Gs 3rd august 2013

Page 1

First & Foremost Gujarati Weekly in europe let noble thoughts come to us from every side અા નો ભદ્રા: ક્રતિો યન્તુ િ​િશ્વત: | િરેક વિશામંાથી અમને શુભ અને સુંિર વિચારો પ્રાપ્ત થાઅો

80p Volume 42, no. 14

સંિત ૨૦૬૯, અષાઢ િ​િ ૧૨ તા. ૦૩-૦૮-૨૦૧૩ થી ૦૯-૦૮-૨૦૧૩

3rd august to 9th august 2013

અલગ તેલંગણ રાજ્યને મંજૂરી

ઉગ્ર વિરોધ છતાં ૩૦૦૦ પાઉન્ડની વિઝા બોન્ડ સ્કીમને હોમ વિભાગની મંજૂરી

નિી વિલ્હીઃ દેશના પાટનગરમાં મંગળવારે એક ખૂબ જ મહત્ત્વપૂણવ ઘટનાક્રમમાં કોંગ્રેસે અલગ તેલંગણ રાજ્યને મંજૂરી આપી હતી. આ પૂવવે યુપીએની સમન્વય સનમનતએ પણ તેલંગણ રાજ્યની રચનાને લીલી ઝંડી આપી હતી. કોંગ્રેસ વર્કિંગ કનમટીની બેઠક બાદ પક્ષના િવક્તા નદગ્વીજય નસંહે અલગ તેલંગણ રાજ્યની રચનાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે દસ વષવ સુધી હૈદરાબાદ આંધ્ર િદેશ અને તેલંગણ રાજ્યની સંયુક્ત રાજધાની રહેશે. આ પછી આંધ્ર િદેશ માટે અલગ રાજધાની પથપાશે.

વિવિટસસના ગળામાં બોન્ડનો ગાવળયો

Worldwide Specials Mumbai £445 Ahmedabad £435 Delhi £459 Bhuj £569 Rajkot £639 Baroda £549 Amritsar £445 Goa £485

Nairobi £519 Dar Es Salam £515 Mombasa £609 Dubai £335 Toronto £515 Atlanta £499 New York £429 Las Vegas £565

લંડન, નવી દિલ્હીઃ વિરોધનો િંટોળ છતાં હોમ વિભાગે વિ​િાદાસ્પદ બોન્ડ સ્કીમને મંજૂરીની મહોર મારી છે. બીજી તરફ, કેમરન સરકારના આ વનણણય અંગે યુવત સરકાર પણ બે ભાગમાં િહેંચાઈ છે. સરકારના વસવનયર સભ્ય અને વબઝનેસ સેક્રેટરી વિન્સ કેબલે આ વનણણયને ‘ખૂબ વનરાશાજનક’ ગણાવ્યો છે. યોજના લાગુ થતાં જ વિટનના વિવઝટસણ વિઝા મેળિ​િા માટે હિે ભારત સવહત છ દેશના પ્રિાસીઓએ ૩૦૦૦ પાઉન્ડનાં કેશ બોન્ડ જમા કરાિ​િા પડશે. યોજનામાં આિરી લેિાયેલા ભારત વસિાયના બીજા દેશોમાં પાકકસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નાઈવજવરયા અને ઘાનાનો સમાિેશ થાય છે. પ્રિાસી વિટનની મુલાકાત પૂરી કરીને પોતાના દેશમાં પરત ફરશે ત્યારે તેમને બોન્ડની આ રકમ પરત કરાશે. પરંતુ યોજનામાં આિરી લેિાયેલા તમામ દેશોએ આ યોજનાને િંશીય ભેદભાિયુક્ત ગણાિી છે. હાઈ વરસ્ક વિવઝટસણને વિટનમાં પ્રિેશતા અટકાિ​િા માટે આ દરખાસ્તને મંજૂરી અપાઇ હોિાનું હોમ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. વિવઝટસણ વિઝા ધરાિનારા લોકો ત્યાં છ મવહનાથી િધુ સમય માટે રોકાઈ જતા હોય તેમને હાઈ વરસ્ક વિવઝટસણ ગણિામાં આિે છે. આિા સંજોગોમાં વિવટશ સરકાર દ્વારા તેમની પાસેથી બોન્ડ સ્િરૂપે િધારે રકમ જમા કરાિ​િા આ યોજના લાગુ કરિામાં આિી છે.

