ કૂદકે ને ભૂસકે નજીક આવી રહી છે. ધાનમિક ઉજવણીનો આ મહોત્સવ મસમોટી ચીજોની ભેટસોગાદ માટે વેચાણકારોને ભારે આકષિકરૂપ બની ગયો છે. નનવૃત્તોની સંથથા SAGA અને NetMums દ્વારા હમણાં એક સવવેક્ષણ કરાયુ.ં તેમાં એવું જણાયું છે કે આજથી લગભગ વીસ વષિ પહેલાં પોતાના બાળકોને વાલીઓ નિસમસ િસંગે સરેરાશ ૨૦૦ પાઉસડ સુધીની ચીજવથતુઓ ભેટ આપતા હતા. આ વષવે એ રકમમાં આશરે ત્રણગણો વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને રમકડાં, કમ્પ્યુ ટર ગેઈમ્સ અને મોબાઈલ ફોસસ જે બાળકો અને જુવાનનયાઓમાં નિય હોય છે તેના નવાનવા મોડેલો ઝાઝેરી કકંમતે બજારમાં આવ્યા છે ને તે ચપોચપ ઊપડી પણ જાય છે. આયલવેસડમાં આનથિક કટોકટી ઊભી થઈ છે. લગભગ ૧૧૫ નબનલયન પાઉસડનું તાત્કાનલક કરજ મેળવવા ત્યાંની સરકાર ફાંફા મારે છે. ઈસટરનેશનલ મોનનટનરંગ ફંડના ભારતીયવંશજ નાયબ નનયામક શ્રી ચાવલા જેઓ આયલવેસડ અને યુરોપના કેટલાક દેશો માટે જવાબદારી સંભાળે છે, તેમની સલાહસૂચન અનુસાર વર્ડડ બેંક, આઈએમએફ અને યુરોનપયન યુનનયનનું ફંડ આ જંગી રકમમાં નહથસો આપશે. આ બાબત મને આપણી એક કહેવત ‘ઘરના છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો’ની યાદ અપાવે છે. આ ઉનિ અનુસાર નિનટશ સરકાર આ બધા માધ્યમોમાં અનુદાન આપી રહી છે એ ઉપરાંત બીજા ૭ નબનલયન પાઉસડ આપવા તૈયાર થયું છે. જોકે એમાં થવનહત સંકળાયેલું છે. બે નિનટશ બેંકો રોયલ બેંક ઓફ થકોટલેસડ અને લોઈડ્સ બેંકે આયલવેસડમાં લગભગ ૧૨૭ નબનલયન પાઉસડનું ધીરાણ કયુ​ું છે. આ પણ એક કારણ હોઈ શકે. એક ઉનિ એવી છે કે કોઈ બેંક ે પાંચ-પચાસ હજાર કે બે-પાંચ લાખ પાઉસડ કોઈને ધીયાિ હોય તો બેંકના મેનજ ે ર એ ધંધા ઉપર નનયંત્રણ રાખી શકે, પરંતુ જો ૫-૧૦ નમનલયન પાઉસડ ધીયાિ હોય તો દેણદાર (મેનજ ે ર) આઘોપાછો થયા કરે, જ્યારે લેણદારને કફકર ઓછી હોય છે. અત્યારે સરકારી નતજોરીનું તનળયું બચાવવા સરકાર નવનવધ િકારે ખચિમાં કાપકૂપ કરી રહી છે. નવદ્યાથથીઓ, પેસશનરો, હાઉનસંગ બેનનકફટ્સ મેળવતા લોકો વગેરે ઉપર તવાઈ આવવાનો સંભવ છે. વેટ વધી ગયો છે. કરવેરા વધે ને માથાદીઠ આવક ઘટે ત્યારે વેચાણ-વેપાર ઉદ્યોગ પર અવળી અસર પડે પણ બધેય એવું નથી. છેર્લા કેટલાક મનહનાઓથી ફાયનાન્સસયલ ટાઈમ્સ, ડેઈલી ટેનલગ્રાફ જેવા િકાશનો દર સપ્તાહે રંગબેરગ ં ી ગ્લોસી મેગને ઝન િકાનશત કરે છે. How to Spend It, Christmas Shopping વગેરે વગેરે આકષિક શીષિક સાથે મુખપૃષ્ઠ પર આંખને લોભાવે તેવા નચત્રો હોય છે. પોશ મકાનો, કાર, મેક-અપ, જ્વેલરી, એક્સક્લુનઝવ હોનલડેઝ, ભારે કકંમતી નડઝાઈનસિ ડ્રેસીસ, મોંઘામસ ઘનડયાળો ઉપરાંત મેચમેકકંગ અને એવી જાતજાતની જાહેરખબરો જોઈએ ત્યારે માસયામાં ન આવે કે આ દેશમાં આનથિક મંદી હોઈ શકે. પાન-૧નું ચાલુ

