GS 27th August 2016

Page 1

FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE

Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતિો યન્તુવિશ્વતઃ | દરેક વદશામાંથી અમનેશુભ અનેસુંદર વિચારો પ્રાપ્ત થાઓ

80p

Volume 45 No. 17

સંિત ૨૦૭૨, શ્રાિણ િદ દસમ તા. ૨૭-૮-૨૦૧૬ થી ૨-૯-૨૦૧૬

27th August 2016 to 2nd September 2016

અંદરના પાને...

• પાટીદાર અનામત આંદોલનમાંપડી તકરાર • સ્િામીબાપાનો દેહ પંચમહાભૂતમાંવિલીન • જીિંત પંથઃ જીિન પણ એક ઓવલમ્પપક સ્પધા​ાજ છેને! • ઇરાદાઓ ખતરનાક િગા-વિગ્રહના યેછે!

ç¾Ø³ Ë¹ЦºщÂЦ¥Ь´¬ъ¦щ આ¢Ц¸Ъ ¯Ц. ∞≈ અђ¢çª°Ъ º§аકºЪએ ¦Ъએ ³ђ³ çªђ´ Ù»Цઇª

»є¬³ ÃЪ°ºђ°Ъ અ¸±Ц¾Ц± ⌐ ÂØ¯ЦÃ³Ъ ∫ Ù»Цઇª »є¬³ ÃЪ°ºђ°Ъ ×¹Ь¾Цક↕⌐ ÂØ¯ЦÃ³Ъ ∩ Ù»Цઇª

કાશ્મીરમાંઉકળતો ચરુ

શ્રીનગરઃ એક તરફ કાશ્મીરમાં છેલ્લા દોઢ મહિનાથી લપકારા મારતી અલગતાવાદની આગ શમતી નથી તો બીજી તરફ પાકકથતાન કબ્જાગ્રથત કાશ્મીરમાંઅલગ બલૂહિથતાનની માગણી હદન-પ્રહતહદન ઉગ્ર બની રિી છે. જમ્મુ-કાશ્મીરના હવરોધ પક્ષના નેતાઓએ સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લઇને રાજ્યમાં પ્રવતતમાન સ્થથહત હવશેરજૂઆત કરી િતી. બેઠકમાંવડા પ્રધાનેથપષ્ટ કયુ​ું િતું કે કાશ્મીર સમથયા ભારતીય બંધારણની મયાતદામાં રિીને જ ઉકેલાશે. પાકકથતાન કબ્જાગ્રથત કાશ્મીર પણ ભારતનું જ અંગ િોવાનું કિીને તેમણે ઉમેયુ​ું િતું કે પાકકથતાને બલૂહિથતાનમાં અત્યાિાર અટકાવવો જોઇએ. (વિશેષ અહેિાલ િાંચો પાન-૧૯)

અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.

µЦº ઇçª ªбº : ∞√ ºЦĦЪ અ³щ∞∞ ╙±¾Â ¥Цº ºЦĦЪ³Ъ ĝЮ¨ ÂЦ°щ¸»щ¿Ъ¹Ц, °Цઇ»щ׬ અ³щ╙Âє¢Ц´ђº

¯Ц. ∞≤ અђÄªђ¶º°Ъ ∩√ અђÄªђ¶º

»Ъ¸Ъªъ¬ ÂЪª ¶ЦકЪ Ãђ¾Ц°Ъ આ§щ§ ╙ªકЪª ¶Ьક કºЦ¾ђ

»Цє¶Ц ¸¹°Ъ §щ³Ъ ºЦà §ђઇ ºΝЦ Ã¯Ц ¯щ અ¸±Ц¾Ц±³Ъ ³ђ³ çªђ´ ¬Ц¹ºщĪ Ù»Цઇª³Ъ એº ઇЩ׬¹Ц ˛ЦºЦ ļЪ¸»Цઇ³º Ø»щ³ ÂЦ°щ ¿λઆ¯ °ઇ ¥аકЪ ¦щ. ¸є¢½¾Цº, ¢Ьλ¾Цº, ¿╙³¾Цº અ³щº╙¾¾Цºщઉ´¬¿щ: ╙ªકЪª £399°Ъ ³щ¾Цક↕³Ъ એº ઇ×¬Ъ¹Ц³Ъ ¬Ц¹ºщĪ Ù»Цઇª Âђ¸¾Цº, ¶Ь²¾Цº અ³щ¿Ьĝ¾Цº. ╙ªકЪª £339°Ъ

╙¾ΐ·º¸ЦєÃђª» અ³щÙ»Цઇª³Ц ¶ЬЧકє¢ ¸Цªъ¸Ãщº¶Ц³Ъ કºЪ³щ µђ³ કºђ: 020 3475 2080. અ¸щ¢Ь§ºЦ¯Ъ ¶ђ»Ъએ ¦Ъએ

G We offer visa service for Australia and USA. BOOK G Above are starting prices and subject to availability. ONLINE

