SDP -Issue 77 -Date 2022-11-11

Page 1

MONTHLY

Email : office@sanatandharmpatrika.com

નેહી જનો જય લ મીનારાયણ ી સમાજના આગામી સનાતની શતા દી મહો સવના આયોજનની જવાબદારી સમાજ ે યારે આપણને ભરોસા સાથે સોપેલ છ ે યારે આપણી સૌની જવાબદારી છ ે કે સમાજ ે આપેલી જવાબદારીને આપણે તન, મન અને ધનથી સાથક કરીએ. હાલમાં મહો સવના આિથક પાસાને પહ ચી વળવા એક નવતર યોગ ર દ થી સમૃિ ારા સમ ભારતભરમાં ઝોન સમાજના કણધારો, યુવા િમ ો સાથે રહીને સરાહનીય કાય કરી ર ા છ.ે આ િસવાય મહો સવના ચાર દવસ ચાલનારા કાય મની પરે ખા તથા ડઝાઇન તૈયાર કરવા ી સમાજના હો દેારો તથા આયોજન સિમિતના જવાબદાર ીઓ તા.19.11.2022 ના કડોદરા તથા નરોડા સુિવધા કે ખાતે મીટ ગ વ પે મળી સિમિત સાથે રહીને આ બાબતે ખૂબ જ મંથન કરે લ છ ે તેમજ મહો સવ પહે લા દેશભરમાં વસતા સનાતની ાિતજનોને સનાતની ગૌરવ યા ા ારા આગોત ં આમં ણ આપવા તેમજ મહો સવ બાબતે વધુ ણકારી આપવા ી સમાજના છ ખંડ માણે છ ટીમની રચના પણ કરવામાં

www.sanatandharmpatrika.com

R.N.I.No.MAHGUJ/2016/68522 Trust Reg.No.A-828.Nakhatrana Kutch.Dt.06/04/1965

mtbttslttu yJtts આવી છ.ે ટકંૂ સમયમાં આ ટીમ પણ કામે લાગી જશે. પિ મ ક છ ઝોનના તા. 14.11.2022 ના નેહ િમલન કાય મ વેળાએ મહો સવની ાઉ ડ લેવલની સિમિતઓના ક વીનરો સાથે પણ કાય મ વખતેની જવાબદારી નું પણ િવગતવાર ચચાઓ કરવામાં આવેલ છ.ે આગામી તા. 20.12.2022 ના નાિસક ખાતે આયોજન સિમિતની સંકલન સિમિત, ી સમાજના સાથે યુવા સંઘના ટોપના હો દેારો, ીસમાજના ભારીઓ, મ હલા સંઘના હો દેારો, આયોજન સિમિતની ડઝાઇન અને કો સે ટ સિમિત સાથે િવગતે ચચા કરી ચાર દવસના કાય મમાં અને આગોતરા આમં ણમાં આપણે કઈ ડઝાઇન થી જઈ શકીએ તેની િવગતે ચચા કરી ી સમાજની આગામી બ લોર ખાતેની કારોબારી સભામાં મૂકવામાં આવશે. ઉપરની તમામ બાબતો આપની

ણ માટે મોકલાવેલ છ,ે જથેી આપના પણ ે ન હોય તો આ બાબતે કઈ ં પણ સજશ જણાવી શકો છો. કાય મ આયોજનનો હે તુ બર લાવવા તથા મહો સવને યાદગાર બનાવવા આપની પાસે જ ે કોઈ અમૂ ય સૂચનો કે સૂ વ હોય તો િવના શંકોચે અને િવના િવલંબે ણ કરશો, જથેી તે અંગે સમૂહ િચંતન કરી યો ય કરી શકાય. ર ી થી સમૃિ અંતગત દરે ક ઝોન માં કાય વેગવંતુ બની ર ું છ ે તે સારી વાત છ.ે યાં કાય નથી થઈ ર ું યાં િવશેષ ય ન કરી આ કાય ને વેગ આપીએ.સાથે સાથે બક ની રસીદ ની નોધણી અવ ય કરાવશો જથેી Accounts centeralise રહે . દરે ક રીિજયન અને ઝોન ર ી થી સમૃિ ને ગંભીરતા થી લઈશું કોઈપણ કાય યારે જ સફળ થાય યારે કે ીય નીિત ન ી થયા બાદ અ ય કોઈ ચચા ન હ પણ ફ ત અમલીકરણ અને તે પણ પુરા સમપણ ભાવ સાથે...આ કામ આનું છ.ે..

તેનું છ.ે.. તેમ ન હ પણ આપણે સવ પૂરતો સમય આપીશું... યેક ઘર સુધી પહ ચીશું... કામથી જ ઓળખ બનાવીએ....ચાલો સૌ સાથે મળી કચરાને કચન ં બનાવીએ સનાતની હોવાના ગૌરવનો પાનીઝ ની જમે વધુ મહે નત કરી અહે સાસ કરીએ... અને કરાવીએ... સાથે સાથે આવનાર પેઢી ને વટાળ વૃિતઓનાં આંતરરા ીય સડયં નાં ભોગ બનતા અટકાવવા માટે ક ટબ બનીએ આવતા સમયમાં સુ ફયાણી વાતો અનેક આવવાની છ ે સમય સુધરી ગયો છ ે માનવતા એજ ધમ એ કહે વાતી વાતો થવાની છ ે યારે સનાતન માહોલ ને મજબૂત કરવાનો છ ે સમજદારી કેળવીએ..બે ટ સમાજનાં િનમાણમાં મદદ પ થઈએ.. સનાતની શતા દી મહો સવ ખૂબ ન ક આવી ર ો છ ે યારે આપણા સૌ ની જવાબદારી બને છ ે કે આ મહો સવ ને સનાતન ની અિ મતા બનાવીએ અને ભ યાિત ભ ય બનાવીએ યુવાસંઘ આયોિજત િસકદરાબાદ ં માં યો નાર કેટ અને વોલીબોલ સુવણ જયંિત ખેલ મહો સવને શુભકામના

HEAD OFFICE

BEAUTIFUL AND STRONG DOORS FOR YOUR HOME

BRANCH OFFICE

TERMITE-RESISTANT FIRE- RESISTANT DURABLE

TIMBER IMPORTER AND ORDER SUPPLIERS HEAD OFFICE Survey No. 186/17 Plot No.6 Gandhidham - 370 201, Kutch, Gujarat - India.

EXPORTER AND TIMBER IMPORTER HEAD OFFICE Flat No. 3, Ground Floor, Plot No. 26, Sector - 3, Matru Chhaya Appartment, Gandhidham Kutch, Gujarat - 370 201.

HEAD OFFICE 45, Gopalnand Chock, Gunatitpur, Kumbharadi, Kutch, Gujarat - 370 140


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.