આપણે બાળપણમાં ઘણી વાર્તાઓ સાંભળી હતી જે હવેની પેઢીમાં વિસરાઈ ગઈ છે. શક્ય છે કે આપણા મમ્મી,પપ્પાએ પણ એમના વડીલો પાસેથી આ વાર્તાઓ સાંભળી હશે.આવી કેટલીક વાર્તાઓ અહીં આપું છું.
આ વાર્તાઓનો અંગ્રેજી અનુવાદ પણ આપ્યો છે. વાર્તામાં આવતા કેટલાક ગુજરાતી શબ્દોનો અંગ્રેજી અર્થ (અંગ્રેજી ઉચ્ચાર સાથે) પણ આપ્યો છે. અંગ્રેજી શીખી રહેલા બાળકોને આ ઉપયોગી થશે.
- તુષાર જ. અંજારિયા (Tushar J. Anjaria)