Election Results 2014 in Gujarati

Page 1

FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE

Let noble thoughts come to us from every side અા નો ભદ્રા: ક્રતિો યન્તુિ​િશ્વત: | દરેક વદશામંાથી અમનેશુભ અનેસુદં ર વિચારો પ્રાપ્ત થાઅો

સંિત ૨૦૭૦, િૈશાખ િદ બીજ તા. ૧૬-૦૫-૨૦૧૪

16th May 2014

‘મહાનાયક’ મહાવિજય

ભાજપના નેતૃત્િમાંએનડીએનો ભવ્ય વિજય

નરેન્દ્ર મોદી ૨૧મીએ િડા પ્રધાન પદના શપથ લેશે

નવી દિલ્હીઃ ભારતીય મતદારોએ છેલ્લા અઢી દસકામાં િથમ વખત સ્પષ્ટ જનાદેશ આપતાં ભાજપના ગળામાં વવજયની વરમાળા પહેરાવી છે. શુક્રવારે જાહેર થયેલા ૧૬મી લોકસભાના ચૂટં ણી પવરણામો અનેક રીતેઐવતહાવસક છે. મતદારોએ આઝાદી બાદ પહેલી વખત વબન-કોંગ્રસ ેી પક્ષનેસ્પષ્ટ બહુમતી સાથેદેશની શાસનધુરા સોંપી છે. તો ૨૮૩ બેઠકો મેળવનાર ભાજપનો તેના સ્થાપના કાળથી અત્યાર સુધીનો આ સૌથી શ્રેષ્ઠ દેખાવ છે. ગુજરાત (૨૬ બેઠક) અને રાજસ્થાન (૨૫ બેઠક)માં તો ભાજપેતમામ બેઠકો કબ્જેકરીને વવક્રમ સર્યો​ોછે. કોંગ્રસ ે ે દેશની આઝાદી પછીનો સૌથી નબળો દેખાવ કરતાં માત્ર ૪૩ બેઠકો પર વવજય મેળવ્યો છે. એકેય રાર્યમાં કોંગ્રસ ે બે આંકડામાં પણ બેઠકો મેળવી શકી નથી. અનેવડોદરા બેઠક પરથી ૫.૭૦ લાખ મતની વવક્રમજનક સરસાઇથી વવજય મેળવનાર નરેન્દ્ર મોદી ૨૧ મેના રોજ એનડીએના સુકાની તરીકેવડા િધાન પદેશપથ લેશેત્યારેઆ

વવજય થયો છે. મોદી વડોદરા સવહત વારાણસીની સીટ પરથી પણ ચૂટં ણી લડતા હતા અનેત્યાં પણ તેમનો વવજય થયો છે. વડોદરાથી રેકોડડ મત હાંસલ થતાં નરેન્દ્ર મોદી આજે મતદારાના મતદારોનો આભાર માનવા વડોદરા આવી પહોંચ્યા હતાં. મોદી સામે કોંગ્રસ ે ના ઉમેદવાર મધુસદૂ ન વમસ્ત્રી હતાં જેમને૨,૭૫,૩૩૬ મત મળ્યા હતા ર્યારેનરેન્દ્ર મોદીનેજંગી ૮,૪૫,૪૬૪ મત મળ્યા છે. દિગ્ગજો ઘરભેગા નવી પેઢી કદાચ પહેલી વાર એનડીએ - ૩૩૭ ભાજપ - ૨૮૩ યુપીએ - ૫૮ કોંગ્રેસ - ૪૩ કેન્દ્રમાંકોઇ એક પક્ષની સરકાર આવતા જોશે. અલગ અલગ સવો​ોચ્ચ સ્થાન પર વબરાજનાર ગાંધીએ જનમતને માથે વડોદરા હૈ.’ તેમણેકહ્યુંહતુંકે એક્ઝઝટ પોલમાં જેટલી બેઠકો ચઢાવતાં પક્ષના સૌથી નબળા દેશભરનુંમીવડયા સવારથી રાહ એનડીએને મળવાની ધારણા બીજા ગુજરાતી બનશે. ભાજપના િમુખ રાજનાથ દેખાવની જવાબદારી સ્વીકારી જોઇ રહ્યુંહતુંકેહુંકંઇક બોલુ,ં વ્યક્ત કરાઇ હતી, તેટલી તો વસંહે આ ભવ્ય વવજય માટે હતી. સોવનયા ગાંધીએ કહ્યુંહતું પરંતુમારુંમન કહેતુંહતુંકેજો ફક્ત ભાજપનેજ મળી છે. હવે નરેન્દ્ર મોદીનેયશના અવધકારી કે ચૂટં ણીમાં હારજીત થયા રહે બોલીશ તો વડોદરા જઇને જ ભાજપે અને ખાસ કરીને ગણાવતા કહ્યુંહતુંકેઆ જ્વલંત છે. નવી સરકારનેઅમેહાવદોક બોલીશ. આ પછી તેમણેલોકો મોદીએ જયલવલતા, માયાવતી તરફ હાથથી ઇશારો કરીને કે મમતા સામે સરકારને ટેકો જીતથી અમારી જવાબદારી શુભકામનાઓ આપી છીએ. પૂછ્યું હતું કે, ‘આજ કા વદન આપવાની રજૂઆત કરવા નહીં અચ્છેદિન આ ગયેહૈ... ઘણી વધી ગઇ છે. અમેવવકાસ ચૂટં ણીમાંભવ્ય વવજય બાદ કૈસા લગ રહા હૈ?’ અને જવું પડે. દેશવાસીઓએ આ તથા સુવહીવટના મુદ્દે ચૂટં ણી લડ્યા છીએ અને આગામી સૌિથમ નરેન્દ્ર મોદીએ જનતામાંથી અવાજ આવ્યો વખતેસ્પષ્ટ જનમત આપ્યો છે વદવસોમાંપણ અમારો એજન્ડા વડોદરામાં જાહેર સભાને હતો, ‘અચ્છેવદન આ ગયેહૈ.’ જેમાં વદગ્ગજ નેતાઓ અને ઉલ્લેખનીય છે કે વડોદરા મજબૂત સાંસદોને પરાજયનો વહન્દીમાંસંબોધતા જણાવ્યુંહતું આ જ રહેશ.ે કોંગ્રસ ે અધ્યક્ષ સોવનયા કે, ‘પૂરા વહન્દુસ્તાન જીસ નગરી બેઠક પરથી નરેન્દ્ર મોદીનો સામનો કરવો પડ્યો છે. ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ કે વલયે ગૌરવ કર રહા હૈ વો ૫.૭૦ લાખ મતોથી જ્વલંત હારનાર નેતાઓમાં

