GS 30th July 2016

Page 1

FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE

Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતવો યન્તુસવશ્વતઃ | દરેક સદશામાંથી અમનેશુભ અનેસુંદર સવચારો પ્રાપ્ત થાઓ

80p

Volume 45 No. 13

સંવત ૨૦૭૨, અષાઢ વદ અસિયારસ તા. ૩૦-૭-૨૦૧૬ થી ૫-૮-૨૦૧૬

30th July 2016 to 5th August 2016

અંદરના પાને...

• ઇન્દોરથી લંડનઃ રાજેશ અગ્રવાલની ઝળહળતી સફર... પેજ - ૨ • નરેન્દ્ર મોદીનો ‘સ્માટટ પાવર સસદ્ધાંત’ પેજ - ૧૪ • ગ્રીસમાં મોરાસરબાપુની સવચાર માનસકથા પેજ - ૨૯ • કરજણના વતનીની આસિકામાંહત્યા પેજ - ૩૨

ç¾Ø³ Ë¹ЦºщÂЦ¥Ь´¬ъ¦щ આ¢Ц¸Ъ ¯Ц. ∞≈ અђ¢çª°Ъ º§аકºЪએ ¦Ъએ ³ђ³ çªђ´ Ù»Цઇª

»є¬³ ÃЪ°ºђ°Ъ અ¸±Ц¾Ц± ⌐ ÂØ¯ЦÃ³Ъ ∫ Ù»Цઇª »є¬³ ÃЪ°ºђ°Ъ ×¹Ь¾Цક↕⌐ ÂØ¯ЦÃ³Ъ ∩ Ù»Цઇª

ભારતીય દૂતાવાસના કમમચારીઓનેસૂચનાઃ પાકકસ્તાનની સ્થાનનક સ્કૂલમાંભણતાં સંતાનોનેઉઠાડી લો અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.

Fly to India

Worldwide Specials

Mumbai £355 Ahmedabad £410 Delhi £380 Bhuj £455 Rajkot £490 Baroda £437 Goa £419 Chennai £395

Nairobi £415 Dar Es Salam £427 Mombasa £437 Dubai £288 Toronto £455 Atlanta £559 New York £420 Tampa £545

±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ.

G We offer visa service for Australia and USA. BOOK G Above are starting prices and subject to availability. ONLINE

020 3475 2080 www.holidaymood.co.uk

ભારત-પાકકસ્તાન

સંબધં ોમાંવધતી કડવાશ

નવી દિલ્હી, ઇસ્લામાબાિઃ કાચમીર મુદ્દે ભારત અને પાકકથતાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી કડવાશ વધી રહી છેત્યાં ભારત સરકારે એક આકરો નનણણય લીધો છે. ભારતે પાકકથતાન સ્થથત હાઇ કનમશનમાં ફરજ બજાવતા તમામ રાજદૂતો અને એલચી કચેરીઓમાં કામ કરતા અનધકારીઓથી માંડીને કમણચારીઓને આદેશ આપ્યો છે કે તેઓ પોતાનાં સંતાનોને પાકકથતાનની થથાનનક થકૂલમાં અભ્યાસ કરવા ન મોકલે. એટલું જ નહીં, તેઓ થથાનનક થકૂલોમાંથી સંતાનોના એડનમશન રદ કરાવીને તેમના અભ્યાસની વ્યવથથા પાકકથતાન નસવાયના કોઇ થથળેકરે. ભારત સરકારે રાજકીય નમશનોમાં કાયણરત કમણચારીઓ અને તેમની સાથે જોડાયેલી નીનતઓની સમીક્ષા કયાણબાદ આ જાહેરાત કરી છે. પાકકથતાન સ્થથત ભારતીય દૂતાવાસમાં કામ કરતા લોકોને જણાવાયું છે કે તેમના સંતાનો પાકકથતાનની જે કોઇ પણ થકૂલમાં ભણતા હોય ત્યાંથી તેમના નામ કમી કરી દેવાના રહેશે. આ નનણણય વતણમાન એકેડેનમક સત્રથી જ