020 3475 2080 www.holidaymood.co.uk

ભારતીય રરઝવવબેન્કના ગવનવર પદે

નવી દિલ્હીઃ અનેક અટકળો અને લાંબી ચચા​ાવિચારણાના અંતે ભારત સરકારે ભારતીય વરઝિા બેન્કના ગિનાર પદે ડો. ઊવજાત પટેલની વનમણૂક કરી છે. તેઓ વરઝિા બેન્કના હાલના ગિનાર રઘુરામ રાજનના અનુગામી બનશે. હાલ વરઝિાબેન્કના ડેપ્યુટી ગિનાર તરીકેકામકાજ સંભાળી રહેલા ડો. પટેલ ચોથી સપ્ટેમ્બરે નિી જિાબદારી સંભાળશે. વનષ્ણાત અથાશાસ્ત્રી તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરેખ્યાવત ધરાિતા ડો. પટેલ વરઝિાબેન્કનુંગિનાર પદ સંભાળનાર બીજા ગુજરાતી બનશે. આ અગાઉ ડો. આઇ. જી. પટેલ ભારતના આ સિોાચ્ચ આવથાક સંસ્થાનનુંગિનાર પદ સંભાળી ચૂક્યા છે. યોગાનુયોગ બન્ને આવથાક વનષ્ણાતો ચરોતર પંથકના િતની છે અને બન્ને પાટીદાર સમાજના છે. ડો. આઇ. જી. પટેલ કરમસદના િતની હતા તો કેન્યામાં જન્મેલા ડો. ઊવજાત પટેલનુંમાદરે િતન ખેડા વજટલાનુંમહુધા છે. ૨૦૧૩માં ભારતીય વરઝિા બેન્ક (આરબીઆઈ)માં જોડાયેલા ડો. પટેલ ફુગાિો અનેમોંઘિારીને અંકુશમાં રાખિામાં વનષ્ણાત છે. હાલના ગિનાર રઘુરામ રાજનનો કાયાકાળ ૪ સપ્ટેમ્બરના રોજ પૂરો

થઇ રહ્યો છે. ઊવજાત પટેલ ૩ િષા માટેઆરબીઆઈના ગિનાર તરીકે ફરજ બજાિશે. હાલ તેઓ વધરાણ અને નાણાનીવતની જિાબદારી સંભાળી રહ્યા છે. તેઓ વરઝિા બેન્કના ૨૪મા ગિનાર બનશે. ગવનનર પિની રેસમાંધુરધં રો િડા િધાન નરેન્દ્ર મોદી અને નાણાં િધાન અરુણ જેટલી િચ્ચે ગુરુિારે એક કલાકની ઘવનષ્ઠ ચચા​ાવિચારણા પછી ગુજરાતના િતની અને નૈરોબીમાં ઉછરેલા ઊવજાત પટેલની પસંદગી કરિામાં આિી હતી. પટેલને રાજનના વનકટના સાથી માનિામાંઆિેછે. ભારત સરકારના ચીફ ઈકોનોવમક એડિાઇઝર અરવિંદ સુબ્રમણ્યમ્, એસબીઆઈનાં ચેરપસાન અરુંધતી ભટ્ટાચાયા, આવથાક બાબતોના સવચિ શવિકાંત દાસ તેમજ ‘સેબી’ના ચેરમેન યુ. કે. વસંહા, આરબીઆઈના પૂિાડેપ્યુટી ગિનાર

રાકેશ મોહન તેમજ વિવસલના સુબીર ગોકણાનાં નામ પણ આ હોદ્દા માટે ચચા​ામાં હતાં. આખરે ઊવજાત પટેલની પસંદગી કરાઈ હતી. એિુંમાનિામાં આિે છે કે િડા િધાન નરેન્દ્ર મોદી રાજનનેજ બીજી મુદત માટેઆરબીઆઈના ગિનાર પદેચાલુરાખિા માગતા હતા પણ રાજને બીજી ટમા માટે ચાલુરહેિા અવનચ્છા દશા​ાિી હતી. ‘બાજનજર ધરાવતા અથનશાસ્ત્રી’ ડો. ઊવજાત પટેલે યેલ યુવનિવસાટીમાંથી અથાશાસ્ત્રમાં પીએચ.ડી. કયુ​ું છે અને ઓક્સફડડમાંથી એમ.ફફલ.નો અભ્યાસ કયોા છે. ઊવજાત પટેલને ભારતમાંફુગાિો તેમજ મોંઘિારી ડામિા માટે તેમજ તેના લક્ષ્યાંક નક્કી કરિા માટે અને વ્યાજદર નક્કી કરિા સવહતની નીવતવિષયક બાબતોના વનષ્ણાત માનિામાં આિે છે. જાપાનીઝ કંપની નોમુરાના મતે તેઓ બાજનજર

િાળા અથાશાસ્રી છે. ડો. પટેલ બોસ્ટન કન્સલ્ટટંગ ગ્રૂપ તેમજ વરલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથેકામ કરી ચૂક્યા છે. કયા કાયોનકરવાનાંરહેશ?ે વરઝિા બેન્કના ગિનાર તરીકે ડો. ઊવજાત પટેલેસૌથી પહેલુંકામ મોંઘિારી અને ફુગાિાને કાબૂમાં રાખિાનું કરિાનું છે. ૨૦૧૭ સુધીમાં ફુગાિો ૪ ટકાના દરે લાિ​િાનું સરકારનું લક્ષ્ય છે. ૨૦૧૩માંજ્યારેરાજનેકાયાભાર સંભાળ્યો ત્યારેફુગાિો ૯.૫૨ ટકા હતો, જે એવિલમાં ઘટીને ૫.૨૪ ટકાએ આિી ગયો છે. તેમણે બેન્કોની એનપીએમાં ઘટાડો કરિાનો છે. જે લોકો ઈરાદાપૂિકા વડફોટટર બની રહ્યા છે અનેકરોડોની લોન ચૂકિતા નથી તેિાંલોકો સામેસખતાઈથી કામ કરીને લોનની વરકિરી તેમણે આસાન બનાિ​િાની છે. અનુસંધાન પાન-૨૬


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.
GS 27th August 2016 by Asian Business Publications Ltd - Issuu