ભાજપનાં અસંતષ્ટ ુ અને નેતા અને બાડમેરથી અપક્ષ ચૂટં ણી લડેલા જસવંત વસંહ, કોંગ્રસ ે નાં રાજ બબ્બર, કવપલ વસબ્બલ, સંજય વનરુપમ અનેવિયા દત્તનો સમાવેશ થાય છે. વારાણસીમાં આપનાં ઉમેદવાર અરવવંદ કેજરીવાલ મોદીની આંધીમાં તણાઇ ગયા છે. વબહારમાંનીવતશ કુમારના જનતા દળ યુનાઇટેડનેફક્ત બે બેઠકો મળી છે. લાલુ િસાદ યાદવનાં પક્ષ રાષ્ટ્રીય જનતા દળનેત્રણ બેઠકો મળી છે. લાલુ યાદવનાંપત્ની અનેઆરજેડીનાં ઉમેદવાર રાબડી દેવી તથા તેમના દીકરી વમસા બન્નેનો ભાજપના ઉમેદવાર સામે પરાજય થયો છે. વદગ્ગજ કોંગ્રસ ે ી નેતા અને ગૃહ િધાન સુશીલ કુમાર વશંદે ભાજપનાં શરદ બેન્સોડે સામે હાયાો છે. બીજાં કોંગ્રસ ે ી નેતા અંવબકા સોની પંજાબની આનંદપુર સાહેબ બેઠક પરથી વશરોમણી અકાલી દળનાંિેમ વસંહ સામે હારી ગયા છે. પૂવો ટેવલકોમ િધાન અને ટુ-જી કૌભાંડના મુખ્ય આરોપી ડીએમકેનાં એ રાજા તવમલનાડુમાં વનલગીરી બેઠક પરથી હારી ગયા.

નિી વદલ્િીમાંભાજપના િડા મથકેઉત્તર પ્રદેશમાંપક્ષના વિજયના ચૂંટણીમાંકારમા પરાજય બાદ પક્ષના િડા મથકેપત્રકારોનેસંબોધતા ચૂંટણીમાંજ્વલંત વિજય પાક્કો થયો બાદ તરત જ નરેન્દ્ર મોદી સૌપ્રથમ તેમના માતા વશલ્પી અવમત શાિનેમોં મીઠુંકરાિતા પક્ષના અધ્યક્ષ રાજનાથ વસંિ. પૂિવેચચા​ાકરતા કોંગ્રેસ અધ્યક્ષ સોવનયા ગાંધી અનેરાહુલ ગાંધી. વિરાબાનેમળિા પિોંચ્યા િતા અનેતેમના આશીિા​ાદ મેળવ્યા િતા.


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.