GS 10th May 2014

Page 4

4

10th May 2014 Gujarat Samachar - www.abplgroup.com

ભારતીય હાઈ કસમશન ભારતીયોનેકચરો િમજિાનુંબંધ કરે સિટનની પાલા​ામેન્ટમાંતા. ૮ના રોજ કેરીની

લંડનમાં ભારતીય હાઈ કબમશનના કેટલાક અબધકારી અને કમષિારીઅો દ્વારા ભારતીય મૂળના બિટીશ નાગરીકો તેમજ ભારતથી નોકરી માટે તેમજ બવદ્યાભ્યાસ માટે આવેલા લોકો સાથે કરાતા તોછડાઇભયાષ વતષન સામે વષોષથી ઉગ્ર રોષ પ્રવતષે છે તે જગજાહેર છે. આવા વતષનથી ત્રાસેલા આઈટી પ્રોફેશનલ અરુણ અશોકને અોનલાઇન પીટીશન કરી આવા તુંડમીજાજી અબધકારીઅોની શાન ઠેકાણે લાવવાનું કામ કયુ​ું છે. મંગળવાર તા. ૬ મે, ૨૦૧૪ના સાંજના ૬-૦૦ સુધીમાં કુલ ૨,૫૫૪ સહીઅો થઇ િૂકી છે. વેિસાઇટ િેન્જ.ઓઆરજી પર અરુણે 'ભારતીયોને કિરો સમજવાનું િંધ કરો' બશષષક હેઠળ પીટીશન લોંિ કરી છે. જેમાં તેણે ભારતીય હાઇકબમશન ખાતે કામ અથષે જતા લોકોને પડતી તકલીફોને વાિા આપી કહેવામાં આવ્યું છે કે, ભારતીયોને હવે કિરો સમજવાનું િંધ કરવામાં આવે. અરુણ અશોકનને પોતાનાં િે મબહનાના િાળકના જન્મની નોંધણી વખતે કડવો અનુભવ થયો હતો. વેિસાઈટ પર લખેલા િધા જ દથતાવેજો મારી પાસે હતા. લાઈનમાં િાર કલાક ઊભા રહીને રાહ

આયાત પરના પ્રસતબંધ સિશેચચા​ાથશે

જોયા પછી હું કાઉન્ટર પર પહોંચ્યો તો મને કહેવામાં આવ્યું કે વેિસાઈટ પર ખોટા દથતાવેજો લખ્યા હતા અને મારે જાતે જ સાિા દથતાવેજો બવશે જાણીને નોંધણી માટે આવવું એવું કહેવામાં આવ્યું હતુ.ં બિટન સ્થથત ભારતીય હાઇકબમશન ભારતના સૌથી મોટાં અને સૌથી જૂનાં બવદેશી બમશનોમાંનું એક છે. પરંતુ સેવાના નામે મીંડુ હોવાની લોકોની વષોષથી ફબરયાદ છે. એક મુલાકાત દરબમયાન ભારતીય હાઇકબમશ્નનરે અમારા પ્રબતબનબધ સમક્ષ આ અંગે તેઅો પગલા લેનાર હોવાનું જણાવ્યું હતુ.ં https://www.change.org/enGB/petitions/indian-high-commission-london-stop-treating-in dians-like-garbage

યુરોબપયન યુબનયને ભારતમાંથી કેરીની આયાત પર મૂકેલા પ્રબતિંધ બવશે બિટનની પાલાષમેન્ટમાં આવતા સપ્તાહે તા. ૮મી મે'ની સાંજે છ વાગ્યાથી િ​િાષ થશે. એમપી કીથ વાઝે જણાવ્યું હતું કે થપીકરે આ િ​િાષ માટે મંજરૂ ી આપી દીધી છે. િીજી તરફ આ પ્રબતિંધના કારણે હવે ભારતીયોને વધુ સથતા દરે સારી ગુણવત્તાની કેરીઅો ખાવા મળશે. એક અંદાજ મુજિ ૮૩ પેન્સ પ્રબત કેરીનો ભાવ

મુિ ં ઇમાં હવે ૫૦ પેન્સ થઇ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે બિટનમાં ૧૬ બમબલયન કેરીઅો ખવાય છે. અલ્ફોન્ઝો કેરીઅો પર પહેલી મેથી અમલમાં આવેલો પ્રબતિંધ બડસેમ્િર ૨૦૧૫ સુધીનો છે. િીજી તરફ યુરોપમાં ભારતીય કેરી અને શાક-ભાજીની આયાત પર પ્રબતિંધ લગાવવા મુદ્દે ભારતે શુક્રવારે સખત વલણ અપનાવ્યું છે. વાબણજ્ય અને ઉદ્યોગ પ્રધાન આનંદ શમાષએ જણાવ્યું હતું કે જો

૧૦ િષાના છોકરાએ બળાત્કાર કયોા

નોથષ વેલ્સમાં આવેલી પ્રાથબમક શાળાના ટોયલેટમાં પોતાની સાથે ભણતી બવદ્યાથથીની પર િળાત્કાર કરનાર ૧૦ વષષના છોકરાએ િળાત્કાર પહેલા ઇન્ટરનેટ પર બિભત્સ કફલ્મ જોઇ હોવાની કિુલાત કરી હતી. ફીલ્મ જોયા િાદ તેણે છોકરી પર તેનો અખતરો કયોષ હતો તેમ જણાવ્યું હતું.

કુતરો શોધિા હેસલકોપ્ટર?

