FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE Direct flights to Ahmedabad
Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતવો યન્તુતવશ્વતઃ | દરેક તદશામાંથી અમનેશુભ અનેસુંદર તવચારો પ્રાપ્ત થાઓ
fr
£85
Other Destinations
Delhi Mumbai Nairobi Kochi
fr fr fr fr
£95 £75 £85 £85
Call us on
0208 548 8090
Or book online at www.travelviewuk.co.uk
80p
TM
Volume 45 No. 28
સંવત ૨૦૭૩, કારતક સુદ તેરસ તા. ૧૨-૧૧-૨૦૧૬ થી ૧૮-૧૧-૨૦૧૬
અંદરના પાને... વાંચો, વવશેષ અહેવાલ
• વડા પ્રધાન થેરસ ે ા મેના ભારતપ્રવાસની ફળશ્રુતતઃ મજબૂત તિપક્ષીય સંબધ ં ો માટે પ્રતતબદ્ધતા, ૮૩ તબતિયન રૂતપયાના કરાર • • અમેતરકા ૪૫મા પ્રમુખ બનશેડોનાલ્ડ ટ્રમ્પઃ તિિેરી તિન્ટનનો કારમો પરાજય
અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.
Special fares to India
Mumbai £327 Amritsar Ahmedabad £375 Delhi Kolkata £405 Bhuj Bangaluru £382 Rajkot Chennai £370 Baroda Surat £495 Goa Jaipur £420 Tiruvananthapuram £365
£400 £345 £412 £412 £412 £365
Worldwide Specials Nairobi Mombasa Toronto New York
£355 £425 £345 £427
Dar Es Salam £380 Dubai £285 Atlanta £545 Tampa £458 BOOK ONLINE
020 3475 2080 ±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ.
G We offer visa service for Australia and USA. G Above are starting prices and subject to availability.
* * * *
www.holidaymood.co.uk
12th November 2016 to 18th November 2016
9888
* All fares are excluding taxes
કાળા નાણાંપર સવજિકલ સ્ટ્રાઇક નરેન્દ્ર મોદીએ રૂ. ૫૦૦ અને૧૦૦૦ની ચિણી નોટ રદ કરી
નવી દિલ્હીઃ ભારત સરકારે દેશના અથથતંત્ર પર ભ્રષ્ટાચાર, કાળા નાણા અને બનાવટી ચલણી નોટોની નકારાત્મક અસરો નાબૂદ કરવા ૮ નવેમ્બરની મધરાતથી તત્કાળ અમલી બનેતેરીતેરૂપપયા ૫૦૦ અને રૂપપયા ૧૦૦૦ના દરની નોટો ચલણમાંથી રદ કરી છે. મંગળવારેસાંજેરાષ્ટ્રજોગ પવશેષ સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાહેરાત કરી હતી. મોદીએ જણાવ્યુંહતુંકેછેલ્લા અઢી વષથમાંભ્રષ્ટાચારીઓ પાસેથી ૧.૨૫ લાખ કરોડ રૂપપયાનુંકાળું નાણુંબહાર લવાયુંછે. ઇમાનદાર ભારતીયો માને છે કે ભ્રષ્ટાચાર, કાળા નાણાં, બેનામી સંપપિ, બનાવટી ચલણી નોટો અને આતંકવાદ સામે પનણાથયક લડાઈ હોવી જોઈએ. સરકારે ભ્રષ્ટાચાર અનેકાળા નાણાંસામેની લડાઈમાં ઘણા પગલાંઉઠાવ્યા છે. ઉલ્લેખનીય છે તાજેતરમાં વડોદરા ખાતે જાહેર સભાને સંબોધતાં તેમણે બેપહસાબી આપથથક વ્યવહારો સામે આકરી કાયથવાહીનો સંકેત આપ્યો હતો. તેમણેકહ્યુંહતુંકેકાળા નાણાંપર હજી સપજથકલ સ્ટ્રાઇક બાકી છે. વડા પ્રધાનેમંગળવારેબપોરે સેનાના ત્રણે પાંખના વડા સાથે બેઠક કયાથ બાદ કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠક યોજી હતી. બાદમાં રાષ્ટ્રપપત પ્રણવ મુખરજી
મંગળવારેરાત્રેરાષ્ટ્રજોગ સંબોધન કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી
સાથે મુલાકાત કરી હતી. વડા પ્રધાનેજણાવ્યુંહતુંકે, અમેકાળા ધન અને કરચોરો માટેના દરવાજા બંધ કરી દીધાં છે. મોદીએ જણાવ્યું હતું કે ૮ નવેમ્બર, ૨૦૧૬ની મધરાત્રીથી રૂપપયા ૫૦૦ અને ૧,૦૦૦ની નોટો લીગલ ટેન્ડર રહેશે નહીં. ભ્રષ્ટાચાર, કાળા ધન અને બનાવટી નોટોના કારોબારમાં પલપ્ત દેશપવરોધીઓ અને અસામાપજક તત્ત્વો પાસેની આ ચલણી નોટો હવેમાત્ર કાગળના ટુકડા જ બની જશે. મહેનત અને ઇમાનદારીથી કમાતા નાગપરકોના પહતોની સંપૂણથ રક્ષા કરાશે. રૂપપયા ૧, ૨, ૫, ૧૦, ૨૦, ૫૦ અને ૧૦૦ની ચલણી નોટો અને પસક્કા પર કોઇ પ્રપતબંધ લદાયો નથી.
