Research Paper
Economics
E-ISSN No : 2454-9916 | Volume : 5 | Issue : 11 | Nov 2019
ROLE OF SMALL INDUSTRIAL UNITS IN DEVELOPMENT OF SURAT DISTRICT
સુરત િજ લાનાં આ થક િવકાસમાં લઘુ કદનાં ઉ ોગોનો ફાળો Dr. Bhaveshkumar Rajnikant Parmar Assistant Professor, Government Arts College, Dediapada .Dist. Narmada, India. ABSTRACT
તુત લાઘુશોધ પેપર“સુરત િજ લાનાં આ થક િવકાસમાં લઘુ કદનાં ઉ ોગોનો ફાળો.” માં સુરત લામાં તાલુકાવાર નોધાયેલ લઘુ કદના એકમોની સં યા તેમાં થયેલ મૂડીરોકાણ અને તે થકી ઉભી થયેલ રોજગારીની િવગતોનો ડાણપૂવક અ યાસ કરવામાં આ યો છે . આ િસવાય લામાં નોધાયેલ જુ થવાર એકમો અને તેમની ટકાવારીનું માણ અ ે દશા યું છે . સમ અ યાસના અંતે એ તારણ ા ત થાય છે કે સુરત લામાં લઘુ એકમોની નોધણી એકસમાન નથી. અથાત બી શ દોમાં કહીએ તો સુરત લામાં લઘુ ઉ ોગનો િવકાસ અસમાન રીતે થયેલો જોવા મળે છે . એકમા સુરત શહેર ખાતે સૌથી વધુ એકમોનું કે ીયકરણ થયેલું જોવા મળે છે . જયારે ઉમરપાડા, મહુ વા, માંડવી, બારડોલી, કામરેજ અને માંગરોળ તાલુકામાં લઘુ એકમોનું માણ િન ન ક ાનું જોવા મળે છે . જુ થવાર લઘુ ઉ ોગનું માણ તપાસતા યાલ આવે છે કે સૌથી વધુ લઘુ એકમો કાપડ જૂ થ સાથે સંકળાયેલા જોવા મળે છે . KEYWORDS: MSME, SSI, DIC, Employment, Investment, Development .
તાવના: આ થક વૃિતનાં ે ો પૈકી ઔધોિગક ે એ ભારતીય અથતં માં વતમાન સમયગાળામાં તુલના મક રીતે વધુ મહ વનું બની ર ું છે . આ ઔધોિગક ે માં નાના પાયાના ઉ ોગ, મ યમકદના ઉ ોગ અને મોટા કદના ઉ ોગોનો સમાવેશ થાય છે . જે પૈકી નાના પાયાના ઉ ોગો રા ના સવાગી િવકાસમાં પાયા પ ભૂિમકા ભજવે છે . જે નું મુખ કારણ એ છે કે નાના પાયાના ઉ ોગોમાં તુલના મક રીતે ઓછા મૂડીરોકાણની જ ર પડે છે ઉપરાંત તે વધુ લોકોને રોજગારી આપવામાં સ મ છે . વળી નાના પાયાના ઉ ોગોમાં પ રપકવતાનો ગાળો ટૂંકો હોય છે . નાના પાયાના ઉ ોગોમાં સેવા ે ની માફક કે મોટા પાયાના ઉ ોગોની જે મ કુશળ િમકોની જ રીયાત ઉભી થતી નથી. માટે એવા િમકો જે ઓ કૃિષ ે ે િનભર હોય, જે મના મની સીમાંત ઉ પાદકતા નહીવત (લગભગ શૂ ય) છે તેવા િમકોને આવા નાના પાયાના ઉ ોગોમાં ખસેડવામાં આવે તો તેનાથી ઘણા આ થક સામાિજક નોનું િનરાકરણ લાવી શકાય તેમ છે . ઉદાહરણ તરીકે ; (૧) કૃિષ ે ેની સરેરાશ ઉ પાદકતામાં વધારો લાવી શકાય છે . (૨) નાના પાયાના ઉ ોગોમાં રોજગારીના માણમાં વધારો લાવી શકાય છે . (૩) આવકની વધુ સમાન વહેચણી કરી શકાય છે . (૪) ઔધોિગક ે નાં કુલ ઉ પાદનમાં વધારો કરી શકાય છે . (૫)
ાદેિશક સમાનતા થાપી શકાય છે .
સુરત િજ લાનું ભૌગોિલક માળખું : ગુજરાત રા યની દિ ણે ૨૧.૦૦ થી ૨૧.૨૩ ઉ ર અ ાંશ અને ૭૨.૩૮ થી ૭૪.૨૩ પૂવ રેખાંશ ઉપર સુરત િજ લો આવેલો છે . ઉ રે ભ ચ િજ લો તેમજ નમદા િજ લો પિ ચમ અરબી સમુ , દ ીણે નવસારી િજ લો અને પૂવમાં તાપી િજ લો આવેલો છે . િજ લાનું વડુ મથક સુરત છે . અ યાસના હેતુઓ : તુત અ યાસનો મુ ય હેતુ સુરત િજ લાના આ થક િવકાસમાં નાના પાયાના ઉ ોગોનો ફાળોએ રહેલો છે . અને આ હેતુ ને યાનમાં રાખી Copyright© 2019, IERJ. This open-access article is published under the terms of the Creative Commons Attribution-NonCommercial 4.0 International License which permits Share (copy and redistribute the material in any medium or format) and Adapt (remix, transform, and build upon the material) under the Attribution-NonCommercial terms.
International Education & Research Journal [IERJ]
16