FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE
Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતિો યન્તુવિશ્વતઃ | દરેક વદશામાંથી અમનેશુભ અનેસુંદર વિચારો પ્રાપ્ત થાઓ
80p
®
Volume 46 No.34
સંિત ૨૦૭૪, પોષ િદ ૫ તા. ૬-૧-૨૦૧૮ થી ૧૨-૧-૨૦૧૮
6th January 2018 to 12th January 2018
ભાજપની સરકાર તો રચાઇ, પણ પ્રવતષ્ઠા ઝંખિાઇ
મુખ્ય પ્રધાન રૂપાણી માટેપ્રથમ ગ્રાસેમવિકાઃ નીવતન પટેલેછેિટેનાણાંમંત્રાલય મેળવ્યું
ગાંધીનગરઃ ગુજરાતમાં વિક્રમજનક છઠ્ઠી િખત ભાજપની સરકાર તો રચાઇ ગઇ છે, પરંતુ આ િખતે જાહેરમાં જોિા મળેલી ખાતાં માટેની ખેંચતાણે પિની પ્રવતષ્ઠાને ઝાંખપ જરૂર લગાિી છે. ‘વિસ્તબદ્ધ પિ’ની ઓળખ ધરાિતા ભાજપમાં પ્રધાનમંડળની િપથવિવધના કલાકોમાં જ ખાતાંઓની ફાળિણીના મુદ્દે મતભેદ સજાાયા હતા. પિના િવરષ્ઠ સભ્ય અને સતત બીજી િખત નાયબ મુખ્ય પ્રધાન બનેલા નીવતન પટેલે તેમને ફાળિાયેલા ‘ઓછા મહત્ત્િના’ વિભાગો સામે નારાજગી દિાાિતાં હોદ્દાનો કાયાભાર સંભાળિાનું ટાળ્યું હતું. બે વદિસના વરસામણાં-મનામણાં અને અધ્યિ અવમત િાહ સવહતના મોિડીઓના સીધા હસ્તિેપ બાદ છેિટે રવિિારે ઘીના ઠામમાં ઘી પડ્યું હતું અને વિખિાદનો સુખદ અંત આવ્યો હતો. નાયબ મુખ્ય પ્રધાન નીવતન પટેલને તેમની લાગણી અને માગણી અનુસાર ફરી નાણાં વિભાગનો હિાલો સોંપાયો છે. અગાઉ આ મહત્ત્િનું મંત્રાલય સૌરભ દલાલને સોંપાયું હતું. પોતાની માગણી સંતોષાતા ખુિખુિાલ નીવતન પટેલે રવિિારે રજાના વદિસે કાયાભાર
ગુજરાત સરકારઃ ક્યુંખાતુંકોણ સંભાળશે?
• વિજય રૂપાણી, મુખ્ય પ્રધાન: સામાન્ય વહીવટ, ગૃહ, શહેરી વવકાસ, બંદરો, ઉદ્યોગ, ખાણ-ખનીજ, નીવિ-વનધાારણ, માવહિી-પ્રસારણ, કલાઈમેટ ચેન્જ, પ્લાવનંગ, સાયન્સ એન્ડ ટેકનોલોજી િેમજ પ્રધાનોનેન ફાળવાયા હોય િેવા વવભાગો • નીવતન પટેલ, નાયબ મુખ્ય પ્રધાનઃ નાણાં, માગા-મકાન, આરોગ્ય-પવરવાર કલ્યાણ, નમાદા, િબીબી વશક્ષણ, કલ્પસર, પાટનગર યોજના • આર. સી. ફળદુઃ કૃવિ, ગ્રામ વવકાસ, મત્સ્ય, પશુપાલન, વાહનવ્યવહાર • ભૂપેન્દ્રવસંહ ચુડાસમાઃ વશક્ષણ (પ્રાથવમક, માધ્યવમક, પ્રૌઢ), ઉચ્ચ અનેટેકવનકલ વશક્ષણ, કાયદો અનેન્યાયિંત્ર, વૈધાવનક અનેસંસદીય બાબિો, મીઠા ઉદ્યોગ, ગૌસંવધાન, નાગવરક ઉડ્ડયન • કૌવશક પટેલઃ મહેસૂલ • સૌરભ પટેલઃ ઊર્ાઅનેપેટ્રો-કેવમકલ્સ • ગણપત િસાિાઃ આવદર્વિ વવકાસ, પ્રવાસન, વન, મવહલા-બાળ કલ્યાણ • જયેશ રાદવડયાઃ અન્ન અનેનાગવરક પુરવઠા, ગ્રાહકોની બાબિો, કુવટર ઉદ્યોગ • વદલીપકુમાર ઠાકોરઃ શ્રમ-રોજગાર, વડઝાસ્ટર મેને., યાત્રાધામ વવકાસ • ઈશ્વરભાઈ પરમારઃ સામાવજક ન્યાય અનેઅવધકાવરિા
સંભાળ્યા બાદ જણાવ્યું હતું કે, એમની માગણી કોઈ પોસ્ટ માટે નહીં પણ આત્મસન્માન જાળિિા મુદ્દે હતી. ગુજરાતની સાડા છ કરોડની જનતાએ ભાજપ ઉપર વિશ્વાસ મૂકીને સેિા કરિાની જે તક આપી છે તેનું હું વનષ્ઠાપૂિાક બજાિીિ. અમે સૌ પ્રધાનો આિતીકાલ - નિા િષાથી જ સરકારની કામગીરી િરૂ કરી દઈિું અને રાજ્યની પ્રજાની
આિા-આકાંિા પવરપૂણા થાય તેિા તમામ પ્રયાસો કરિામાં આિિે. રૂપાણી માટેકપરાંચઢાણ ભાજપને આ િખતે વિધાનસભા ચૂંટણીમાં ૧૬ બેઠકોનો ફટકો પડ્યો છે તેિા સમયે ફરી િાર રાજ્યનું સુકાન સંભાળનાર મુખ્ય પ્રધાન વિજય રૂપાણી માટે આ િખતે કપરાં ચઢાણ જણાય છે.
પિના િવરષ્ઠ સભ્ય નીવતન પટેલની સરાજાહેર નારાજગીથી પ્રથમ ગ્રાસે મવિકા જેિો ઘાટ સજાાયો છે. તો પિના મધ્ય અને દવિણ ગુજરાતના એકમોએ પણ પોતાના વિસ્તારને સરકારમાં પૂરતું પ્રવતવનવધત્િ ન મળ્યું હોિાના મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે. ૧૮૨ સભ્યોના ગૃહમાં ભાજપે ૯૯ બેઠકો જીતી છે. આમ પિે સાત ધારાસભ્યોની પાતળી બહુમતી સાથે સરકાર રચી છે. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી તોળાઇ રહી છે ત્યારે રૂપાણીએ એક તરફ ગૃહમાં મજબૂત વિરોધ પિનો સામનો કરિાનો છે, તો પિની અંદર પણ અસંતોષને ડામી સૌને સાથે રાખિાની કપરી જિાબદારી પાર પાડિાની છે. આ ઉપરાંત તેમના નેતૃત્િ હેઠળની સરકારે અસરકારક કામગીરી પણ કરી દેખાડિાની છે, જેથી વિધાનસભા ચૂંટણી િેળા ભાજપને છોડી ગયેલા મતદારોને ફરી પિ ભણી આકષષી િકાય અને ગત લોકસભા ચૂંટણીની જેમ આ િખતે પણ ભાજપ ગુજરાતમાં તમામ બેઠકો પર જ્વલંત દેખાિ કરી િકે. અનુસંધાન પાન-૧૭