આમ જુઓ તો આ દેશમાં આડેધડ ખચથી શકે તેવા છતવાળાઓની સંખ્યા માંડ ૬-૭ ટકા છે. તેઓ જે ખચિ કરે છે એનાથી અછતવાળા િભાનવત થાય ને કદાચ ઈર્યાિ ની લાગણી પણ થાય. હમણાં National Happiness એટલે કે રાષ્ટ્રીય સુખશાંનત અંગેના સવવેક્ષણમાં જણાયું કે છતવાળા જે રીતે બેફામ ખચિ કરે છે એથી સરવાળે સંતોષની ભાવનાનો આંક ઘટે છે. બીજું એ જોવામાં આવ્યું કે મોટાભાગે જે વ્યનિ લાખેણો ખચિ કરે છે તે પોતે કમાતા નથી. એ પૈસા બાપકમાઈના, જીવનસાથીના કે નમત્રો-સગાં-સંબંધીઓને બાટલીમાં ઉતારીને મેળવેલા હોય છે. આવા લોકોને શોનપંગની બીમારી લાગુ પડે છે. હેરોડનો જૂનો માનલક અલ ફયાદ દીકરા િત્યેનો િેમ િગટ કરવા નિસસેસ ડાયેનાના ચક્કરમાં પડેલા પુત્ર ડોડી ફયાદને દર મનહને બે લાખ પાઉસડ વાપરવા આપતો હતો. છતાં ડોડીને એનાથી સંતોષ થતો નહોતો. એણે બાપને કહ્યું હતું કે મને અઢી-ત્રણ લાખ પાઉસડ કરી આપો.

કોના બાપની દીવાળી કે લિસમસ! કમાવવું એક વાત છે ને નીનતમત્તાને આધીન રહી કમાવવું બીજી વાત છે. કમાવવામાં પણ આનંદ આવવો જોઈએ અને આવે પણ છે. અમુક લોકોને લખલૂટં ખચિ કરવામાં આનંદ આવે છે, પરંતુ એમ છતાં એમને મનની શાંનત મળતી નથી. ગાંધીજીનું એક વાક્ય અહીં મને યાદ આવે છે. શક્ય છે કે શબ્દોમાં થોડા ફેરફાર હોય. ‘કેટલાય માણસો જે કમાણી પોતાની નથી એ એવી ચીજો વાપરવા માટે વેડફી નાખે છે જેની એમને કોઈ જરૂર નથી. ઊંડે ઊંડે એક જ કારણ હશે - બીજાને િભાનવત કરવા છે’. નિય વાચક, મારા-તમારા જેવાને આવી બીમારી નહીં હોય, અને જો હોય તો એને વહેલી તકે ખંખરે ી નાખવી યથાયોગ્ય છે. આ સંદભિમાં એક દાખલો આપુ.ં એક યુવાનને હું જાણું છુ.ં તેની શોપ અને ઘરબાર બરાબર ચાલતા હતા. પરંતુ તેમને દર વષવે મનસિ નડઝ-બીએમડબર્યુ એવી મોંઘેરી ગાડીઓ વસાવવાનો શોખ. કૂવામાં હોય તો હવાડામાં આવે ને! આવી ગાડીઓ ખરીદ્યા પછી વાત થોડી પૂરી થાય છે? એ ચલાવવાનો, મેઈસટેનસસ ખચિ પણ ચડે ને? વળી, આવી મોંઘેરી ગાડીઓ કંઈ સામાસય જગ્યાએ થોડી લઈ જવાય? આવી ગાડી શોભે એવા થથળે જવું પડે. ‘પાઘડીનો વળ છેડ’ે એ ઉનિ અનુસાર ભાઈની દુકાન બંધ થઈ ત્યારે ખોટ જવાથી બેંકવાળાએ ધંધાનો કબજો લઈ લીધો. તેમણે નાદારી નોંધાવી. હવે એ ભાઈ પથતાય છે. સમય વતવે સાવધાન એ નનયમ દરેકને લાગુ પડે છે.