લાગુથઇ જશે. ભારતે જણાવ્યું છે કે, સુરક્ષાનાં ધોરણે આ નનણણય કરાયો છે. રાજદૂતો અને અડય અનધકારીઓ ભારત પરત આવતા રહે અથવા તો પોતાનાં સંતાનોને ભારત મોકલી આપે. પાકકથતાનમાંભારતીય નાગનરકો સાથેકોઈ દુઘટણ ના ન થાય તેમાટે આ નનણણય લેવાયો છે. અનધકારીઓના જણાવ્યા મુજબ ઇથલામાબાદમાં ભારતીય રાજદૂતોના થકૂલેજતા હોય તેવા સંતાનોની સંખ્યા ૫૦ જેટલી છે, મોટા ભાગના બાળકો ઇડટરનેશનલ થકૂલમાં અભ્યાસ કરે છે. ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે જ ભારતે પાકકથતાનને ઇથલામાબાદમાં ફરજ બજાવતા ભારતીય અનધકારીઓ અનેતેના

પનરવારોની સુરક્ષા માટે સુનનસ્ચચત કરવા જણાવ્યુંહતું. સુરક્ષાનેપ્રાથદમક્તા િેશની ફરજ છેઃ દવકાસ સ્વરૂપ નવદેશ મંત્રાલયના પ્રવક્તા નવકાસ થવરૂપે જણાવ્યુંહતુંકે, પાકકથતાન સામે કોઈ સમથયા છે તેમ સીધી રીતે ન કહી શકાય. દરેક દેશ પોતાના અલગ અલગ દેશોમાં આવેલાં નમશનના થટાફ અને તેના કમણચારીઓના પનરવારજનો અંગે નવચાર કરતો હોય છે. હાલમાંપાકકથતાનમાંજે પ્રકારની સ્થથનત પ્રવતતેછેતેજોતાં કમણચારીઓની અને તેમના પનરવારની સુરક્ષાને પ્રાથનમકતા આપવી દરેક દેશની ફરજ છે. આથી હાઈ કનમશન ઓફ ઇસ્ડડયાના કમમીઓને આદેશ આપવામાં આવ્યો છે કે નવા

આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી તેમણે તેમનાં સંતાનોના અભ્યાસની વ્યવથથા પાકકથતાનની બહાર કરવાની રહેશ.ે ભારતના આ પગલાં અંગે તુરંત જ પ્રનિયા આપતા ઇથલામાબાદમાં પાકકથતાની નવદેશ મંત્રાલયના પ્રવક્તા નફીસ જકનરયાએ કહ્યું હતું, ‘આ એક અનૌપચાનરક, આંતનરક, વહીવટી વ્યવથથા છે, જે અંગે અમને બે મનહના પૂવતેજ જાણ કરી દેવામાં આવી હતી. આ નસવાય અમને કંઇ જણાવવામાંઆવ્યુંનથી.’ ભારત કોઇ જોખમ લેવા માગતુંનથી રાજદ્વારી બાબતોના નનષ્ણાતોનું માનવું છે કે કે પ્રવતણમાન સંજોગોમાંભારત કોઈ જોખમ ઉઠાવવા માગતું ન હોય તેમ જણાય છે. હાલના સમયમાં પાકકથતાન આતંકવાદીઓની મદદથી કાચમીરમાં નહંસાને પ્રોત્સાહન આપી રહ્યું છે. દૂતાવાસના કમણચારીઓ કેતેમના પનરવારજનોનેબંધક બનાવવામાં આવે કે તેના જેવી કોઈ અનનચ્છનીય ઘટના બને તે પહેલાં જ ભારત સાવચેતીનાં તમામ પગલાંભરવા માગેછે. અનુસંધાન પાન-૨૬


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.
GS 30th July 2016 by Asian Business Publications Ltd - Issuu