FIRST & FOREMOST ASIAN WEEKLY IN EUROPE
ઉત્તરાખંડમાં વાદળ ફાટતાં તબાહી
દરેક હદશામાંથી અમનેશુભ અનેસુંદર હવચારો પ્રાપ્ત થાઓ
પાન-21
| LET NOBLE THOUGHTS COME TO US FROM EVERY SIDE
પ્રકાશનનું૫૪મુંવષગ• સંવત ૨૦૮૧, શ્રાવણ પૂનમ
9- 15 AUGUST 2025
Grab Y You our Spot No ow! w!
HIGHLI LIIGHTS OF
OCCO
FAR EAST
7 nights
14 days//13 nights
1499 ts on Nov 2025, 02 Mar 2026
from £2575 £ Depaarts on 03 Sep, 03 No ov 2025
See page 15 o rs > 1 for more selection of Tou
VIETNAM M & CHINA WITH TH H CAMBOD DIA HONG KONG G ghts 16 days/15 nigh
from £339 99
Departs on n 27 Oct, 17 Nov 2 2025, 16 Jan, 2 Mar 2026
અંદરના પાને...
છે તેની આંકડાઓ સાથે રજૂઆત કરિામાં આિી છે. ભારત સરકારના નમતું નહીં જોખિાના આ અસભગમથી સગન્નાયેલા પ્રમુખ ટ્રમ્પે સોમિારે ફરી ચેતિણી ઉચ્ચારી હતી કે તે ભારત પર હજુ પણ િધુ ટેસરફ લાદી શકે છે. ઉલ્લેખનીય છે કે ભારત અને અમેસરકા િચ્ચે ટ્રેડ ડીલ મુદ્દે લાંબા સમયથી મંત્રણા ચાલી રહી છે. અંસતમ તબક્કામાં પહોંચેલી આ િાટાઘાટો કોઇ નક્કર સનષ્કષશ પર પહોંચે તે પહેલાં જ પ્રેસસડન્ટ ટ્રમ્પે 30 જુલાઇએ એકાએક જ ભારત પર 25 ટકા ટેસરફ અને રસશયા સાથે િેપાર કરિા બદલ પેનલ્ટી લાદિાની જાહેરાત કરી દીધી હતી. અગાઉ તેમણે પહેલી ઓગસ્ટથી જ આ સનણશયનો અમલ શરૂ થઇ જિાની જાહેરાત કરી હતી, પરંતુ બાદમાં આ સનણશયનો અમલ 7 ઓગસ્ટ સુધી મુલત્િી રાખ્યો હતો.
• ભારત-હિટન સંરક્ષણ ક્ષેત્રેસહયોગ • ભારતનેપરત મળ્યા ગૌતમ બુદ્ધના અવશેષો • હહથ્રો એરપોટટની હવસ્તરણ યોજના • યુએસમાંમાગગદુઘટગ નામાં4 ગુજરાતીનાંમોત • પ્રજાપહત એસો.ની ગોલ્ડન જ્યુહબલી • પવગહવશેષઃ તહેવારોનો સંગમ શ્રાવણીપૂનમ • સ્વાતંત્ર્ય હદન હવશેષ
20 days/19 nights
from £3599 Departs on 13 Marr,, 29 May 2026 6
sŝŝƐƐŝƚ ŽƵƌ ^ŚŽƉƐ͗ London ŝƟďŽŶĚ dƌĂǀĞů͕ ϴ YƵĞĞŶƐďƵƌLJ KĸĐĞ͗ ^ƚĂƟŽŶ WĂƌĂĚĞ ĚŐǁĂƌĞ͕ , ϴ ϱEW Kĸ
રહ્યા હોય છે ત્યારે ભારતને સનશાન બનાિિું અતાકકિક અને અન્યાયી છે. ભારત સરકારના સિદેશ મંત્રાલયે સોમિારે એક સનિેદન જારી કયુું હતુ,ં જેમાં અમેસરકા ને ઇયુ દ્વારા કેટલી ખરીદી થાય
નવી દિલ્હી, વોદિંગ્ટનઃ અમેસરકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ‘સમત્ર દેશ’ ભારત પર 25 ટકા ટેસરફ અને રસશયા પાસેથી ઓઇલ ખરીદિા બદલ પેનલ્ટી લાદિાની જાહેરાત કરી ચૂક્યા છે ત્યારે િડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્િ હેઠળની ભારત સરકારે પણ આ મામલે નમતું નહીં ઝૂકિાનો દૃઢ સનધાશર કયોશ છે. ભારતે સોઇ ઝાટકીને કહી દીધું છે ટ્રેડ ડીલથી લઇને ટેસરફ સસહતની તમામ નીસતગત બાબતોમાં રાષ્ટ્રસહત સિોશપરી રહેશે. આજના સિશ્વમાં કોઇ એક દેશની દબાણભરી નીસતને સ્થાન નથી. ભારત સિશાળ દેશ છે, અને તેની જરૂરત પણ વ્યાપક છે ત્યારે તે રસશયા પાસેથી િૂડ ઓઇલ ખરીદિાનું ચાલુ જ રાખશે. ખુદ અમેસરકા અને યુરોસપયન યુસનયન (ઇયુ) પણ રસશયા પાસેથી યુરેસનયમથી લઇને ખાતર તથા સિસિધ કેસમકલ્સનો જથ્થો જંગી માત્રામાં ખરીદી
VOL 54 - ISSUE 15
SOUT AMERI 20 days/19 nigh
from £69
Departs on 27 Jan, 23 Feb 2026
Leicestteer ŝƟďŽŶĚ dƌĂǀĞů͕ ϱ DĞůƚŽŶ ZŽĂĚ͕ KĸĐĞ͗ Leicesterr,, LE4 6PN Kĸ
Call us on 0207 529 0903 www w..citibondtours.co.uk
Whyy Book with us: Travel with a group of like-minded people Tour managers manag accompanying you
Ve egetarian cuisine available
ભારત-રહશયા ‘ડેડ’ ઇકોનોમી
ટેસરફ જાહેર કયાશના બીજા જ સદિસે પ્રેસસડન્ટ ટ્રમ્પે સોસશયલ મીસડયા ટ્રુથ પર ભારત અને રસશયાની ઇકોનોમીને ‘ડેડ’ ગણાિતાં કહ્યું હતું કે ભારતને પણ
રસશયાની સાથે જોડાઇને ડૂબિું જ હોય તો તેને કોઇ અટકાિી શકે નહીં. આમ પણ ભારતના ટેસરફ સિશ્વમાં સૌથી ઊંચા છે, જેના લીધે અમેસરકાને ભારત સાથેના િેપાર સંબંધથી ખાસ લાભ થતો નથી.