પાકટ વયે અસ્ક્યામતનો જરૂરી ઉપયોગ કરવામાં કશું ખોટું નથી હમણાં એક નવો નરપોટડ બહાર પડ્યો. ૬૦થી મોટી ઉંમરના આપણા વડીલો, જે લગભગ ૩૦-૪૦ વષિથી અહીં રહે છે. તેઓને જાણવા જેવું છે. સરકારી આંકડા બતાવે છે કે વયજૂથના ૮૩ ટકા લોકો પાસે પોતીકું મકાન છે. તેમણે પોતાનું મકાન ખરીદ્યું હશે ત્યારે એની કકંમત ૩૦૦૦થી ૫૦૦૦ પાઉસડ હતી, અત્યારે એ મકાનની કકંમત અઢીથી ત્રણ લાખ પાઉસડ બોલાય છે. સદભાગ્યે, આવા વડીલોએ મોગવેજ પૂરપે રૂ ા ભરી દીધા હશે. તેમના સંતાનો પણ

િીઆર લંડનમાં ગુમનામ... અને

વીકીપિડીયા નામની વેબસાઇટના જણાવ્યાનુસાર મૂળે પિપટશ નાગપરક એવા નીરા રાપડયા કચ્છી પબઝનેસમેન જનક રાપડયા સાથે છૂટાછેડા લીધા િછી િોતાના સંતાનો સાથે પિલ્હી નજીક સુરજકુડં આવ્યા હતા. ૨૦૦૩માં હપરયાણાના ભૂતિૂવવ મુખ્ય પ્રધાન રાવ પબરેન્દ્ર પસંહના િપરજન અને નીરા રાપડયાના પબઝનેસ િાટટનર ધીરજ પસંહ દ્વારા નીરા રાપડયાના ૧૮ વષવના િુત્રના કહેવાતા અિહરણનો કકસ્સો બન્યો હતો. ૨૦૦૮ સુધીમાં નીરા રાપડયાએ િોતાના કોિોવરટે કોમ્યુપનકેશનનો ધંધો બરાબર જમાવી િીધો હતો. વૈષ્ણવી કોિોવરટે કોમ્યુપનકેશન અને તેની િેટા કંિનીઓ ન્યુકોમ, નોએસીસ સ્ટ્રેટજી ે ક કન્સલ્ટીંગ સપવવપસસ અને વીટકોમ દ્વારા તેમણે

કન્સલ્ટન્ટ કોિોવ રટે લોપબઇસ્ટ તરીકે ભારે નામના કાઢી છે. ટેપલકોમ અને એપવએશન ક્ષેત્રે કાયવરત ભારતની ટોચની કંિનીઓ તેમની ક્લાયન્ટ છે. કૌભાંડમાં સિડાયેલ ભૂતિૂવવ ટેપલકોમ પ્રધાન એ. રાજા સાથે તેમનો ઘરોબો 2જી સ્િેક્ટ્રમ કૌભાંડમાં છતો થયો છે. ૨૦૦૮-૯ િરપમયાન ભારતના આવકવેરા પવભાગે નીરા રાપડયાના ટેપલફોન કોલ્સ ટેિ કયાવ હતા જેમાં જણાયું હતું કે એનડીટીવીના જાણીતા િત્રકાર બરખા િત્ત અને ડીએમકેના વડા તથા તપમલનાડુના મુખ્ય પ્રધાનની િુત્રી કપનમોઝી દ્વારા તેમને રાજા સપહતના પ્રધાનોની િનમણૂક માટે કેવું લોપબંગ કયુ​ું હતુ.ં રાપડયા સાથે ટેપલફોપનક સંિકક ધરાવનાર નેતાઓને ઉદ્યોગિપતઓ

ભણીગણીને, ધંધા-રોજગારમાં ન્થથર થઈને કદાચ જુદા રહેવા ગયા હશે. પરંતુ તેઓ (સંતાનો થતો!) આવક િમાણે જે રીતે ખચિ કરે છે એથી વડીલો શોષાય છે. જૂની આંખે નવો તમાશો તેમનાથી જોવાતો નથી. ખાનગી કે સરકારી પેસશન તેમને મળતું હોય તો પણ ખચિના િમાણમાં આવક વધતી નથી. આ અંગે મેકસે સે એસડ કંપનીએ એક નરપોટડ બહાર પાડ્યો છે. austerity to prosperity - seven priorities for the long term. કરકસરથી સમૃનિ - લાંબા ગાળા માટે સાત

