સેવિકા કે સામ્રાજ્ઞી — ઉદયન ઠક્કર

Page 1

સેિવકા કે સામ્રાજ્ઞી? ૂતમાં હાયાર્ પછી પાંડવોને બાર વષર્નો વનવાસ અને એક વષર્નો અજ્ઞાતવાસ મ યો હતો.િવરાટનગરીમાં યુિધિ ઠર, ભીમ,અજુ ર્ન,સહદે વ અને નકુળ (કંક,બ લવ,બ ૃહ

લા,અિર ટનેમી અને ગ્રંિથકની ઓળખ ધારણ

ું કરીને) વ યા હતા.દ્રૌપદીએ (સૈરંધ્રી નામ રાખીને) રાણી સુદેષણાનું દાસી વ વીકાયુર્ં હત.મહાભારતના િવરાટપવર્ની આ કથાનો આધાર લઈને િવનોદ જોશીએ 'સૈરંધ્રી' નામનું પ્રબંધ કા ય ર યું છે .તેના સાત ં ાય છે સગર્(અ યાય)માંથી પહેલા સગર્ની આપણે ઝાંખી કરીએ.દ્રૌપદી મુઝ મ ૃગનયની મન ધરી િવમાસણ, પ ૂછે િનજને એમ: હિ તનાપુરની સામ્રાજ્ઞીઅનુચર િક ત ુ કે મ? ન જા યું જાનકીનાથે,સવારે શું થવાનું છે !ચડતી પછી પડતી આવે જ છે .જોકે દ્રૌપદીને ઐ યર્ ખોયાથી િવશેષ ં રા ઉપર મહોરું પહેરીને જીવવું પડે એ સમ યા (માત્ર મહાભારતકાલીન નિહ દુખ તો છે ઓળખ ખોયાનુ.ચહે પણ) સવર્કાલીન છે . ુપદસુતા હુ ં ધ ૃ ટ ુ નભિગની હુ ં પાંડવનાર, પિરચય િનજનો થયો લુ ત, એ સૌથી વસમી હાર. સમાજ

ી સાથે સમાન યાય નથી કરતો.િપતા,પિત કે ભાઈ ારા ઓળખાતી

છે .('દ્રૌપદી'નો વા યાથર્ જ છે -

ી વતંત્ર ઓળખ ખોતી જાય

ુપદની પુત્રી.) જોકે હવે કે ટલાંક લોકો નામની પાછળ માતાનું નામ મ ૂકે છે ,

(સંજય લીલા ભણસાલી) તો વળી કેટલાક પ નીની અટક વીકારે છે .( વામીનાથન અંકલેસિરયા ઐયર.) ઇ સને રચેલા 'ડો સ હાઉસ' નાટકમાં, નોરાને તેનો પિત પ ૂછે છે ,'પિત અને સંતાનો પ્ર યેની તારી ફરજનું શુ?ં ' નોરા ઉ ર વાળે છે ,'મારી જાત પ્ર યેની ફરજ વધારે મહ વની છે !' શૃગ ં ાર એ િવનોદ જોશીનો પ્રધાન રસ છે .કથાનકમાં શૃગ ં ારની તક હોય,અને િવનોદ ચ ૂકે ,એ કદી બને નિહ.રાજા િવરાટ સાથેની િમલનરાિત્ર પહેલાં રાણી સુદેષણા સૈરંધ્રીને આદે શ આપે છે : મને સોળે શણગાર કર. સૈરંધ્રી અનુભવતી ધક ધક, કરે િ નગ્ધ અંગાંગ િવશેષક, વક્રરે ખ બે વક્ષ સુહાવે, રોમહષર્ અિભસાર જગાવે. િપ્રય પાત્રને મળવાનો અવસર એટલે અિભસાર અને રોમહષર્ એટલે રોમાંચ.સુદેષણાના અંગેઅંગને સુગધ ં ી દ્ર યોથી કોમળ કરતી દ્રૌપદી, તેના ઉરધબકારા પોતે પણ અનુભવે છે .'વક્રરે ખ' શ દથી કિવએ વક્ષ કેવાં ઉપસા યાં છે !રિતભાવ

નામાં જાગી ઊઠયો છે ,એવી પાંડવનાર નમણો િનસાસો નાખે છે :

સંગે પિત પણ સંગ ન પામુ,ં ીપદ વેઠું િવકટ નકામુ.ં


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.
સેવિકા કે સામ્રાજ્ઞી — ઉદયન ઠક્કર by Ekatra Foundation - Issuu