તેમણે કહ્યું હતું કે લોકોએ પરેશાન થવાની જરૂર નથી. ૧૧ નવેમ્બરથી ૩૦ પડસેમ્બર સુધી ૫૦૦ અને૧૦૦૦ની નોટ બેન્કો અને પોસ્ટ ઓફિસોમાં જમા કરાવી શકાશે. જૂની નોટોના બદલેસરકાર ૫૦૦ અને૨૦૦૦ રૂપપયાની નવી નોટ લાવી રહી છે, જે ૧૧ નવેમ્બરથી મળવાનું શરૂ થઇ જશે. બેન્કો અને એટીએમમાં નવી ચલણી નોટોનું પરપ્લેસમેન્ટ સરળતાથી થઇ શકે તે માટે ક્યાંક એક પદવસ તો ક્યાંક બે એટીએમ બંધ રહેશે. જરૂરી વહીવટી કામગીરી માટે ૧૦મીએ બેન્કો પણ બંધ રહેશે. જોકે, ચેક, બેન્ક ડ્રાફ્ટ કે અન્ય ઇલેક્ટ્રોપનક માધ્યમો દ્વારા ચૂકવણી પૂવથવત ચાલુ રહેશે. મોદીએ પનણથય પાછળનું કારણ
આપતા કહ્યું હતું કે પડોશી દેશ મોટી સંખ્યામાં નકલી નોટ ભારતમાંપધરાવી રહ્યો છે. બીજાના નાણાંનહીં બિલતા ભારતીય પરઝવથ બેન્ક (આરબીઆઇ)એ જણાવ્યું છે કે કેટલાક લોકો તમારા ભોળપણનો િાયદો ઉઠાવીને તમને તેમની ૫૦૦ અને ૧૦૦૦ના દરની જૂની નોટ બેન્કમાં જઇને બદલાવી આપવા કહે તેવું બની શકેછે. જોકેતમેતેવુંકરશો નહીં, કેમ કે તમારા દ્વારા જમા થનારી નોટો પર નજર રખાશે. તેનું વીપડયો રેકોપડિંગ પણ થશે. તેની તમામ પવગતો પણ રખાશે. તેથી આવા લોકોથી દૂર રહો. આ સાથે આરબીઆઇએ જાહેરાત કરી હતી કેલોકોનેતકલીિ ન પડેતે માટેબેન્કોનેવધુકાઉન્ટર ખોલવા અને વધુ સમય સુધી કામ કરવા આદેશ કરાયો છે. મોિીએ ફરી ચોંકાવ્યા આટલા મોટા પનણથયની કોઈને ગંધ પણ ન આવી. મોદી આખો પદવસ સેના પ્રમુખો સાથે મંત્રણા કરતા રહ્યા. આ પછી સમાચાર આવ્યા કે તેઓ રાષ્ટ્રપપતને મળવા જશે. રાત્રે ફ્લેશ થયો કે વડા પ્રધાન રાષ્ટ્રજોગ સંબોધન કરશે. બધા મીપડયામાંચચાથશરૂ થઈ કેકદાચ પાફકસ્તાન પવરુદ્ધ મોટી કાયથવાહીની જાહેરાત થઈ શકેછે. અનુસંધાન પાન-૧૬