34
www.abplgroup.com
Gujarat Samachar - Saturday 12th February 2011
આભાર દશગન
In Loving Memory
પ્ર. બ્ર. પૂ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજ
જય શ્રી અક્ષરપુરૂષોત્તમ જન્મ: ૧-૧-૧૯૧૪ (નાર - ગુજરાત)
સ્વગગવાસ: ૭-૨-૨૦૧૧ (હાલોગ –યુકે)
જય શ્રીનાથજી
જય શ્રી કૃષ્ણ
જન્મ: તા. ૧૯-૪-૧૯૩૬
સ્વગગવાસ: તા. ૨૪-૧-૨૦૧૧ (લંડન – યુકે)
પ.પૂ. ગં. સ્વ. સુરજબેન ડાહ્યાાભાઇ પટેલ (સુણાવ)
ગં. સ્વ. મણીબેન (સુશીલાબેન) ડાહ્યાાભાઇ પટેલ (ભૂરાકોઇ)
મૂળ વતિ સુણાવિાં હાલ હાલોષ સ્થથત અમારાં વહાલસોયાં માતુશ્રી સુરજબેિ ડાહ્યાભાઇ પટેલ તા. ૭-૨-૨૦૧૧ સોમવારે દેવલોક પામતાં અમારા કુટુંબમાં મમતાભરી માતાિી ખોટ પડી છે. ખૂબજ ધમષપરાયણ, લાગણીપ્રધાિ અિે સમાિભાવી હતાં. બહોળા કુટુંબમાં તેમિી માતા, દાદીમા તથા િાિીમા તરીકેિી હયાનત સવષ કુટુંબીજિોિે ખૂબજ સંતોષ, હુંફ અિે નશતળ છત્રછાયા બિી રહી હતી. આ દુ:ખદ સમયે રૂબરૂ પધારી અમિે નદલાસો આપિાર અમારા સવષ સગાં સંબંધી તથા નમત્રોિો અમે અંત:કરણપૂવષક આભાર માિીએ છીએ. પરમકૃપાળુ પ્રમુખ થવામી મહારાજ પૂ. માતુશ્રીિા પૂણ્યાત્માિે શાશ્વત શાંનત અપે એજ પ્રાથષિા. ૐ શાંતત: શાંતત: શાંતત:
મૂળ ભૂરાકોઇિા - કકસુમુ - કેન્યામાં ઘણાં વષોષરહ્યા બાદ લંડિ આવી ટૂટીંગ બ્રોડવેમાં થથાયી થેયલાં અમારા પૂ. માતુશ્રી મણીબેિ (સુશીલાબેિ) ડાહ્યાભાઇ પટેલ તા. ૨૪-૧-૨૦૧૧િે સોમવારિા રોજ દેવલોક પામ્યાં છે. તેમિી નચરનવદાયથી અમારા કુટુંબમાં વાત્સલ્યસભર, પ્રેમાળ મમતાભરી માતાિી હુંફ અિે છત્રછાયાિી ખોટ પડી છે. અમારા કુટુંબ પર આવી પડેલી આ નવપત્તીવેળાએ રૂબરૂ પધારી તથા ટેનલફોિ દ્વારા સદ્ગતિી અંનતમયાત્રામાં ભાવભરી શોકાંજનલ, પુષ્પાંજનલ અપષિારા સૌ સગાં સંબંધીઅો, સ્નેહીજિો અિે નમત્રોિો અંત:કરણપૂવષક આભાર માિીએ છીએ. પરમકૃપાળુ પરમાત્મા સદ્ગતિા આત્માિે શાશ્વત શાંનત બક્ષે અિે અમારા કુટુંબીજિોિે તેમિો સંથકાર વારસો સાચવવાિી શનિ આપએ એવી અભ્યથષિા. ૐ શાંતત: શાંતત: શાંતત: ભાથકરભાઇ ડાહ્યાભાઇ પટેલ (પુત્ર) અ.સૌ. શનમષષ્ઠાબેિ ભાથકરભાઇ પટેલ (પુત્રવધૂ) નદલીપભાઇ ડાહ્યાભાઇ પટેલ (પુત્ર) અ.સૌ. સીમાબેિ નદલીપભાઇ પટેલ (પુત્રવધૂ) અતુલભાઇ ડાહ્યાભાઇ પટેલ (પુત્ર) અ.સૌ. સંગીતાબેિ અતુલભાઇ પટેલ (પુત્રવધૂ) અશોકભાઇ ડાહ્યાભાઇ પટેલ (પુત્ર) અ.સૌ. હીિાબેિ અશોકભાઇ પટેલ (પુત્રવધૂ) િયિાબેિ નવરેન્દ્રકુમાર પટેલ (પુત્રી) નવરેન્દ્રકુમાર ગોરધિભાઇ પટેલ (જમાઇ) અમીશ ભાથકરભાઇ પટેલ (પૌત્ર) અિીશ ભાથકરભાઇ પટેલ (પૌત્ર) નચરાગ નદલીપભાઇ પટેલ (પૌત્ર) રોશિી નદલીપભાઇ પટેલ (પૌત્રી) કકશિ અતુલભાઇ પટેલ (પૌત્ર) અિીકા જતીિકુમાર પટેલ (ભાણી) કરણ નવરેન્દ્રકુમાર પટેલ (ભાણો)
