Gujarat Samachar

Page 1

80p Let noble thoughts come to us from every side Volume 41, No. 4

સંવત ૨૦૬૮, જેઠ સુદ ૫ તા. ૨૬-૦૫-૨૦૧૨ થી ૦૧-૦૬-૨૦૧૨

First & Foremost Gujarati Weekly in Europe

અા નો ભદ્રા: ક્રતવો યન્તુ િવશ્વત: | દરેક વદશામંાથી અમને શુભ અને સુંદર વવચારો પ્રાપ્ત થાઅો

26th May to 1st June 2012

ઇન્ડિયન પ્રોબ્લેમ લીગ "

" !

"

4 4 4 4 4 4

" #$

!

!

$ 5

પૂણણતાના આરે પહોંચેલી આઇપીએલ ટુનાણમેન્ટ આ વષષે વવક્રમો કરતાં વવવાદો માટે વધુ ચચાણમાં રહી છે

4 4 4 4 4 4

મુબ ં ઇઃ આઇપીએલ સિઝનફાઇવ ટ્વેન્ટી૨૦ ટુના​ા મન્ે ટ પૂણતા ાના આરે પહોંચી છે, પરંતુ આ વખતે પહેલી વખત એવું બન્યું છે કે ટુના​ા મન્ે ટ સવિમો કરતાં સવવાદો માટે િમાચારોમાં વધુ ચમકી છે. િજ્જનોની રમત ગણાતી સિકેટની શાખને ટુના​ામન્ે ટના ૫૪ સદવિમાં જેટલું નુકિાન થયું છે તેટલું નુકિાન ભાગ્યે જ સયારેય થયું હશે. મેચફફક્સિંગ, ટીમ માસલકો દ્વારા ગેરવતાણકૂ , મનીલોન્ડરીંગ, ખેલાડી િામે છેડતીના આરોપ, ખેલાડીઓ માટેની પાટટીમાં દારૂ-ડ્રગ્િની રેલમછેલના આક્ષેપ, ખેલાડીને સનયત રકમ કરતાં વધુ નાણાંની ચૂકવણી જેવા અનેક મુદ્દા ચચા​ા સ્પદ બન્યા છે.

!

./ -%*, 0%,(0 ).,*'%3-..' &. 1+

222 ).,*'%3-..' &. 1+

#05#45+% 1(('3 &6.54 +)*54 #94

;

105#%5

#7,+ #5'. #/0+-$*#+

&6.54 +)*54 #94

;

13

ટુના​ા મન્ે ટના સવવાદો િંિદ ગૃહમાં પણ ચમસયા છે. રાજકીય નેતાઓનો એક વગા તો ટુના​ામન્ે ટ પર પ્રસતબંધની માગણી કરી રહ્યો છે. જ્યારે રમતગમત મંત્રાલયે આ ટુના​ા મન્ે ટમાં સયાંય આસથા ક ગેરરીસતઓ થઇ છે કે કેમ તેની

"' 60&'35#-' 4633'0&'3 1( 0&+#0 2#442135 %+5+:'04*+2

!+4# '37+%'4 (13 0&+# 6$#+ %*'0)'0

ઝડપી તપાિ માટે એન્ફોિામન્ે ટ સડરેસટોરેટને અનુરોધ કયોા છે. સિકેટ ચાહકો માને છે કે આ ટુના​ામન્ે ટમાં હવે રૂસપયાનું જોર વધી રહ્યું છે, અને રમતનું પોત પાતળું પડી રહ્યું છે. ટીમની ફ્રેન્ચાઇઝી ધરાવતા ધનાઢયો એક યા બીજી રીતે

‘નાણાંની તાકાત’ દેખાડી રહ્યા છે તો બીજી તરફ કેટલાક ખેલાડીઓ મેચ ફફક્સિંગમાં િંડોવાયાના અહેવાલ છે. ગયા િપ્તાહે એક ખાનગી ટીવી ચેનલ દ્વારા કરાયેલા સ્ટીંગ ઓપરેશનમાં મેચ ફફક્સિંગનો પદા​ાફાશ થયા બાદ પાંચ ખેલાડીને િસ્પેન્ડ કરીને તપાિનો પ્રારંભ કરાયો છે. તો બીજી તરફ, મુબ ં ઇના વાનખેડે સ્ટેસડયમમાં પ્રવેશવા માટે નશામાં ધૂત થઇને બેફામ વતાન કરનારા અસભનેતા શાહરુખ ખાનનો ફકસ્િો ચચા​ાસ્પદ બન્યો છે. કોલકતા નાઇટ રાઇડિાના િહમાસલક શાહરુખ ખાન િામે વાનખેડે સ્ટેસડયમમાં પ્રવેશવા િામે પાંચ વષાનો પ્રસતબંધ લદાયો છે. અનુસંધાન પાન-૩૮

! #013 #3-

1/(13& 1#& 10&10

/#+. 4#.'4 4#/53#7'. %1 6-

888 4#/53#7'. %1/


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.
Gujarat Samachar by Asian Business Publications Ltd - Issuu