FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE
Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતવો યન્તુ મવશ્વતઃ | દરેક મદશાિાંથી અિને શુભ અને સુંદર મવિારો પ્રાતત થાઓ
80p
Volume 45 No. 15
સંવત ૨૦૭૨, શ્રાવણ સુદ દસિ તા. ૧૩-૮-૨૦૧૬ થી ૧૯-૮-૨૦૧૬
13th August 2016 to 19th August 2016
અંદરના પાને...
• મવજય-નીમતનની જુગલબંધી ગુજરાતિાં કેવો રાજકીય િિત્કાર સજજશ!ે પેજ - ૭ • જનાક્રોશ ખાળીને પુનઃ સત્તાપ્રાપ્તતનું એકિેવ લક્ષ્ય પેજ - ૮ • જીવંતપંથઃ સબસે ઊંિી પ્રેિ સગાઇ પેજ - ૧૪
ç¾Ø³ Ë¹ЦºщÂЦ¥Ь´¬ъ¦щ આ¢Ц¸Ъ ¯Ц. ∞≈ અђ¢çª°Ъ º§аકºЪએ ¦Ъએ ³ђ³ çªђ´ Ù»Цઇª
»є¬³ ÃЪ°ºђ°Ъ અ¸±Ц¾Ц± ⌐ ÂØ¯ЦÃ³Ъ ∫ Ù»Цઇª »є¬³ ÃЪ°ºђ°Ъ ×¹Ь¾Цક↕⌐ ÂØ¯ЦÃ³Ъ ∩ Ù»Цઇª
વાંચન વવશેષઃ પરદા પાછળની વાત...
• અને અમિત શાહે ‘બહેન’ને કહ્યુંઃ તો પછી તિે જ િુખ્ય િંત્રી નક્કી કરો. • નવરમિત પ્રધાનિંડળિાં કોણ ક્યું િંત્રાલય સંભાળશે? • પ્રધાનિંડળિાં કોણ કેિ સાિેલ થયુ?ં અને કોણ કેિ બાકાત?
અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.
Fly to India
Worldwide Specials
Mumbai £355 Ahmedabad £410 Delhi £380 Bhuj £455 Rajkot £490 Baroda £437 Goa £419 Chennai £395
Nairobi £415 Dar Es Salam £427 Mombasa £437 Dubai £288 Toronto £455 Atlanta £559 New York £420 Tampa £545
±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ.
G We offer visa service for Australia and USA. BOOK G Above are starting prices and subject to availability. ONLINE
020 3475 2080 www.holidaymood.co.uk
ગાંધીનગરઃ ગુજરાતમાં એક સપ્તાહની ભારે રાજકીય ચહલપહલ બાદ રાજ્યના ૧૬મા મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન પદે નીવતનભાઇ પટેલ તેમજ તેમના ૨૪ સભ્યોના પ્રધાનમંડળે કાયયભાર સંભાળ્યો છે. વિજયભાઇ અને નીવતનભાઇ સાથે સાત કેવબનેટ તથા ૧૬ રાજ્યકિાના પ્રધાનોએ રવિિારે મહાત્મા મંવદરમાં યોજાયેલા સમારોહમાં પિના રાષ્ટ્રીય નેતાઓથી માંડીને પાયાના કાયયકરોની ઉપસ્થથવતમાં પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા. મુખ્ય પ્રધાન પદેથી
આનંદીબહેન પટેલનના અણધાયાય રાજીનામાથી માંડીને મુખ્ય પ્રધાન પદે વિજયભાઇ રૂપાણીની પસંદગી સુધીનો સમગ્ર ઘટનાક્રમ થપષ્ટ રાજકીય સંકતે આપે છે કે રાજ્યમાં આિતા િષયના અંત ભાગમાં યોજાનાર વિધાનસભાની ચૂટં ણીને અનુલિીને રાષ્ટ્રીય અધ્યિ અવમત શાહે હિે સંપણ ૂ ય બાગડોર પોતાના હાથમાં લઇ લીધી છે. ભાવિ આયોજનના ભાગરૂપે જ રાજ્યનું સુકાન પોતાના વિશ્વાસુ વિજય રૂપાણીને સોંપ્યું છે. આ સાથે જ અવમત શાહે પોતાની રાજકીય સૂઝથી સામાવજક, રાજકીય અને જ્ઞાવતગત ગણતરીઓને ધ્યાને લઇ
આનંદીબહેન સરકારમાં પ્રધાન રહેલા રમણલાલ િોરા, સૌરભ પટેલ, મંગભ ુ ાઇ પટેલ જેિા નિ વસવનયરો પ્રધાનોને પડતાં મૂકીને પિના કાયયકરો, નેતાઓને ભાવિ રાજનીવતના સંકતે આપ્યા છે. રાજ્યમાં પાટીદાર, દવલત તેમજ ઓબીસી-ઠાકોર સમાજના સામાવજક આંદોલનો ભાજપ માટે પડકારરૂપ છે અને તેને અનુલિીને રૂપાણીની કેવબનેટમાં આઠ પાટીદારોને થથાન અપાયું છે તો બે ઠાકોર સમાજના પ્રવતવનવધઓ મળીને કુલ સાત ઓબીસી, એક અનુસવૂ ચત જાવત અને ત્રણ અનુસવૂ ચત જનજાવતના
પ્રવતવનવધઓને થથાન અપાયું છે. આમ, લગભગ ૩૩માંથી ૨૫ વજલ્લાને વિવિધ રીતે પ્રધાનમંડળમાં પ્રવતવનવધત્િ અપાયું છે. સરકારમાં જૈન, બ્રાહ્મણ, વસંધી સમાજના પ્રવતવનવધને પણ કેવબનેટમાં થથાન મળ્યું છે. ઉત્તર, મધ્ય અને દવિણ ગુજરાત કરતાં સૌથી િધારે મહત્િ સૌરાષ્ટ્રને મળ્યું છે જેના નિ પ્રવતવનવધઓ છે. અલબત્ત, આમાં ક્યાંય કચ્છ વજલ્લાનું પ્રવતવનવધત્િ જોિા મળતું નથી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ૫૬ િષયમાં પહેલી િખત એક જૈન નેતાએ મુખ્ય પ્રધાન પદ સંભાળ્યું છે તો લગભગ બે દસકા બાદ ભાજપે ફરી એક િખત સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન પદનો હોદ્દો સામેલ કયોય છે. કેસવરયાં ખેસ ધારણ કરેલા કાયયકરોથી ખીચોખીચ હોલમાં ગિનયર ઓ. પી. કોહલીએ તમામને શપથ લેિડાવ્યા હતા. અનુસંધાન પાન-૧૮