We are sad to announce the death of Surajben Dahyabhai Patel who passed away peacefully on Monday 7th February 2011. She had a rich and fulfilling life and was loved by many. She leaves behind a close family who will always remember her love of big family gatherings. Her compassion, strength and generosity will be remembered not only by those in her family but also the many lives she touched throughout her 97 years. We will cherish her memory forever and would like to thank all those who have expressed their condolences. Jayantibhai and Chandrikaben late Pushpaben and late Jasulal Babubhai and Viruben late Mudhuben and Manulal Kiritbhai and Anjanaben Kapilaben and Sumantlal Shashikant and Smitaben late Kumudben and Jagdishlal Surekhaben and Rajukumar and all 24 grandchildren and 21 great-grandchildren.
Jai Shree Swaminaryan Besnu is held on Saturday 12th February, 6pm to 8.30pm Church Langley Community Centre, Church Langley Way, Harlow, Essex CM17 9TG (within the Tesco car park). No flowers please. In honour of Surajben’s commitment to blind and disabled children’s charities donations will be gratefully received at: www.justgiving.com/surajben-patel
Bhaskarbhai D Patel Mob. 07961 892 848 1, Aldis Street, Tooting, London SW17 0RZ Tel: 020 8767 0788.
આભાર દશગન
જય શ્રી જલારામ બાપા જન્મ: ૮-૨-૧૯૨૭ (ઝાંઝીબાર)
આભાર દશગન
જય શ્રી કૃષ્ણ સ્વગગવાસ: ૬-૨-૨૦૧૧ (લંડન – યુકે)
જય શ્રી સંતરામ મહારાજ જન્મ: ૧૬-૬-૧૯૬૩ (કમ્પાલા-યુગાન્ડા)
જય શ્રી અંબેમા સ્વગગવાસ: ૩-૦૨-૨૦૧૧ (લંડન – યુકે)
સ્વ. શ્રી દેવદુવવેશ પનુભાઇ પટેલ (નતડયાદ) સ્વ. શ્રી લક્ષ્મીદાસ છત્રભૂજ કારેતલયા Shri Laxmidas Chatrabhuj Karelia જન્મ ઝાંઝીબારમાં, મોશી અરૂશા - ટાન્ઝાનિયા અિે ત્યાર બાદ કમ્પાલા યુગાન્ડામાં રહી ૧૯૬૧માં યુકે આવી લેટિ, ઇથટ લંડિમાં થથાયી થયેલા થવ. શ્રી લક્ષ્મીદાસ છત્રભૂજ કારેનલયા તા. ૬-૨-૨૦૧૧ રનવવારે શ્રીચરણ પામતાં માતુશ્રીિે પ્રેમાળ પનત અિે બાળકોિે વાત્સલ્યસભર નપતાશ્રીિી ખોટ પડી છે. પ્રેમાળ, આિંદી, ખૂબજ મહેિતું અિે સવષ પ્રત્યે સમાિભાવી એવા નપતાશ્રીિી ખોટ કોઇ પૂરી શકશે િનહં. આ દુ:ખદ સમયે રૂબરૂ પધારી ટેનલફોિ કે ઇમેઇલ દ્વારા શોકસંદેશા પાઠવી અમિે આશ્વાસિ આપિાર અમારા સવષ સગાં સંબંધી તથા નમત્રોિો અમેઅંત:કરણપૂવષક આભારમાિીએછીએ. પરમકૃપાળુ પરમાત્માનપતાશ્રીિા પૂણ્યાત્માિે શાશ્વત શાંનત આપે એજ પ્રાથષિા. It is with deep regret that we announce the death of Laxmidas Chatrubhuj Karelia, beloved Husband, Father, Father-in-Law and Grandfather, who