અગ્રતાિમ. જેઓ પોતીકા મકાનમાં રહેતા હોય તેમની પાસે કદાચ પૂરતી રોકડ રકમ ન પણ હોય. મકાનમાં તેમની મોટી રકમ સહીસલામત હોવાથી પોતાના આરોગ્ય, વય અને આનથિક જરૂનરયાતને લક્ષમાં લઈ જરૂર પડે તો મકાન ઉપર આજીવન લોન લઈ શકાય. જ્યારે રામ-રામ કરવાનો વખત આવે ત્યારે મકાન વેચીને લોન ભરપાઈ થઈ શકે. ૬૦થી ઉપરની વયના વડીલોએ મકાનમાં જે રકમ રોકી છે તેનો સરવાળો કરીએ તો ૧,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ (૧ નિનલયન) પાઉસડ થાય. આ ખરેખર જંગી રકમ છે. આ નરપોટડ એમ કહે છે કે જો એમાંથી જરૂનરયાત િમાણે સૂઝ-સમજ રાખી અમુક રકમ રોજીંદા ઉપયોગમાં લેવાય તો અત્યારે જીવનના આ તબક્કે નાણાભીડ છે તેનો કદાચ સરળ માગિ મળી આવે. બધા વડીલોને આમ કરવાની સલાહ નથી આપતો પણ જરૂર પડ્યે-આપણા ડોસીમા ખપ પડ્યે વાપરી શકાય એવી મરણમૂડી ગાંઠે બાંધી રાખતા એ રીતે રોજબરોજ િાથમીક સુખસગવડતાભયુ​ું જીવન જીવવા માટે અથક્યામતનો ઉપયોગ કરવામાં કશું ખોટું નથી. સંતાનો માટે માલ-નમર્કત મૂકવાની કોઈ જરૂર જણાતી નથી.

મારે મારી અસલલયત ભૂલી જવી નથી ગુલાબ નમથત્રી અગાઉ સોનલસીટર તરીકે જાણીતા હતા. ખૂબ વાંચનારા એ જીવ છે. આ ઉપરાંત એક જાગૃત વ્યનિ તરીકે તેમને હું જાણું છુ.ં તેમણે મને સુિનસિ લેખક, નવચારક ગુણવંત શાહનો લેખ મોકલી આપ્યો છે. આદરણીય સનિદાનંદ થવામીએ તાજેતરમાં એક પુથતક ‘મહાભારતની જીવનકથાઓ’ લખ્યું છે. આમ તો ઘણાં ધમિગરૂુ ઓના પુથતકો ગુજરાતી ભાષામાં છે, પણ સનિદાનંદના પુથતકો જેટલા તે વેચાતા નહીં હોય. વળી, સનિદાનંદજી પોતાને ધમિગરૂુ ગણાવતા પણ નથી. તેઓ િાંનતકારી નવચારક અને વિા તરીકે વધુ જાણીતા છે. મહાભારત અને ભગવદ ગીતા એ આજકાલ નબઝનેસ થકૂલો, યુનનવનસિટીઓમાં ખુબ અગત્યના નરસોસિ બસયા છે. મેં હમણાં અમેનરકી લેખકના એક લેખમાં વાંચ્યું હતું કે અમેનરકાની ટોચની ૧૦ મેનજ ે મેસટ થકૂલોમાં ડીન કે નિન્સસપાલ કહેવાય ત્યાં ટોચના હોદ્દા પર ૭ ભારતીય વંશજ છે. ઘણીખરી મેનજ ે મેસટ થકૂલોમાં મહાભારત-ગીતાના આધારે મેનજ ે મેસટના પાઠો શીખવાડવામાં આવે છે. આપણા ‘એનશયન વોઈસ’માં પણ રાજન વકીલ આજના જીવનમાં આપણે જે નાની-મોટી સમથયાઓનો અનુભવ કરીએ છીએ તે સાથે મહાભારતના પાત્રોનું સમીકરણ-સંદભિ બેસાડે છે.

