FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE
Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતવો યન્તુમવશ્વતઃ | દરેક મદશામાંથી અમનેશુભ અનેસુંદર મવચારો પ્રાપ્ત થાઓ
80p
TM
Volume 45 No. 23
સંવત ૨૦૭૨, આસો સુદ સાતમ તા. ૮-૧૦-૨૦૧૬ થી ૧૪-૧૦-૨૦૧૬
8th October 2016 to 14th October 2016
અંદરના પાને...
• મિટનમાંભારતીય હાઇ કમમશનર પદે યશવધોન કુમાર મસંહા • પાકકસ્તાનનો કંઇ ભરોસો નહીંઃ સરહદી મવસ્તારનાંગામો ખાલી કરાવતુંભારત
ç¾Ø³ Ë¹ЦºщÂЦ¥Ь´¬ъ¦щ આ¢Ц¸Ъ ¯Ц. ∞≈ અђ¢çª°Ъ º§аકºЪએ ¦Ъએ ³ђ³ çªђ´ Ù»Цઇª
»є¬³ ÃЪ°ºђ°Ъ અ¸±Ц¾Ц± ⌐ ÂØ¯ЦÃ³Ъ ∫ Ù»Цઇª »є¬³ ÃЪ°ºђ°Ъ ×¹Ь¾Цક↕⌐ ÂØ¯ЦÃ³Ъ ∩ Ù»Цઇª
ભારતીય સેનાએ POKમાંઘુસી ૭ આતંકવાદી છાવણી, ૩૮ આતંકીઓનો સફાયો કયોો
અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.
Special fares to India
Mumbai £327 Amritsar Ahmedabad £375 Delhi Kolkata £405 Bhuj Bangaluru £382 Rajkot Chennai £370 Baroda Surat £495 Goa Jaipur £420 Tiruvananthapuram £365
£400 £345 £412 £412 £412 £365
Worldwide Specials Nairobi Mombasa Toronto New York
£355 £425 £345 £427
Dar Es Salam £380 Dubai £285 Atlanta £545 Tampa £458 BOOK ONLINE
020 3475 2080 ±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ.
G We offer visa service for Australia and USA. G Above are starting prices and subject to availability.
www.holidaymood.co.uk
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ઉરીમાં લશ્કરી છાવણી પર હુમલો કરીને ૧૮ ભારતીય જવાનોનો જીવ લેવાનુંપાકકસ્તાનનેભારેમોંઘું પડયુંછે. ભારતીય સેનાએ ૨૮ સપ્ટમ્ેબરેમધરાતે ૧૨.૩૦ કલાકેપાકકસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં ઘુસીનેસઢજિકલ સ્ટ્રાઇક કરીને ૭ ત્રાસવાદી કેમ્પોનો સફાયો કરી નાખ્યો હતો. પરોઢિયે૪.૩૦ કલાક સુધી એટલેકે૪ કલાક ચાલેલા આમમી કમાન્ડોનાં ઓપરેશનમાં ૩૮ ત્રાસવાદીને ઠાર મરાયા હતા. આ આતંકી લશ્કર-એ-તોયબા સંગઠનના હતા. ભારતીય સેનાની આ કાયિવાહીનો િઢતકાર કરવાના િયાસ દરઢમયાન બે પાકકસ્તાની સૈઢનકો પણ માયાિગયા હતા. સરહિી ક્ષેત્રમાંતનાવ ભારતીય સેનાના આ પગલાંથી ભારતપાકકસ્તાન સરહદેભારેતનાવ ફેલાયો છે. ભારતે તકેદારીનાં પગલાંરૂપે ગુજરાતના કચ્છ સઢહત પાકકસ્તાન બોડડર સાથેજોડાયેલાંિદેશોમાંહાઈ
એલટડજાહેર કરેલ છે. પાકકસ્તાન દ્વારા કોઈ પણ િઢતઢિયા અપાય તો તેની સામેવળતો હુમલો કરવા સેનાનેસાબદી કરાઈ છે. ભારતના આ અણધાયાિ હુમલાથી પાકકસ્તાનની સરકાર અનેિજામાંફફડાટ ફેલાઇ ગયો છે. સરહદની બન્ને તરફ સુરક્ષા દળોની ઢહલચાલ વધી ગઇ છે. બન્નેદેશોએ સરહદ સાથે જોડાયેલાં ગામોમાંથી નાગઢરકોનુંસ્થળાંતર કરાવીનેતેમનેસલામત સ્થળેખસેડ્યાંછે. ભારતનો િાવો ફગાવતુંપાકિસ્તાન ભારતે આ પગલાંને આતંકવાદ સામેની કાયિવાહી ગણાવતા કહ્યુંહતુંકેઆતંકવાદીઓ ભારતના શહેરો - નગરો પર હુમલાનુંષડયંત્ર ઘડવા એકઠા થયા હોવાથી તેમનો સફાયો કરાયો છે. આ ઓપરેશન પાકકસ્તાનના સાવિભૌમત્વ કે સેના પરનો હુમલો નહોતો. બીજી તરફ, પાકકસ્તાનેસઢજિકલ સ્ટ્રાઇકના દાવાનેફગાવતાં કહ્યું હતુંકે આવી કોઇ ઘટના બની જ નથી. ભારતીય સેનાએ પોતાની સરહદમાંરહીનેજ
પાકકસ્તાન તરફ ગોળીબાર કયોિ હતો, જે આ ક્ષેત્રમાંસામાન્ય ઘટના છે. પોતાના દાવાનેસાચો ઠેરવવા પાકકસ્તાન મંગળવારેઢવદેશી પત્રકારોને એલઓસી નજીકના ક્ષેત્રની મુલાકાતેપણ લઇ ગયુંહતું . પાંચ ટુિડી, ૧૨૫ િમાન્ડો, ૭ છાવણી ભારતીય સેનાએ ભીમ્બર, હોટસ્સ્િંગ, કેલ અને લીપા સેક્ટરમાં એલઓસીથી ૩ કક.મી. અંદર જઈને ઓપરેશન પાર પાડ્યું હતું . ભારતીય કમાન્ડો જાંબાઝ ઓપરેશન પાર પાડીને સહીસલામત પાછા ફયાિ હતા. ઓપરેશનની માઢહતી આપતાં આમમીના ડીજીએમઓ લેફ્ટ. જનરલ રણબીર ઢસંહે કહ્યું હતુંકે ભારતે એક હેઢલકોપ્ટરમાં આમમીના પેરા કમાન્ડોની પાંચ ટુકડીનેપીઓકેનજીક ઉતારી હતી. દરેક ટુકડીમાં ૨૫-૨૫ કમાન્ડો હતા. સ્પેઢશયલ ફોસિનેપેરાશૂટ દ્વારા પીઓકે નજીક ઉતારાયા હતા. તેઓ એલઓસી િોસ કરીનેપીઓકેમાંઘૂસ્યા હતા. અનુસંધાન પાન-૨૨