VOL. 4
દે
શ અને દુનિયામાં ઓમીક્રોન વેરિએન્ટ નું ચક્ર વેગીલું બન્યું છે અને જેનો આપણને ડર હતો તે કોરોનાની ત્રીજી લહે ર શરૂ થઈ ગઈ છે . અગાઉના ડે લ્ટા વેરિએન્ટ કરતા પણ અનેક ઘણી ઝડપે કોરોનાના કે સો માં વધારો થઈ રહ્યો છે , માત્ર આઠ દસ દિવસમાં બે લાખની આસપાસ કોરોનાના કે સ પહોંચી ગયા છે , આપણે સૌ કોરોનાના બિહામણા સ્વરૂપને જાણતાં હોવા છતાં લગ્નસરા અને સામાજિક પ્રસંગોના રં ગમાં રં ગાઈને રં ગેચંગે ઉત્સવોની મોજ માણી, એક બાજુ કોરોનાની ત્રીજી લહે રના ભણકારા વાગી રહ્યા હતા તો બીજી બાજુ બે વર્ષના બાકી રહી ગયેલા પ્રસંગોની પતાવટમાં
આ
પ સહુ જ્ઞાાતિજનો સ્વસ્થ હશો. સર્વે જ્ઞાાતિજનોને જણાવવા નું કે , અત્યારે સરકાર દ્વારા 15 વર્ષ થી ઉપરના બાળકો માટે કોરોનાની વેક્સિન આપવાનું શરૂ થઈ ગયું છે તો આપના પરિવારના 15 વર્ષ થી ઉપરના બાળકો જેમ બને તેમ જલદી વેક્સિન લઈ લે અને સુરક્ષિત થઈ જાય તેવી તકે દારી રાખીએ... શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ દ્વારા ગત તારીખ ૯૧૦-૧૧ જાન્યુઆરી ૨૦૨૨ ના વડતાલ સ્વામીનારાયણ મંદિર ખાતે સરદાર પટે લ રિજિયનના યજમાન પદે સ્વર્ણિમ કાર્યશાળાનું આયોજન કરે લ હતું, જે અત્યારે ભારતભરમાં ફરીથી માથું ઊંચકી રહે લ કોરોનાના કે સને કારણે કે ન્સલ કરીને તારીખ ૮ જાન્યુઆરી શનિવારે તેમજ ૯ જાન્યુઆરી રવિવારે ઓનલાઇન સ્વર્ણિમ
ISU. 67
@MUMBAI
PAGE 16
PRICE 1/-
ઓમિક્રોન વેરિએન્ટ બન્યું વિલન સમાજ નો અવાજ પ્રમુખશ્રીઃ શ્રી અબજીભાઈ કાનાણી સરકાર શ્રીની ગાઈડલાઈન ચાંતરી ગયા, છે લ્લા એકાદ મહિનાથી નિષ્ણાતોનો
મહામંત્રીઃ શ્રી પુરસોત્તમભાઈ ભગત
અંગુલિનિર્દેશ હોવા છતાં આપણા દ્વારા તેને નજર અંદાજ કરીને પ્રસંગોમાં ભીડ
એકઠી કરીને લાપરવાહીના વરવા દ્રશ્યો રજૂ કરવામાં આવ્યા. આખરે તો આ બધી
યુવાસંઘે ઓનલાઇન કાર્યશાળાનું આયોજન કર્યું યુવાસંઘ ની કલમે યુવાસંઘ, પ્રમુખશ્રીઃ હિતેશભાઈ રામજીયાણી કાર્યશાળાનું સફલતા પૂર્વક આયોજન કરીને “આફત ને અવસર” બનાવી દીધો. વડતાલ ખાતે આયોજીત કાર્યશાળા માં હાજર રહે વા ભારતભરમાંથી કુ લ ૩૫૭ થી વધુ યુવામિત્રોએ રજિસ્ટ્રે શન કરાવ્યું હતું...જ્ઞાતિજનોને ખાસ જણાવવાનું