ઉિરાંત જાણીતા િત્રકારો પવર સંઘવી, એમ. કે. વેણ,ુ તરુણ િાસ, પ્રભુ ચાવલા અને રાજિીિ સર િેસાઈનો િણ સમાવેશ થાય છે. બરખા િત્ત વતી એવો ખુલાસો કરાયો હતો કે માપહતી મેળવવાની કવાયત તરીકે નીરા રાપડયા સાથે સંિકક રખાયો હતો. સીબીઆઇએ સુપ્રીમ કોટટમાં રજૂ કરેલા અહેવાલમાં જણાવાયું છે કે ટેપલકોમ લાયસન્સ કૌભાંડનું િગેરું જુિાં જુિાં િેશોમાં જાય છે. ત્રણ માસમાં કૌભાંડની તિાસ િૂરી કરવા ખાતરી આિતી સીબીઆઇની એકફડેવીટમાં જણાવાયું છે કે નીરા રાપડયાના ૫૮૫૧ ફોન કોલ્સ અને ૮૨,૬૬૫ િાનાંના િસ્તાવેજોની ચકાસણી હાથ ધરાઈ છે. સુપ્રીમ કોટટ અને વડા પ્રધાન જનતા િક્ષના નેતા સુિમણ્યમ સ્વામી દ્વારા સુપ્રીમ કોટટમાં જ્યારે એવી

ગુલાબભાઈએ લખ્યું છે કે આ લેખ તમારા કામમાં આવશે. બીજા એક વાચકે પણ કહ્યું કે તમે ‘જીવંત પંથ’ લખો છો તેમાં વધારે નવદ્વતા દાખવો, નચંતન કરો, અલંકાનરક ભાષા વાપરો વગેરે વગેર.ે એ સજ્જને મને ગુણવંતભાઈ, ભૂપતભાઈ વડોદનરયા જેવા નવદ્વાન લેખકોના કેટલાક લેખો મોકર્યા છે. અરે ભાઈ, હું ગાંગો તેલી છુ,ં એવો જ રહેવા દોને! આ બધા નવદ્વાનો, નસિહથત લેખકોના પેંગડામાં પગ ઘાલવા જતાં મારે મારી અસનલયત ભૂલી જવી નથી. મારા વાચકો સાથે જ્યારે હું આ કટાર દ્વારા સંવાદ કરું છું ત્યારે પાંચ બાબતોમાનહતી, મનોરંજન, માગિદશિન, શનિસભર અને ખુમારી-ને ધ્યાનમાં રાખું છુ.ં હા, નવદ્વાન લેખકોના લખાણો અને પુથતકો મને ચોક્કસપણે િેરણા આપે છે.

દેવું કરીને પણ અમારું તરભાણું ભરો ધમિ હોય કે વેપાર, જુદાજુદા ક્ષેત્રે અવનવી વાતો ધ્યાને પડે છે. અહીંના યુનાઈટેડ ચચિ ઓફ કકંગ્ડમ ઓફ ગોડ્ઝ જે એક પેસટેકોથટલ (Pentecostal) ચચિ છે. તેને નિથતી સમુદાયનો એક સંિદાય ગણી શકાય. નિટનમાં સૌથી અછતવાળા (‘ગરીબ’ શબ્દિયોગ હું ટાળું છુ.ં ) ૧૦,૦૦૦ લોકો એના સભ્યો છે. આ ચચવે હમણાં ખુર્લેઆમ કહ્યું છે કે દેવું કરો, માલ-નમર્કત વેચી નાખો, લેણદારોને ઉછીના લીધેલા પૈસા ન ચૂકવો પણ ચચિને દાન આપો. નવાઈની વાત કહેવાયને ? ‘દેવું કરીને પણ ઘી પીવો’ થી પણ આ તો આગળ વધ્યા!!! ચેનરટી કનમશનના આંકડા કહે છે કે આ ચચવે ૮.૫ નમનલયન પાઉસડ ભેગા કયાિ છે. ગુણવંતભાઈના શબ્દોઃ એક કકલોગ્રામ ધમિમાં એક ટન અંધશ્રિા ભળે ત્યારે ધમિ ક્ષીણ થાય છે. જે તે ધમિમાં પેઠલ ે ા હઠીલાં અનનષ્ટોની સામે એ ધમિમાં જ એવા સુધારક પનરબળો પેદા થવા જોઈએ, જે નવદ્રોહ જગાડે. એ નવદ્રોહ ધમિરક્ષક છે. નહસદુ ધમિમાં એટલા અનનષ્ટો પેદા થયા છે કે એક સનિદાનંદ ઓછા પડે. ચમત્કાર, વહેમ અને અંધશ્રિા સામે જે નહંમત જોઈએ તે ક્યાંથી લાવવી? નનભભયતા નિનાની સાધુતા એટલે નિફિલ નિનાની બોલપેન!

