GS 17th May 2014

Page 9

17th May 2014 Gujarat Samachar - www.abplgroup.com

ગુજરાતની ગાદી કોનેમળશે?

આનંદીબહેન પટેલ ઇતતહાસ રચેતેવી સંભાવના

ગાંધીનગરઃ નવ તબક્કાની ચૂંટણી પૂણણ થયા પછી સોમવારે વવવવધ ડયૂસ ચેનલો અને એજડસીઓના એક્ઝિટ પોલ જાહેર થયા છે. આ પોલ મુજબ નરેડદ્ર મોદીના નેતૃત્ત્વમાં એનડીએ-ભાજપની સરકાર કેડદ્રમાં શાસન સંભાળશે. હવે ગુજરાતમાંથી નરેડદ્ર મોદી વવદાય લઇ રહ્યા હોવાનું લગભગ નક્કી છે ત્યારે ગુજરાતની ગાદી કોને મળશે તેવી ચચાણ થઇ રહી છે. જોકે, આ રેસમાં મહેસલ ૂ પ્રધાન આનંદીબહેન પટેલ મોખરેહોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ, નરેડદ્ર મોદીના મતે સરકારની બહાર રહેલાઓમાં ભાજપના સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાવણયા પ્રથમ પસંદ છે. તો સરકારમાંથી પસંદ કરવા માટે મહેસૂલ પ્રધાન આનંદીબહેન પટેલ, નાણાં પ્રધાન નીવતનભાઈ પટેલ અને ઊજાણ પ્રધાન સૌરભભાઈ પટેલના નામની ગંભીરતાથી વવચારણા કરી રહ્યાં છે. આ તમામ નામ અંગેગુજરાત ભાજપના પદાવધકારીઓ, રાષ્ટ્રીય થવંયસેવક સંઘના મોભીઓ સાથે વવચારવવમશણ કરવાની શરૂઆત મોદીએ કરી છે.

આનંદીબહેન પટટલ

આનંદીબહેન પટેલ પાસે સરકાર અનેસંગઠન એમ બંનન ેો અનુભવ છે. આનંદીબહેન માટે સંઘ પવરવારમાંથી થવીકૃવત પણ સરળતાથી મળે તેમ છે. આ ઉપરાંત આનંદીબહેનની પસંદગી કરીને ગુજરાતને પ્રથમ મવહલા મુખ્ય પ્રધાન આપવાનુંગૌરવ પણ ભાજપ મેળવી શકેતેમ છે. જોકે, ભાજપના કેટલાક પ્રદેશ પદાવધકારીઓ માનેછેકેસરકાર, સંગઠન અનેસંઘના મુદ્દેઅગ્રેસર ગણાતા આનંદીબહેન પટેલ સૌને સાથેરાખીનેચાલી શકેતેમ નથી તો બીજી તરફ સરકારમાં બે નંબરનું થથાન ધરાવતા નીવતન પટેલના નામની પણ વવચારણા કરવામાંઆવી છે. અગાઉ નીવતન પટેલ જાહેરમાં કબૂલી ચૂઝયા છે કે જો, પક્ષ કહેશે તો, મુખ્ય પ્રધાન પદ થવીકારીશ. નીવતન પટેલને સરકાર ચલાવવાનો સારો

