GS 10th December 2016

Page 1

FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE Direct flights to

Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતવો યન્તુલવશ્વતઃ | દરેક લદશામાંથી અમનેશુભ અનેસુંદર લવચારો પ્રાપ્ત થાઓ

Ahmedabad

fr

£85

Other Destinations

Delhi Mumbai Nairobi Kochi

fr fr fr fr

£95 £75 £85 £85

Call us on

* * * *

0208 548 8090

Or book online at www.travelviewuk.co.uk

80p

TM

Volume 45 No. 32

સંવત ૨૦૭૩, માગશર સુદ ૧૧ તા. ૧૦-૧૨-૨૦૧૬ થી ૧૬-૧૨-૨૦૧૬

10th December 2016 to 16th December 2016

9888

* All fares are excluding taxes

અંદરના પાને...

• વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘ટાઇમ’ પસસન ઓફ ધ યર •

• અમદાવાદી મહેશ શાહેજાહેર કરેલા રૂ. ૧૩,૮૬૦ કરોડ કોના? અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.

Special fares to India

Mumbai £327 Amritsar Ahmedabad £375 Delhi Kolkata £405 Bhuj Bangaluru £382 Rajkot Chennai £370 Baroda Surat £495 Goa Jaipur £420 Tiruvananthapuram £365

£400 £345 £412 £412 £412 £365

Worldwide Specials Nairobi Mombasa Toronto New York

£355 £425 £345 £427

Dar Es Salam £380 Dubai £285 Atlanta £545 Tampa £458 BOOK ONLINE

020 3475 2080 ±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ.

G We offer visa service for Australia and USA. G Above are starting prices and subject to availability.

www.holidaymood.co.uk

ચેન્નઈઃ તામિલનાડુનાં િુખ્ય પ્રધાન જે. જયલમલતાનુંસોિવારે િોડી રાત્રે મનધન થયું છે. ‘અમ્િા’ના હુલાિણા નાિે તામિલ પ્રજાના મિલ પર રાજ કરતાં ૬૮ વષષનાં આ લોકનેતાના મનધનના સિાચાર વહેતા થતાં જ રાજ્યિાં શોકનું િોજું ફરી વળ્યું હતું. સિથષકો અને પ્રસંશકો હોસ્પપટલ સંકુલ બહાર હૈયાફાટ રુિન કરવા લાગ્યા હતા. િંગળવારે સાંજે િરીના બીચ ખાતેના એિજીઆર િેિોમરયલ ખાતે સંપૂણષ રાજકીય સજિાન સાથે તેિની અંમતિમવમધ થઇ ત્યારે સિથષકોના ‘અમ્િા અિર રહો’ના નારાથી આસિાન ગાજી ઉઠ્યુંહતું . જયલમલતાના પામથષવ િેહને રાજકીય ગુરુ એિ.જી. રાિચંદ્રનની બાજુિાંજ ચંિનના તાબૂતિાં િફનાવાયો હતો. તામિલનાડુિાં ૭ મિવસના રાજકીય શોકની જાહેરાત થઇ છે. રાજ્યના તિાિ શાળા પકૂલોિાં ૭ મિવસ િાટે બંધ રાખવાના આિેશ થયા છે. જયલમલતાના અનુગાિી તરીકે તેિના મવશ્વાસુ પનીરસેલ્વિે સોિવારેિોડી રાત્રેશપથ લીધા

હતા. વડા પ્રધાન નરેજદ્ર િોિીએ શોકસંવેિના પાઠવતાં કહ્યું કે જયલમલતાનાં અવસાનથી રાજકારણને ખોટ પડી છે. જયલમલતા લોકો, ખાસ કરીને ગરીબો અને િમહલાઓ સાથે સીધા સંકળાયેલાં હતાં. તેઓ પ્રેરણારૂપ બની રહ્યાંછે. રાષ્ટ્રપમત પ્રણવ િુખરજી, ગૃહ પ્રધાન રાજનાથ મસંહ, કોંગ્રસ ે ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તેિજ મિલ્હીના િુખ્ય પ્રધાન અરમવંિ કેજરીવાલ સમહતના રાજકીય આગેવાનોએ ‘અમ્િા’નેશ્રદ્ધાંજમલ આપી હતી. આ પૂવવે જયલમલતાના પામથષવ િેહને લોકોના િશષનાથવે રાજાજી હોલ ખાતેિૂકાયો હતો, જ્યાં લાખો સિથષકોએ તેિને ભાવભીની અંજમલ અપપી હતી. જેિાંપૂવષવડા પ્રધાન િનિોહન મસંહ, કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, કણાષટકના િુખ્ય પ્રધાન મસદ્ધારાિૈયા, ફફલ્િપટાર રજનીકાંત સમહતના િહાનુભાવોએ પુષ્પાંજમલ અપપીનેતેિના પ્રિાનનેમબરિાવ્યું હતું. આ પૂવવે િંગળવારે સવારે વડા પ્રધાન નરેજદ્ર િોિી ચેજનઇ પહોંચ્યા હતા અનેજયલમલતાને

જયલલલતાનુંજીવનકવન વાંચો પાન-૨૦

અંજમલ આપી હતી. રાષ્ટ્રપમત પ્રણવ િુકરજી પણ અંમતિમવમધિાં હાજરી આપવા ચેજનઇ પહોંચવા રવાના થયા હતા, પણ મવિાનિાં ટેમિકલ ખાિી સજાષતા તેિનેઅધવચ્ચેજ મિલ્હી પરત ફરવુંપડ્યુંહતું . ૭૫ દિવસથી હોસ્પિટલમાં છેલ્લા ૭૫ મિવસથી એપોલો હોસ્પપટલિાંસારવાર લઈ રહેલાં જયલમલતાને રમવવારે કામડિયાક એરેપટ બાિ એસ્જજયોપ્લાપટી કરાઇ હતી. આ પછી તેિને

એડવાજસ લાઇફ સપોમટિંગ મસપટિ પર રખાયાં હતાં. સોિવારે એપોલો હોસ્પપટલે યાિીિાં જાહેર કયાષ અનુસાર કામડિયાક એરેપટને કારણે જયલમલતાનું મનધન થયું છે. જયલમલતા ૨૨ સપ્ટેમ્બરથી હોસ્પપટલિાં સારવાર લઇ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે કેટલાક મવરોધાભાસી અહેવાલોના કારણે સોિવારે ભારે અસિંજસભરી સ્પથમત સજાષઇ હતી. અનુસંધાન પાન-૩૦


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.