FIRST & FOREMOST ASIAN WEEKLY IN EUROPE
દરેક વદશામાંથી અમનેશુભ અનેસુંદર વિચારો પ્રાપ્ત થાઓ
| LET NOBLE THOUGHTS COME TO US FROM EVERY SIDE
પ્રકાશનનું૫૪મુંિષષ• સંિત ૨૦૮૧, માગશર સુદ બીજ
22 - 28 NOVEMBER 2025
VOL 54 - ISSUE 29
Grab Y You our Spot No ow! w!
SOUTH H AFRICA A
AM & ODIA
WITH HO ONG KONG
5 nights
20 days//19 nights
WITH VICTORIA FALLS
from £3599 £
from £39 999
3399 s on 16 Jan, 2 Mar 2026
CH HINA
Depaarts on 29 Maay 2026
See page 0 07 for more selection of Tou o rs >
ϭϱ ĚĂLJƐͬϭϰ ŶŝŕŚƚƐ Departs on n
9 Feb 2026
રાજ્યાશ્રય મેળિનારા હંગામી ધોરણેજ કાયમી િસિાટ માટે20 િષષનુંરોકાણ રહી શકશે, 30 મવહનેસ્ટેટસની સમીિા, ફરવજયાત, રેફ્યુજી માટેહિેપવરિારજનોને સુરવિત દેશના નાગવરકોનેપરત મોકલાશે યુકેમાંલાિિા મુશ્કેલ બનશે
લંડનઃ યુકમે ાંગેરકાયદેસર માઇગ્રેશન પર લગામ કસવા હોમ સેક્રટે રી શબાના માહમૂદે સોમવારે અસાયલમ તસથટમમાંમોટા બદલાવોની જાહેરાિ કરી હિી. મહત્વના સુધારા અંિગાિ રેફ્યુજી થટેટસને હંગામી બનાવી દેવાયું છે, અપીલની પ્રોસેસ આકરી બનાવવામાં આવી છે અને દેશતનકાલ કરનારા તવદેશીઓનેનહીં થવીકારનારા દેશો પર તવઝા પ્રતિબંધ લાદવાની જોગવાઇ છે. બદલાવ અંિગાિ રાજ્યાશ્રય અપાશે િેવા માહમૂદે જણાવ્યું હિું કે, જે દેશની સ્થથતિ તવદેશીઓને દેશમાં હંગામી ધોરણે જ રહેવાની પરવાનગી અપાશેઅનેિેમના રેફ્યુજી દરજ્જાની સુરતિિ જણાશેિેદેશના રેફ્યુજીનેપરિ મોકલી દર 30 મતહનેજરૂર જણાશેિો જ સમીિા કરાશે. અપાશે. સરકાર રેફ્યુજી માટેનવો વકકએન્ડ થટડી યુકમે ાં કાયમી વસવાટની પરવાનગી માટેની તવઝા પણ શરૂ કરશે. જેરેફ્યુજીએ વકકઅથવા થટડી હાલની પાંચ વષાની મયાાદા પણ હટાવી લેવામાં તવઝા મેળવ્યો હશે િેઓ જ યુકમે ાં િેમના આવી છે. યુકમે ાંકાયમી વસવાટની પરવાનગી માટે પતરવારજનોનેથપોન્સર કરી શકશે. (વિશેષ અહેિાલઃ પાન 02 અને03) રેફ્યુજી યુકમે ાં20 વષારહ્યો હોવો જોઇએ.