passed away peacefully on Sunday 6 February 2011. He moved from Zanzibar to Dar-es-Salaam, then to Arusha and Kampala, Uganda where he married Ramaben. He came to the UK in 1960 and spent the latter part of his life living in Leyton, East London. He was loving, generous, selfless with a big heart and joyful personality. He was a friend to all and loved by everyone. His advice, guidance and fatherly affection will be greatly missed. We pray to the Almighty to rest his soul in eternal peace. OM Shanti: Shanti: Shanti: Ramaben Karelia (Wife) Daughters – Sandhya Dawar, Sangitta, Nelam Son-in-law – Rajan Dawar Grand children – Kethan Dawar and Kurren Dawar
11 Buckingham Road, Leyton, London E10 5NG. Tel – 020 8558 3245 & 07771 684 060 (mobile)
હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માંગીએ, શરણું મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ, જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો, પરમાત્મા એ આત્માને શાંતત સાચી આપજો. અમારા નદકરા નચ. દેવદુવમેશિું તા. ૩-૨-૨૦૧૧િા રોજ ૪૭ વષષિી વયે દુ:ખદ અવસાિ થતાં અમે સૌ શોકમાં આવી ગયા છીએ. એમિો પ્રેમાળ થવભાવ અિે હાથય અમિે સદાય યાદ રહેશે. સદ્ગતિા અવસાિિી કપરી પળોમાં અમિે આશ્વાસિ આપી નદલાસો પાઠવિાર તેમજ રૂબરૂ પધારી યા ટેનલફોિ દ્વારા શોકસંદેશા પાઠવિાર સવમે સગાં સંબંધી, સ્નેહીજિો અિે નમત્રોિો અમે અંત:કરણપૂવષક આભાર માિીએ છીએ. પરમકૃપાળુ પરમાત્મા એમિા આત્માિે શાશ્વત શાંનતબક્ષે અિે અમારા કુટુંબીજિોિે આ આઘાત જીરવવાિી શનિ આપે એવી પ્રભુ પ્રાથષિા. ૐ શાંતત: શાંતત: શાંતત: તલ. આપના સ્વજનો ગં. સ્વ. તવમળાબેન મંજુભાઇ પટેલ શ્રી પિુભાઇ પટેલ થવ. િલીિીબેિ પી. પટેલ શ્રી હેમચંદ્ર પી. પટેલ અ.સૌ. ચેતિાબેિ એચ. પટેલ શ્રી ધમમેન્દ્ર પી. પટેલ શ્રુતી અિે નશવ એચ. પટેલ શ્રી હસમુખભાઇ સી. પટેલ અ.સૌ. ભાિુબેિ એચ. પટેલ અિે ફેમીલી થવ. અરનવંદભાઇ સી. પટેલ ગં. થવ. અમીતાબેિ એ. પટેલ અિે ફેમીલી શ્રી ભૂપેન્દ્રભાઇ એમ. પટેલ અ.સૌ. અરૂણાબેિ બી. પટેલ અિે ફેમીલી શ્રી ચંદ્રકાન્ત એમ. પટેલ અ.સૌ. ઇલાબેિ સી. પટેલ અિે ફેમીલી શ્રી હરીશભાઇ એમ. પટેલ અ.સૌ પ્રનતમાબેિ એચ. પટેલ અિે ફેમીલી શ્રી અતુલુમાર સી. પટેલ અ.સૌ. હીિાબેિ એ. પટેલ અિે ફેમીલી સવવના જય મહારાજ સદ્ગતના અંતતમ સંસ્કાર તા. ૧૨-૨-૨૦૧૧ શનિવારે સવારે ૧૧-૩૦ કલાકે Croydon Crematorium (East Chaple), Thornton Road, Croydon, Surrey CR9 3AT ખાતે રાખવામાં આવેલ છે. કુટુંબીજિોિી ખાસ નવિંતી કે અંનતમ સંથકારવેળાએ ફૂલો રૂપી ઉપહાર િ લાવવા. 113 Boston Road, Croydon, Surrey CR0 3EH