Economics
Research Paper
E-ISSN No : 2454-9916 | Volume : 5 | Issue : 11 | Nov 2019
A STUDY ON LIVESTOCK AND LIVESTOCK PRODUCTION IN GUJARAT
ગુજરાતમાં પશુધન અને પશુપેદાશનો એક અ યાસ Dr. Bhaveshkumar Rajnikant Parmar Assistant Professor, Government Arts College, Dediapada .Dist. Narmada, India. ABSTRACT
તુત સંશોધન પેપર 'ગુજરાતમાં પશુધન અને પશુપેદાશનો એક અ યાસ'માં ગુજરાત રા યમાં પશુધન િવષયક િવિભ ન બાબતો જે વી કે ગુજરાતમાં કુલ પશુધન જે માં કુલ ભસો, કુલ ગોધન, ઘેટા,બકરા,બતક અને મરઘા િવષયક આંકડાકીય માિહતીનો અ યાસ કરવામાં આ યો છે . જે થકી ણવા મળે છે કે કયા લામાં પશુધન વધુ છે અને કયા લામાં પશુધનનું માણ ઓછુ ં છે . આ િસવાય પશુપેદાશની માિહતીનો પણ અ ે સમાવેશ કરવામાં આ યો છે . પશુપેદાશમાં દૂધ, ડા, ઉન અને મ ય ઉ પાદનની િવગતો સમાિવ કરી છે . આમ આ પેપર વારા ગુજરાતની પશુધન િવષયક દરેક બાબતોનો યાલ મેળવવાનો ય ન કય છે . KEYWORD: Livestock, Cattle, Production. તાવના : ભારતીય અથતં એ વતં તા ા ત કરી તે સમયગાળા દરિમયાન તેની ગણતરી કૃિષ ધાન રા તરીકે થતી હતી કારણકે વષ ૧૯૫૧મા ભારતની કુલ રા ની આવકમાં કૃિષ ે ેનો િહ સો લગભગ ૫૫% જે ટલો હતો જયારે િબન કૃિષ ે ેનો િહ સો કૃિષ ે ેની તુલનામાં ઓછો રેહવા પા યો હતો. જયારે વતમાન સમયગાળામાં આનાથી િવપરીત પ રિ થિત જોવા મળે છે . અથાત ભારતીય અથતં માં િબન કૃિષ ે ો કૃિષ ે ની તુલનામાં મહ વના સાિબત થયા છે . હાલમાં કૃિષ ે ેનો િહ સો ૧૪%ની આસપાસ રેહવા પા યો છે . જયારે ઔધોિગક અને સેવા ે ેનો િહ સો વધવા પા યો છે . બી તરફ રોજગારી ઉભી કરવાની િ એ આજે પણ કૃિષ ે આપણા મોટા મ દળને સીધી કે આડકતરી રીતે રોજગારી પૂરી પાડે છે . આજે વતમાન સમયગાળો કે જે ઔધોિગક યુગ તરીકે ઓળખાય છે પરંતુ િવરોધાભાસ યાં જોવા મળે છે કે રોજગારી પૂરી પાડવાની બાબતમાં આજે પણ ણ ે ો પૈકી કૃિષ ે થમ મે આવે છે . અલબ એ નોધવું ઘટે કે છ ન બેરોજગારીનું માણ પણ કૃિષ ે ે જ વધુ જોવા મળે છે . ભારતીય અથતં ની આ થક સમ યાઓ પૈકીની બેરોજગારીએ સળગતી સમ યા તરીકે ઓળખવામાં આવે છે . ામીણ િવ તારમાં કે યાં રોજગારીની તકો અપૂરતી છે , કૃિષ ે ે સંચાઇનાં લાભ દરેક િવ તારને જ રીયાત મુજબ મ યા નથી આવી પ રિ થિતમાં કૃિષ ે સાથે સલ ન પશુપાલન, ડેરી ઉ ોગ, મરઘા ઉછે ર કે નાં િવકાસ થકી રોજગારીનું સજન કરી શકાય છે . ામીણ ે ે જો રોજગારીની તકો િવ તારવી હશે અને આવકની સમાનતા થાપવી હશે તો પશુપાલન ઉ ોગના િવકાસ પર યાન કેિ ત કરવું પડશે. તુત સંશોધન પ ગુજરાત રા યમાં પશુપાલન ઉ ોગનાં િવકાસ, અને તેની તરાહ પર કાશ પડે છે . તુત સંશોધનનાં હેતુઓ: ૧. ગુજરાત રા યમાં મુ ય પશુધન અને પશુધન પેદાશ િવશે માિહતી મેળવવી. ૨. રા યમાં પશુ સારવાર કે
િવષયક આંકડાકીય અ યાસ કરવો.
૩. ગુજરાત રા યમાં િજ લાવાર પશુધન િવષયક માિહતી મેળવવી. માિહતીનું એક ીકરણ: તુત સંશોધન લેખના હેતુઓનો અ યાસ ગૌણ માિહતી પર આધા રત છે . જે માં િવિવધ સંશોધન લેખ, િવિવધ સરકારી અહેવાલ થકી આંકડાકીય માિહતી ા ત કરવામાં આવી છે . Copyright© 2019, IERJ. This open-access article is published under the terms of the Creative Commons Attribution-NonCommercial 4.0 International License which permits Share (copy and redistribute the material in any medium or format) and Adapt (remix, transform, and build upon the material) under the Attribution-NonCommercial terms.
International Education & Research Journal [IERJ]
12