પાકકસ્તાનનેખોળેબેસાડ્યું
‘સમત્ર દેશ’ ભારત પ્રત્યે આિો આિમક અને અક્કડ અસભગમ અપનાિિાની સાથે સાથે જ પ્રેસસડન્ટ ટ્રમ્પે આશ્ચયશજનક પગલું ભરતાં પાકકસ્તાન સાથે ટ્રેડ ડીલની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું અમેસરકા આગામી સદિસોમાં પાકકસ્તાનમાં જંગી મૂડીરોકાણ કરશે અને તેને ઓઇલ સડસ્કિરીમાં મદદરૂપ બનશે. તેમણે આ જાહેરાત કરતાં એમ પણ કહ્યું હતું કે સંભિ છે કે એક સદિસ ભારત પણ પાકકસ્તાન પાસેથી ઓઇલ ખરીદતું હશે.
ટ્રમ્પના દાવામાંકેટલો દમ?
રાજદ્વારી સિિેચકોથી લઇ આસથશક સનષ્ણાતો ટ્રમ્પના સનિેદનો અને અસભગમને દબાણની રાજનીસત તરીકે સનહાળે છે. સિસિધ ક્ષેત્રના સનષ્ણાતોનું માનિું છે કે ટ્રમ્પની આ નીસત જોકે ભારતના કકસ્સામાં તો સફળ થાય તેિું લાગતું નથી. આજે ભારત સિશ્વમાં એક મજબૂત અથશતત્ર ં બનીને ઉભરી રહ્યું છે. અમેસરકા આસથશક મહાસત્તા જરૂર છે, પરંતુ ભારતના સિશાળ બજાર અને તેની પ્રચંડ ખરીદશસિને નજરઅંદાજ કરિાનું કોઇના પણ માટે શક્ય નથી. આજે ભારત સિશ્વનું ચોથા િમનું અથશતંત્ર ધરાિતો દેશ છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકે તેમ છે. ગ્લોબલ રેહટંગ એજન્સીઓની નજરે ભારતીય અથગતંત્રની હવકાસકૂચ (હવશેષ અહેવાલ - પાન 18)
લંડન: પ્લેયર ઓફ ધ મેચ પેસ બોલર મોહમ્મદ સસરાજે 104 રનમાં ઝડપેલી પાંચ સિકેટની મદદથી ભારતે ઓિલમાં રમાયેલી પાંચમી અને અંસતમ ટેસ્ટ મેચના અંસતમ સદિસે ઇંગ્લેન્ડને તીવ્ર રસાકસી બાદ માત્ર છ રને હરાિીને પાંચ મેચની શ્રેણી 2-2થી ડ્રો કરી છે. આ મેચના પસરણામે પુરિાર કયુું છે કે ટીમ ઇંસડયાના ખેલાડીઓનો અનુભિ જરૂર ઓછો હતો, પરંતુ સિજય હાંસલ કરિાનું ઝનૂન જરાય ઓછું નહોતુ.ં પસરણામે દશશકોને ટેસ્ટ
મેચમાં ટી20 મેચનો રોમાંચ માણિા મળ્યો હતો. મેચના અંસતમ સદિસ સોમિારે ઈંગ્લેન્ડને સિજય માટે 35 રનની જરૂર હતી અને ભારતના કરોડો સમથશકોની નજર મોહમ્મદ સસરાજ અને પ્રસસદ્ધ સિષ્ના ઉપર હતી. સસરાજે જોખમી બની રહેલા એટકકન્સનને ક્લીન બોલ્ડ કરીને ભારતને ઐસતહાસસક સિજય અપાિિા ઉપરાંત શ્રેણીને 2-2થી ડ્રો કરિામાં મહત્ત્િની ભૂસમકા અદા કરી હતી. અનુસંધાન પાન-30