Breaking News

જેસલ પરષોત્તમે આપ્યા હતા

પ્રા રં વભ ક તબક્કામાં છ દેશના પ્રિાસીઓ માટે યોજના લાગુ કરાઇ છે, પણ જો યોજના સફળ થશે તો કોઈ પણ દેશનાં કોઈ પણ પ્રકારનાં વિઝાધારકો માટે તેને અમલમાં મુકાશે. વિઝા બોન્ડ જોગિાઇ વિટનનાં ટુવરઝમ ઉદ્યોગ અને વબઝનેસ પર માઠી અસરો પડશે તેિી ભીવત વ્યક્ત કરિામાં આિી છે. સરકારમાં જ મતભેિ સરકારમાં સહયોગી પક્ષ વલબરલ ડેમોક્રેટ્સનું પ્રવતવનવધત્િ કરતા વબઝનેસ સેક્રેટરી વિન્સ કેબલે કબૂલ્યું હતું કે સૂવચત યોજના સામે જ્યારે વિશ્વભરમાંથી વિરોધનો િંટોળ ઉઠ્યો છે ત્યારે તેને અપાયેલી મંજૂરીથી ‘ખોટા સંકેત’ આપશે. તેમણે કહ્યું હતું કે ‘આ ખૂબ જ વનરાશાજનક છે. યુવત સરકારમાં તેના વિશે એકમત નથી ત્યારે આ પ્રકારના પગલાંથી એિા ખોટા સંકેત જશે કે િેપાર-ઉદ્યોગ માટે વિટનના દરિાજા બંધ છે.’ ઉલ્લેખનીય છે કે કેબલે તેમના સમોિવડયા ભારતના િાવણજ્ય પ્રધાન આનંદ શમાણને પણ તેમની તાજેતરની વિટન મુલાકાત દરવમયાન ખાતરી આપી હતી કે આ પ્રકારની યોજનાને મંજૂરી આપિામાં આિશે નહીં. ડેવિડ કેમરન સરકાર દેશમાં ઇવમગ્રેશન ઘટાડિા માગે છે અને વિઝાની મુદત પૂરી થઇ ગયા પછી પણ દેશમાં જ રોકાઇ ગયેલા લોકો સામે આકરા પગલા લેિા પ્રયત્નશીલ છે.

લંડનઃ શાહી સંતાનના આગમનની આખી દુનનયા આતુરતાપૂવવક રાહ જોઈ રહી હતી અને સહુની નજર સેન્ટ મેરી હોસ્પપટલ પર મંડાયેલી હતી ત્યારે કેટને િસૂનતની પીડા ઉપડ્યાના સમાચાર સૌથી પહેલા ગુજરાતી ફોટોગ્રાફર જેસલ પરષોત્તમે આપ્યા હતા. દુ નન યા ભ ર ના મીનડયાકમમીઓ હોસ્પપટલ બહાર ધામા નાખીને બેઠા હતા ત્યારે સોમવારે જેસલ પરષોત્તમ નામના ૨૪ વષમીય ગુજરાતી યુવકની નજર હોસ્પપટલની નલન્ડો નવંગના પાછળના દરવાજેથી અંદર િવેશતાં કેટ અને નિન્સ નવનલયમ પર પડી હતી. કેટ અને નિન્સ નવનલયમ એક બીએમડબ્લ્યુ ગાડીમાં આવ્યા ત્યારે જેસલ અને તેના સહકમમી ડેરન ે સાક્સ ત્યાં હાજર હતા. તેઓ અહીં પહોંચ્યાની ગણતરીની સેકન્ડ્સમાં જેસલે ટ્વીટર પેજ પર લખ્યું હતુંઃ ‘કેટ નમડલ્ટનનને હોસ્પપટલમાં લઈ જવાયાં છે.’ બાદમાં જેસલ પરષોત્તમે જણાવ્યું હતું કે, ‘અમે માત્ર એક અટકળ જ લગાવી હતી.’

અનુસંધાન પાન-૩૮

અનુસંધાન પાન-૨૬

Flight/Hotel deals to Dubai Thailand India incl Kerala & Goa China US/Canada

# 0& ! 6 ( 1 4 7 ( % ( *+ *2 / ! *5 2 ( . + 3 0' $ % "

$ & % # '

MUMBAI

(% 86 0 3 , ( 4 3 . ;! % 86 0 3 , ( 2 3 0 3 7 ;+ 3 / # ) & 3 :9 ( ' 3 1 5 ( $ ;) 3 4 3 * ) Tel: 0203 515 1212 (anytime), 0208 426 8444, Mobile: 07703 610 185

quietly delivering value for over 25 years

Discounted Premium Economy, Business & First Class Hotline: 0208 515 9200 Chat Free Anytime on www.cruxton.com IATA ABTA ATOL 3348 (near Harrow on the Hill station)

The Emirates A380

<

(8076 -+,76 %;6

" <

(8076 -+,76 %;6

$

$

!

<

<

"

! " " %$

<

%$

*35

! $

%(807

!

#

%235 %5/ " #

$

! "

31*35( 3%( 32(32 !

" %!

!

#

1%-0 6%0)6 6%175%9)0 '3 8/

::: 6%175%9)0 '31 327%'7

%12-/&,%%5%6

35

%00

35 %'/%+)( !3856 &-.,% 5%())4


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.