માકકેલટંગનો જમાનો છે અત્યારે ફ્રી માકકેટ- મુિ બજારતંત્ર છે એ માકકેનટંગ પર નભે છે. કોઈ માલ, ચીજવથતુ કે નવચાર, છાપું ‘ગુજરાત સમાચાર’ સુધ્ધાં વેચવા માટે માકકેનટંગ કરવું જ પડે. આજકાલ નિનટશ સમાચાર માધ્યમોમાં નિસસ નવનલયમ્સ અને કેટ નમડલટનની જોડીની ચચાિ થાય છે. આ બંને નવદ્યાથથી તરીકે થકોટલેસડની સેસટ એસડ્રુસ યુનનવનસિટીમાં ગયા ત્યારે િક્ષનતજ ઉપર તેમનું ભનવર્ય કેવું હશે તે કોઈને ખબર નહોતી. તેઓ ત્યાં મળ્યા, બંને વિે િેમ પાંગયોિ અને હવે નવવાહ થયા. સેસિ એસડ્રુ યુનનવનસિટીએ હમણાં તેની વેબસાઈટ પર એક જાહેરખબર મૂકી છે - ‘નિટન’સ ટોપ મેચમેકકંગ યુનનવનસિટી’ હવે આ યુનનવનસિટીએ નવા નવદ્યાથથીઓ માટે આકષિણ ઊભું કરવા જે કીનમયો અખત્યાર કયોિ છે એના પગલે સાધન-સંપન્ન પનરવારો પોતાના સંતાનોને એસડ્રુસ યુનનવનસિટીમાં ભણવા મોકલી રહ્યા છે. કોઈએ કહ્યું છે ને, ‘બોલે એના બોર વેચાય.’ (ક્રમશઃ)

રજૂઆત કરાઈ કે એ. રાજા સામે કાનૂની કાયવવાહી કરવા તેમણે વડા પ્રધાનને લખેલા િત્રોનો તેઓ કોઈ જવાબ આિતા નથી ત્યારે સરકાર ઉિર િબાણ વધી ગયું છે. સુપ્રીમ કોટેટ વડા પ્રધાનને તેમના મૌન અને પનષ્ષ્િયતાનો ખુલાસો કરવા જણાવવામાં આવતા ભારતના સમાચાર માધ્યમોમાં િહેલી જ વખત સ્વચ્છ છબી ધરાવતા મનમોહન પસંહ િણ શંકાના ઘેરામાં આવી ગયા હતા. વડા પ્રધાન વતી રજૂ કરવામાં આવેલા સોગંિનામામાં સ્વામીએ લખેલા િત્રોના અનુસધં ાને વડા પ્રધાન કાયાવલયે કરેલી કાયવવાહીની િવગતો રજૂ કરવામાં આવી હતી. એ િછી અરજિાર સુિમણ્યમ સ્વામીએ િણ જણાવ્યું હતું કે વડા પ્રધાન ખૂિ િોપષત નથી િણ કાનૂન મંત્રાલય અને વડા પ્રધાન કાયાવ લયના અપધકારીઓએ તેમને ગેરમાગગે િોયાવ છે.

સોમવારે સુપ્રીમ કોટેટ િણ વડા પ્રધાન અંગે સમાચાર માધ્યમોએ લીધેલા વલણની ટીકા કરી હતી. મંગળવારે સવોવચ્ચ અિાલતે િણ માન્યું હતું કે સુિમણ્યમ સ્વામીની અરજી અવરોધવાનો વડા પ્રધાનનો કોઈ ઇરાિો નહોતો. અઠવાડડયાથી સંસદ ઠપ સુપ્રીમ કોટટ દ્વારા કરવામાં આવેલા પનરીક્ષણોના િગલે ટેપલકોમ લાઇસન્સ કૌભાંડની તિાસ સંસિની સંયક્ત ુ સપમપત દ્વારા કરવામાં આવે એવી માગણી કરતા પવિક્ષને નવું હપથયાર સાંિડ્યું હતુ.ં પવિક્ષની માંગ સામે સરકારે નમતું જોખવાનો ઇનકાર કયોવ હતો. મંગળવારે િણ આ મુદ્દે કોઈ સમાધાન થયું નહોતુ.ં સંસિ બહાર વડા પ્રધાને સ્િષ્ટ કયુ​ું છે કે આ કહેવાતા કૌભાંડની સંિણ ૂ વ તિાસ થશે અને કોઈને િણ છોડવામાં નપહ આવે.


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.