લેક બડસ્થિક્ટમાં િાલવા માટે ગયેલા લુઇસ બ્લીથ અને ગેરી લી નામના દંપત્તીનો કુતરો ખોવાઇ જતા તેને શોધવા માટે તેમણે હેલીકોપ્ટર ભાડે કરવા 'સોશ્યલ બમડીયા' ઉપર અપીલ કરી હતી. તમે નબહં માનો, પણ તેમના બમત્રો - પબરબિતોએ કુલ ૧,૦૦૦નું ભંડોળ આ માટે આપ્યું હતું. આશ્િયષની વાત એ છે કે કુતરો ખોવાયો હતો ત્યાંથી માત્ર ૩૦૦ ફીટ દૂરથી જ મળી આવ્યો હતો.

દારૂ પીિાનુંઘટતા સહંિા ઘટી

ઇંગ્લેન્ડ અને વેલ્સમાં મધરાત સુધી દારૂ પીવાના પ્રમાણ તેમજ દારૂના ભાવમાં વધારો થવાના કારણે બહંસાના િનાવમાં ઘાયલ થઇને હોસ્થપટલ જવાની ઘટનાઅોમાં ગયા વષષે ૧૨ ટકાનો ઘટાડો થયો હોવાનું એક સવષેમાં િહાર આવ્યું છે.

સિટીશ યુિાનોનેનોકરી ન મળિાનુંકારણ સશક્ષણનુંસ્તર અોછું

14 June 6 July 14

વડાપ્રધાન ડેબવડ કેમરને હટટફોડટશાયરના બરકમન્સવથષ ખાતે િાંધકામ ક્ષેત્રની કંપની 'થકાન્થકા'માં સંિોધન કરતાં જણાવ્યું હતું કે બિટીશ યુવાનોને નોકરી ન મળવાનું કારણ કોલેજ થતરે ઇંગ્લીશ અને ગબણતમાં બશક્ષણનું થતર 'િેઝીક' કરતાં પણ અોછું હોવાનું છે. ઘણા યુવાનો ખૂિજ અોછી આવડત સાથે કોલેજ છોડે છે જેના કારણે તેમની નોકરી યુરોપના અન્ય દેશોના યુવાનોને મળે છે.

Ahmedabad Mumbai Delhi Bangalore Goa

fr £75 fr £65 fr £65 fr £75 fr £75

Package Tours to Kerala-God’s own country available

Only few seats available

We Guarantee Dealership Quality Without Premium Prices

email. info@sapphireautos.co.uk web. www.sapphireautos.co.uk

Fully protected Atol bonded. Special baggage allowance 46k

APPPOINTED TRAVEL AGENT

હાઉસિંગ બજારમાં ભારેતેજી

લંડનઃ બિટનના સૌથી મોટા મકાન બિલ્ડરોમાં થથાન ધરાવતા ટેલર બવમ્પીના ઘરની કકંમતો ગયા વષષમાં ૨૨ ટકા વધી ગઈ છે. આનાથી હાઉબસંગ િજાર ભારે તેજીમાં આવ્યાની બિંતા સજાષઈ છે. ટેલર બવમ્પી બનબમષત ઘરની કકંમત ગયા વષષે આ સમયે £૨૦૪,૮૦૦ હતી જે વધીને £૨૪૮,૯૦૦ થઈ છે. લંડનના વધુ સમૃદ્ધ પરાં કેમડન અને વેથટબમન્થટરમાં મકાનોની કકંમત વધતી જ જાય છે. સમગ્ર યુકેમાં મકાનોની સરેરાશ કકંમત વધીને ૯.૧ ટકા થઈ છે, જે જાન્યુઆરીમાં ૬.૮ ટકા હતી. ઈકોનોબમક્સ કેબપટલ કન્સલ્ટન્સીની એવી ધારણા છે કે લંડનમાં આ વષષે મકાનોની કકંમત વધુ ૧૬ ટકા વધશે, જ્યારે રાષ્ટ્રવ્યાપી કકંમતો ૮ ટકા વધવાની આગાહી છે.

Special fares to INDIA on

All fares are excluding taxes

Many more destinations and airlines available.

યુરોપીયન સંઘ (ઇયુ) આ પ્રબતિંધ નબહ હટાવે તો ભારત આ મુદ્દાને બવશ્વ વ્યાપાર સંગઠન (ડિલ્યુટીઓ)માં ઉઠાવી શકે છે. જોકે તેમણે આશા વ્યક્ત કરી છે કે ભારત અને ઇયુની વચ્ચે મજિૂત આબથષક ભાગીદારીને ધ્યાનમાં રાખીને ૨૮ દેશોનો આ સમૂહ યોગ્ય બવિાર કરશે અને ઉતાવળમાં કોઇ એવી સ્થથબત નહીં ઊભી કરે જેના કારણે આપણે ડિલ્યુટીઓમાં જવું પડે.

Tel: 0208 548 8090

Email: info@travelviewuk.co.uk

Special Fares available on Jet Airways and BA We do visas to India, Dubai and China BOOK ONLINE WITH 56, Plashet Road, London E13 0RQ www.travelviewuk.co.uk Tel: 020 8548 8090 Mercedes Benz Servicing & Repairs MOT’s while you wait Full Diagnostics Genuine Parts & Lubricants

Ĭ╙¾® ÃЦ»Цઇ ¸╙Â↓¬Ъ ç´щä¹Ц»Ъçª Â╙¾↓Â, MOT ¯°Ц અ×¹ ºЪ´щºỲ¢ ¸Цªъ·ºђÂЦ´ЦĦ ³Ц¸... ÂщµЦ¹º અђªђ

Sapphire Autos Lexus House, Rosslyn Crescent, Harrow HA1 2RZ

020 8427 8779 CALL TODAY

of % 50 lership Up

to

dea rices p

f


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.