સંદિપ્ત સમાચાર

• મોદીએ વડોદરામાં રૂ. ૨૯.૪૫ લાખ ખર્યા​ાઃ ગુજિાતીઓ માટે કહેવાય છે કે કોઈપણ ખચય કે િોકાણ ખૂબ જ સમજી રવચાિીને કિે છે. ગુજિાતમાં ગયા સપ્તાહે યોજાયેલી ૧૬મી લોકસભાની ચૂંટણીમાં િાજ્યના ઉમેદવાિો દ્વાિા પ્રચાિ પાછળ કિવામાં આવેલા કુલ ખચાયના સત્તાવાિ આંકડા જોવામાં આવે તો ગુજિાતીઓ માટે કહેવામાં આવતી કિકસિની વાત સાચી પણ જણાશે. ગુજિાતમાં આ વખતે લોકસભાની ચૂંટણી દિરમયાન ઉમેદવાિો માટે ચૂંટણી ખચયની મયાયદા રૂરપયા ૭૦ લાખ િાખવામાં આવી હતી. આ પૈકી લોકસભાની ચૂંટણીમાં ઝૂકાવનાિા મોટાભાગના ઉમેદવાિોએ રનયત કિાયેલી કુલ ખચય મયાયદાની ૨૦ ટકા િકમ પણ માંડ ખચચી છે. વડોદિામાં વડા પ્રધાન પદના ઉમેદવાિ નરેન્દ્ર મોદીએ ચૂટં ણીના રવરવધ ખચય માટે રૂ. ૨૯.૪૫ લાખનો ખચય કયોય હોવાનું જાણવા મળે છે. • પૂવાપ્રધાન દદલીપ સંઘાણી સામેહાઇ કોટટેદ્વારા ચાજાફ્રેમઃ કોટડના રતિટકાિના કેસમાં ગુજિાત હાઇ કોટડ દ્વાિા ગત સપ્તાહે િાજયના પૂવય કાયદા અને સહકાિ પ્રધાન દદલીપ સંઘાણી રવરુધ્ધ કડટેમ્પ્ટ ઓફ કોટડ એકટ હેઠળ ચાજયફ્રેમ કિાયો હતો. જસ્ટટસ એમ.આર.શાહ અને જસ્ટટસ આર.પી.ઢોલદરયાની ખંડપીઠે ડયાયતંત્રની ગરિમાને હણનાિી રટપ્પણી કિવા બદલ રદલીપ સંઘાણી રવરુધ્ધ ખૂબ આકરું વલણ અપનાવ્યું હતું અને અરતમહત્વપૂણય ઘટનાિમમાં તેમની રવરુધ્ધમાં ચાજયફ્રેમ કયોય હતો. ગુજિાત હાઇ કોટડના ઇરતહાસમાં અદાલતી રતિટકાિના કેસમાં પૂવય કાયદા પ્રધાન સામે હાઇ કોટેડ ચાજયફ્રેમ કયોય હોય તેવો આ સૌપ્રથમ કેસ હોવાનું મનાઇ િહ્યું છે. સંઘાણીએ એવો બચાવ િજૂ કયોય હતો કે, જો કોટડ આ મામલામાં કોઇ કોગ્નીઝડસ લઇ િહી હોય તો તે પહેલાં તેમને બચાવ અને િજૂઆત કિવા માટે જરૂિી સમય આપવામાં આવે. પૂવય કાયદા પ્રધાનનું ભાષણ એ કોટડની અવમાનના નહીં પિંતુ કોટડની વાજબી ટીકા છે અને આવી ટીકા એ કોઇ ગુનો ના કહી શકાય. હાઇ કોટેડ કેસના ફાઇનલ હીયિીંગ વખતે આ તમામ મુદ્દાઓ ઉઠાવવાની સંઘાણીના વકીલને પિવાનગી આપી કેસની વધુ સુનાવણી ૨૬મી જૂનના િોજ મુકિ​િ કિી હતી. • અદાણીને ઓસ્ટ્રટદલયામાં કોલસા પ્રોજેક્ટ શરૂ કરવાની મંજૂરીઃ ભાિતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ જેની સામે આંગળી રચંધી છે તે ગુજિાતના

ભીખુભાઈ દલસાદણયા

અનુભવ છેઅનેતેઓ સંગઠનનો પણ સારો અનુભવ ધરાવેછે. સંઘ પવરવાર નીવતન પટેલના નામ સામેના નથી પાડતુ.ં જોકે, આ સંજોગોમાં આનંદીબહેન અને ભીખુભાઈ વચ્ચે થપધાણ હોવાનું માનવામાં આવે છે. ભીખુભાઈના નામને સરકાર, સંગઠન અને સંઘ એમ ત્રણેયની થવીકૃવત મળે તેમ છે પરંતુ ભીખુભાઈને એકમાત્ર સરકાર ચલાવવાનો અનુભવ નથી. પરંતુ એ પવરબળને જો મુખ્ય પ્રધાન માટેધ્યાનેરાખવાનો થાય તો નરેડદ્ર મોદીને પણ સરકાર ચલાવવાનો અનુભવ ઝયા હતો તેમ સૂત્રો જણાવેછે. આ બે નામમાંથી કોઈ એક નામ ઉપર મુખ્ય વનણણયકતાણનરેડદ્ર મોદી પોતાની પસંદગીની મહોર મારશેઅનેગુજરાત ભાજપ તેને અનુસરશે તેવુ વચત્ર અત્યારે તો ઉપસી રહ્યુંછે.