મહામંત્રીઃ શ્રી ભરતભાઈ છાભૈયા
કે , શનિવારે સાંજે 4 વાગ્યે શરૂ થનાર ઓનલાઇન સ્વર્ણિમ કાર્યશાળાનું પરિપત્ર તેમજ મીટીંગની લિંક શુક્રવારે રાત્રે યુવાસંઘના કાઉન્સિલ હોદ્દેદારો દ્વારા રિજિયનથી લઈને યુવામંડળના છે વાડાના કાર્યકર્તા સુધી પહોંચાડતા
૭૦૦ થી વધુ યુવા કાર્યકર્તા ઓનલાઇન કાર્યશાળામાં જોડાયા હતા. ઓનલાઇન સ્વર્ણિમ કાર્યશાળાના માર્ગદર્શક તરીકે ભૂતકાળમાં યુવાસંઘમાં વિવિધ હોદ્દા પર સેવા આપી ચૂકેલા લીડર પ્રકાશભાઈ માવાણી (મુંબઈ), ડૉ વસંતભાઈ
DATE 25 January
નફિકરાઈનો ભોગ તો સમાજજનો જ બને છે . આપણે સૌ આશા રાખીએ કોરોનાની કાળમુખી ઘાતક બીજી લહે રમાંથી બોધપાઠ મેળવી છે , હવે આગામી સમયમાં આપણે જરૂરી કાળજી રાખીશું... કોરોનાની ત્રીજી લહે રની સંભવિત ભયાનકતાને ધ્યાને લઇને આપણા ટ્ર સ્ટીશ્રીઓ અને હોદેદારશ્રીઓ એ તમામ ઝોનના કર્ણધારો સાથે સંવાદ સાધીને વર્તમાન વિપરીત સંજોગોને ધ્યાન પર લઈને હાલ “કર્મવીર કાર્યશાળા” મુલતવી રાખી છે , “પદધર્મનો પાઠ પાકો કરાવીને જવાબદારીની પ્રતીતિ કરાવતી અનુસંધાન પેજઃ 15 ધોળુ(તલોદ), મોહનભાઈ ધોળુ (પેટલાદ), કાંતિભાઈ સાંખલા (સીન્રર), ગૌરાંગભાઈ ધનાણી( કડોદરા), ચંદ્રકાંત મહેં દ્રભાઈ સેંધાણી (મુંબઈ) એ ભારતભરના યુવા લીડર તેમજ કાર્યકર્તાઓને સચોટ માર્ગદર્શન આપ્યું હતું. શ્રી સમાજ તરફથી પ્રમુખશ્રી અબજીભાઈ કાનાણી તેમજ મહિલાસંઘ તરફથી મહામંત્રી શ્રીમતી રમીલાબેનએ આશીર્વચન આપ્યા હતા.. તેમજ ચંદ્રકાંતભાઈ છાભૈયાએ આપણી જ્ઞાાતિના ઈતિહાસ વિશે માહિતી આપી હતી.. ફરીથી જ્ઞાાતિજનોને એટલી વિનંતી કે , હાલમાં કોરોનાના કે સમાં ચિંતાજનક વધારો થઇ રહે લ હોવાથી સહુ પોતાની તેમજ પરિવારજનોની ખાસ કાળજી લેજો....પરિવારના 15 વર્ષ થી ઉપરના બાળકોને વેક્સિન લેવડાવશો...સહુ સ્વસ્થ રહો...મસ્ત રહો અને વ્યસ્ત રહો.
KishorBhai Rudani: 9979352929
પત્ર વ્યવહાર : 501 -- 504, પાંચમો માળ, નરોડા બિઝનેસ હબ કોમ્પલેક્ષ, નરોડા - દહે ગામ રોડ, એસ.પી. રિંગ રોડ પાસે, નરોડા - અમદાવાદ. 382330. મોબાઈલ: 7801877774