• ચાન્સેલર રીવ્ઝના બજેટ પર સહુની નજર • પ્રમુખ ટ્રમ્પ બીબીસી સામેદાિો માંડિા મક્કમ • બાંગ્લાદેશમાંશેખ હસીનાનેમૃત્યુદંડની સજા • િડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રિાસ
JAPAN
નમો અને નીતિશઃ તિહારમાં મહાતિજય
(વિશેષ અહેિાલ - પાન 17)
AMERI
12 days/11 nights
19 days/18 nigh
from £4699
from £69 999
Departs on r, 8 Aprr,, 27 Mar, 18 Aprr,, 12 May 202 26
sŝŝƐƐŝƚ ŽƵƌ ^ŚŽƉƐ͗ London ŝƟďŽŶĚ dƌĂǀĞů͕ ϴ YƵĞĞŶƐďƵƌLJ KĸĐĞ͗ ^ƚĂƟŽŶ WĂƌĂĚĞ ĚŐǁĂƌĞ͕ , ϴ ϱEW Kĸ
લેિર સરકાર દ્વારા અસાયલમ તસસ્ટમમાંધરમૂળથી િદલાિ
અંદરના પાને...
CHERRY BLOSSO OM M
Departs on 23 Feb 2026
Call us on 0207 529 0903 www w..citibondtours.co.uk
Whyy Book with us: Travel with a group of like-minded people
Leicestter er ŝƟďŽŶĚ dƌĂǀĞů͕ ϱ DĞůƚŽŶ ZŽĂĚ͕ KĸĐĞ͗ Leicesterr,, LE4 6PN Kĸ
o managers accompanying you Tour
Veg egetarian cuisine available
સફેદ કોટમાંસજ્જ આતંકીઓની ટોળકીએ બાબરી ધ્વંસની વરસીએ દેશભરમાં32 સ્થળેબોમ્બ વવસ્ફોટ કરવાનો કારસો ઘડ્યો હતો
ડો. આમિલ રાઠર ડો. ઉમર નબી નવી મિલ્હીઃ સમગ્ર દેશની શાંતિને હચમચાવી નાંખનાર તદલ્હી બોમ્બ તવથફોટની ઘટનાનેએક સપ્િાહથી વધુસમય વીિી ગયો છે, અનેિપાસ જેમ જેમ આગળ વધી રહી છે િેમ િેમ આિંકીઓના નવા નવા બદઇરાદા ખુલ્લાં પડી રહ્યા છે. તદલ્હી તવથફોટની િપાસ દરતમયાન સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે આિંકીઓ દેશમાં એકાદ-બે થથળે નહીં, જુદા જુદા કુલ 32 થથળેતવથફોટ કરવાની ફફરાકમાંહિા. અનેઆ બદઇરાદો પાર પાડવા લાંબા સમયથી િૈયારી કરી રહ્યા હિા. ફતરદાબાદમાંથી ઝડપાયેલો 2900 ફકલો એમોતનયમ નાઇટ્રેટનો જથ્થો આ યોજનાના ભાગરૂપે જ એકત્ર કરાયો હિો. ઉલ્લેખનીય છે કે તવથફોટકોના આ જથ્થો
ડો. મુજ્જમમલ ડો. શાહીન ઝડપાયા પછી િેની િપાસ દરતમયાન જ સુરિા એજન્સીઓનેડો. શાહીન, કાર તવથફોટમાંમાયાા ગયેલા િેના કાશ્મીરી સાથી ડો. ઉમર સતહિના આિંકી ડોક્ટરોનું પગેરું મળ્યું હિું. તદલ્હી કાર તવથફોટેકુલ 15 માનવતજંદગીનો ભોગ લીધો છે, પરંિુઆ કમનસીબ ઘટના છિાંએટલુંઅવશ્ય કહી શકાય કેશૂળીનો ઘા સોયથી ટળ્યો છે. પાટનગરમાંથયેલા બોમ્બ તવથફોટેભારિમાં આકાર લઇ રહેલા આિંકના નવા જ ચહેરાને ઉજાગર કયોા છે એમ પણ કહી શકાય. ‘વ્હાઇટ કોલર ટેરર’ િરીકેકુખ્યાિ બનેલા આ ષડયંત્રમાં ઉચ્ચ તશતિિ ડોક્ટરોની સંડોવણી છિી થઇ છે. આ આિંકી ષડયંત્ર સંદભભે 15થી વધુ િબીબો સામેિપાસ ચાલી રહી છે. (વિશેષ અહેિાલઃ પાન 16)