ઉદ્યોગપરત ગૌતમ અદાણીને ઓટટ્રેરલયામાંથી સાિા સમાચાિ મળ્યા છે. ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાિ નિેડદ્ર મોદીની નજીક મનાતા ગૌતમ અદાણીનો ઓટટ્રેલીયન િાજ્ય ક્વીડસલેડડની સિકાિે ૧૬ રબરલયન ડોલિનો કોલ પ્રોજેક્ટ મંજૂિ કયોય છે. • સોહરાબ કેસમાં૧૭ આરોપી જામીન પર છૂટયાઃ બહુચરચયત સોહરાબુદિન એડકાઉડટિ કેસમાં પકડાયેલા ૨૩ આિોપીઓમાંથી ૧૭ આિોપીઓ જામીન પિ છૂટયા છે. પોલીસ સુપ્રીડટેડડેડટ રાજકુમાર પાંદડયન અને ઇડટપેક્ટિ બાલકૃષ્ણ ચોબેને સુપ્રીમ કોટેડ ગત સપ્તાહે જામીન પિ મૂક્ત કિતા તમામ માટે િટતો ખુલ્લો થયો છે. તાજેતિમાં સુપ્રીમ કોટેડ અમદાવાદ શહેિના પૂવય ડેપ્યુટી પોલીસ કરમશનિ અભય ચુડાસમા, ડીવાય.એસપી. એમ.એલ.પરમાર અને પોલીસ સુપ્રીડટેડડેડટ દદનેશ એમ.એન.ને જામીન પિ મૂક્ત કયાય છે. હવે ડી.જી.વણઝારા સરહત છ આિોપીઓ આ કેસમાં જેલમાં છે અને તેમાંથી પણ મોટાભાગનાએ જામીન પિ છૂટવા માટે અિજી કિી છે. જોકે, વણઝાિાની જામીન અિજી ફગાવાઇ છે. • રૂ. બેલાખની લાંચ લેતા અદધકારીની ધરપકડઃ સુિેડદ્રનગિમાં એક રબઝનેસમેને સોલિ પ્લાડટનાં સરવયસ ટેક્સ અને પેનલ્ટીની િકમ ન ભિતા આ કેસ બંધ કિવા માટે તેમની પાસેથી બે લાખ રૂરપયાની લાંચ લેતા સેડટ્રલ એક્સાઇઝ કટટમ એડડ સરવયસ ટેક્સનાં સુરેન્દ્રકુમાર મીનાની એડટી કિપ્શન બ્યુિો (એસીબી)નાં અરધકાિીઓએ ધિપકડ કિી હતી. આ કેસના ફરિયાદી દીપક ગુણવંતરાય પટટલ સુિેડદ્રનગિ પાસે સોલિ પ્લાડટની કંપની ધિાવે છે. આ કંપનીએ અહીં સોલિ પ્લાડટ ઊભો કયોય હતો. જેમાં કંપનીએ ૨૭ મરહનાનો સરવયસ ટેક્સ અને પેનલ્ટી મળીને રૂ. ૭,૫૦,૦૦૦ ભયાય ન હતા. આ કેસ બંધ કિવા માટે આિોપી મીનાએ ફરિયાદી પાસે બે લાખ રૂરપયાની લાંચ માંગી હતી. • દવસ્મય શાહ સામે તહોમતનામું ઘડાયુંઃ અમદાવાદ શહેિના ચકચાિી એવા બીએમડબ્લ્યુ રહટ એડડ િન કેસના આિોપી રવસ્મય શાહને જામીન પિ મુક્ત કિતી વખતે ટ્રાયલ કોટડને છ માસમાં ટ્રાયલ પૂિી કિવાના આદેશ જાિી કયાય હતા. જેના અનુસંધાને ગત સપ્તાહે આિોપી રવટમય શાહ ગ્રામ્ય કોટડમાં હાજિ થયો હતો. બાદમાં કોટેડ રવટમયને જણાવ્યું હતું કે, તમાિી સામે સાપિાધ મનુષ્યવધ સરહતની કલમો હેઠળ તહોમતનામું ફિમાવું છું. તમને કબૂલ છે તેના પ્રત્યુત્તિમાં રવટમયને ગુનો કબૂલ ન હોવાનું જણાવ્યું હતું.

