Gujarat Samachar

Page 19

Gujarat Samachar Saturday 24th September 2011

માડી તેં મ્હેર કરી

ઝાંઝર વાગે મા...

(એક તાળી) માડી તેં તો મ્હેર કરી દુભનયા માથે, પાવાગઢ પ્રગટ કયોશ રે લોલ, હે.. માડી એનો નાખ્યો પાતાળથી પાય, અાભે એની ભશખા અડી રે લોલ... માડી તેં... માડી તારી ધરણી પર ફરકે ધજા, શભિ રૂપી શોભતી રે લોલ, હે.. માડી તેંતો િદશાઅો ગજવી દશેય, ગ્રહો બાંધ્યા ગોખમાં રે લોલ...માડી તેં તો, માડી તારી ચાંદો સૂરજ બે જયોત, અવનીને અજવાળતી રે લોલ (૨) હે... માડી તારા મુખમાં મરત લોક, તેં કાળનો કયોશ કોભળયો રે લોલ.. માડી તેંતો મ્હેર કરી દુભનયા માથે, પાવાગઢ પ્રગટ કયોશ રે લોલ.

(ત્રણ તાળી) મા સુંદર ભગરથી ઉતયા​ાં ભબરદાળી મા, મા નૌતમ બાળે વેશ ઝાંઝર વાગે મા, અા પ્રાત:કાળે અાભલા ભબરદાળી મા, તુજ ઘાટભડયે વીંટાય ઝાંઝર વાગે મા, અા સૂરજ સન્મુખ લટકતો ભબરદાળી મા, મા સામી અારસી સોહાય ઝાંઝર વાગે મા, અા ચકલા, ચકલી હંસલો ભબરદાળી મા, તુજ પગલે ભમતાં ગાય ઝાંઝર વાગે મા, અા ચાચર પાસે નાચતી ભબરદાળી મા, મા નદીમા અાવી ન્હાય ઝાંઝર વાગે મા, અાપ સમી સહુ નાની બાળકી ભબરદાળી મા, એને હૈયે વસતી માત ઝાંઝર વાગે મા, અા અભખલ ભવશ્વમાં વ્યાપતી ભબરદાળી મા, મા મુજ કાળજડાની માંય ઝાંઝર વાગે મા.

www.abplgroup.com

19

અંબે મા રમવા આવ (એક તાળી) અબે મા અાવ, માડી તું અાવ, તારાં બાળકોની સંગે રમવા અાવ ઝાંઝર ઝણકારે, નૂપુરના નાદે, તારું મુખડું મનોહર અાવી મલકાવ.. અંબેમા.. શોભે મંડપ અાજ નવલી નવરાતના, અાશાભયા​ાં અાતુર અંતર નરનારનાં, જોને થનગનતા ઘેલુડાં બાળ... અંબેમા.. તોરણ બાંધ્યાં છે અમે અાસોપાલવના, પુષ્પો પમરાટભયા​ાં જૂઇ-ગુલાબનાં, હાં..રે હૈયામાં હરખ ના માય... અંબેમા.. કુમકુમ ગુલાલ અભભલ ચંદન કેસરના, ધૂપ-દીપ થાળ ધરીએ મેવા ભમઠાઇના, અાંખો દશશમ અધીરી મા થાય... અંબે મા.. ઢોલક, મૃદંગ શંખ ઝાલર પખવાઝના, સંતૂર શરણાઇ સાથ સૂરો ભસતારનાં, માડી,, મંગલ ગીતડાં ગવાય... અંબે મા.. રચનાર: સ્વ. વસંતભાઇ પી. દવે

%!

#

'+ #

% '+

&+

% *

#" #"

#

)% '%

% $% )

'#

)

) !(&

+ '(

( &

%#($

%( . (

(

$$# " $# )

(

(

" '' $# - % & % &'$#

)!!

&! ,

# #

'( * ! '' * ! ! - # * # $$!

,$) +$)! ! ($ '%$#'$& )&( & # $&" ( $# %! '

&

, $& $#( (

"! '

& &$

& &$#"&#%

+

(


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.