ગુજરાત

9

ભાજપનો જયજયકાર, કોંગ્રસ ે નો સફાયો થશે

અમદાવાદઃ એક્ઝિટ પોલના તારણોમાં ગુજરાતના ૨૬ બેઠકોના તારણો કોંગ્રેસ માટે ચોંકાવનારા અને ભાજપ માટે ઉત્સાહજનક છે. ભાજપને ૨૨ ૨૪ બેઠકો મળે તેવી સંભાવના છે. જ્યારેકોંગ્રેસને૦થી ૪ બેઠકો મળવાની શઝયતા છે. આ તારણો સાચા ઠરે તો કોંગ્રેસને ૭થી ૯ બેઠકોનુંનુકસાન થશે. ગુજરાતમાં ભાજપનો

બેઠક ઉપર રસાકસી છે. પરંતુજો મોદીવેવ અસરકારક રહે તો તમામ ૨૬ બેઠકો જીતી શકાય તેમ છે એવું ભાજપના હોદ્દેદારોએ કહેછે. કોંગ્રેસની નબળી ક્થથવત માટે સંગઠનનો અભાવ, ઉમેદવારનો જેથી ભાજપની આ બેપાંખ યુવા વવરોધ કરનારા પક્ષના મોરચો અને મવહલા મોરચો આગેવાનોનેદાબમાંરાખવા કોઇ સતત પ્રજા વચ્ચેરહેતેપ્રકારના જ આયોજન કે ઇચ્છા શવિ કાયણક્રમોનું આયોજન સતત થયું પ્રદેશના નેતાઓની ન હતી.

પણ ઇન્ટટદલજન્સ બ્યૂરોના દરપોટેથી ભાજપની નેતાગીરી દચંદતત

ગુજિાતમાં લોકસભાની ૨૬માંથી ૨૬ બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે બમ્પિ વોરટંગ કિાવ્યાના ભાજપના દાવા સામે ટટેટ ઇડટેરલજડસ બ્યૂિોના રિપોટડથી વાિાણસીથી પિત આવેલા પ્રદેશ ભાજપના મોવડીઓ ટતબ્ધ થયા છે. ભાજપના મોવડીઓ વોરટંગ પેટનય અને ટ્રેરડશનલ હકીકતોને આધેિ તૈયાિ કિેલા રિપોટડમાં ગુજિાતમાં કોંગ્રેસના ઉમેદવાિો બનાસકાંઠા, સાબિકાંઠા, પંચમહાલ, આણંદ, છોટાઉદેપુિ અને સંભવતઃ વલસાડ લોકસભાની બેઠકો જીતે તેવી શક્યતા છે! બનાસકાઠા, પંચમહાલમાં બક્ષીપંચ સમાજે મોટાપાયે કોંગ્રેસ તિફી વોરટંગ કયુ​ું છે. એટલું જ નરહ, રવધાનસભાની સાત બેઠકોમાંથી અબડાસા, િાપિ, રહંમતનગિ અને સંભવતઃ સોમનાથ કે માંડવીમાં પણ કોંગ્રેસના ઉમેદવાિો નજીવી સિસાઈથી પણ રવજય થાય તેવી સંભાવના છે.

દબદબો હતો જ એમાં મુખ્ય એક્ઝિટ પોલ ભાજપ કોંગ્રેસ જેમને વટકકટ આપી એ પ્રધાન નરેડદ્ર મોદી વડા ટાઈમ્સ નાઉ ઉમેદવારેજ બધી નારાજગી ૨૨ ૪ પ્રધાનપદના ઉમેદવાર જાહેર સીએનએન આઈબીએન ૨૧-૨૫ ૧-૬ વગેરેને મેનેજ કરવાની થતાં ગુજરાતના વડા આજતક ૨૪-૨૬ ૦-૨ જવાબદારી ઉઠાવવાની હતી. પ્રધાનના મુદ્દે ભાજપને એબીપી ડયૂિ ઉપરાંત તમામ બેઠકો પરથી ૨૪ ૨ મહત્વનો ફાયદો મળ્યો છે. ઇક્ડડયા ટીવી નાણાં કીય તંગીની બૂમ ઉઠી ૨૨ ૪ આ ઉપરાંત ભાજપ હંમેશાં ડયૂિ એઝસ હતી. ગુજરાતમાં‘આપ’ ના ૨૨ ૪ ચૂંટણી સંગઠન અને ઉમેદવારો કાઠું કાઢી શકે તેવી સંભાવના દેખાતી નથી. આયોજની જીતે છે. ૨૦૧૪ની ચૂંટણી માટેભાજપેગત ઓગથટ છે. બૂથ મેનેજમેડટ માટે ખાસ ગુજરાતની રાજકીય તાવસર પણ ૨૦૧૩થી તૈયારીઓ શરૂ કરી સેલ ઊભુકરાયુંહતું. પક્ષના ૩૨ એવી છે કે ત્રીજા વવકલ્પને હતી. ભાજપનો મુખ્ય મતદાર જેટલા વવવવધ સેલની સતત ઝયારેય સફળતા મળી નથી. વગણ યુવાનો અને મવહલાઓ છે. બેઠકો યોજાઇ હતી. ત્રણ ચાર

• ભાજપ દ્વારા ઉજવણીની તૈયારીઃ ચૂટં ણીના પરિણામો ૧૬ મેએ જાહેિ થવાના છે ત્યાિે ભાજપના કાયયકિોએ તો જશ્ન મનાવવાની તૈયાિીઓ શરૂ કિી છે. ઘણાં એ તો નિેડદ્ર મોદી વડા પ્રધાન બની િહ્યા હોવાથી મીઠાઈફટાકડાંના ઓડડિ પણ આપ્યા છે અને હોટેલોમાં સ્ટિન મુકાવીને પરિણામ જોવાની વ્યવટથા પણ કિી છે. જોકે ઘણાં શાણાં કાયયકિોએ તો ઈસ્ડડયા શાઈનીંગ જેવો ઘાટ સજાયય નહીં તેવી ધીિજ િાખવા નક્કી કયુ​ું છે.

SKANDA HOLIDAYS ® EXPLORE THE WORLD

CRUISE TOURS

17 DAY PANAMA CANAL CRUISE Norweigan Cruise Line Dep :11 Oct ,16 Nov, 19 Jan , 01 Feb, 15 Apr

*£1649

18 DAY

SCENIC SOUTH AFRICA & ZAMBIA

Dep: 06 Sep, 05 Oct, 07 Nov, 29 Nov, 31 Dec

*£2899

14 DAY KENYA & TANZANIA & UGANDA SAFARI Dep: 08Apr, 25 May, 30Jun, 25 Aug, 08 Sep, 07 Oct, 03 Nov *£3299 18 DAY - GRAND SOUTH AMERICA

(BRAZIL – ARGENTINA – PERU -CHILE -BOLIVIA)

Dep: 08 Sep, 03 Oct, 10 Nov, 29 Dec, 31 Jan

*£4299

15 DAY - SOUTH EAST ASIA

(SINGAPORE – MALAYSIA –THAILAND – HONG KONG)

Dep: 05 May, 10 Jun, 03 Jul, 29 Aug, 19 Sep, 03 Oct, 07 Nov, 01 Dec, *£1949 31 Dec 18 DAY - CLASSIC INDO CHINA

(VIETNAM - CAMBODIA - MALAYSIA - LAOS)

Dep: 05 May, 02 Jun, 20 Aug, 08 Sep, 14 Oct, 18 Nov, 31 Dec

*£2399

23 DAY AUSTRALIA & NEW ZEALAND & BALI Dep: 25 Sep, 19 Oct, 07 Nov, 399 01 Dec, 07 Jan, 01 Mar, 05 Apr *£4

17 DAY CLASSIC CHINA TOUR Dep: 4 May, 1 Jun, 03 Jul, 29 Aug, 24 Sep , 12 Oct *£2399

15 DAY SCENIC ROCKIES & ALASKA CRUISE TOUR Dep: 24 May, 7 Jun, 21 Jun, *£2499 12 Jul, 2 Aug, 6 Sep

12 DAY BEST OF JAPAN TOUR Dep: 3 May, 2 Jun, 25 Aug, 1 Oct

*£2899

16 DAY INCREDIBLE NORTH INDIA & MYSTICAL NEPAL Dep: 29 Aug, 23 Sep, 10 Oct, *£1849 05 Nov, 03 Dec, 02 Jan, 05 Feb 15 DAY - EXOTIC SRI LANKA & MALDIVES Dep: 02 Jun, 25 Aug, 02 Oct, 9 *£189 05 Nov, 31 Dec, 02 Feb

AND MUCH MORE TAILOR MADE TO SUIT YOU Note: Vegetarian meals available in all our tours

www.skandaholidays.com

EVERY DAY DEPARTURE - PRIVATE & GROUP TOURS 0207 18 37 321 Lines Open From 7 AM TO 11 PM - 7 DAYS A WEEK 0121 28 55 247 All Price Per Person, Terms and conditions applies

contact@skandaholidays.com

CALL US FOR DISCOUNTED AIR TICKET WORLD WIDE


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.