GS 8th August 2015

Page 26

26

દેશરવદેશ

8th August 2015 Gujarat Samachar - www.abplgroup.com

અમેરરકામાંરહનલ પટેલની યાદમાં અંતેયાકુબ મેમણનેફાંસી અપાઇ ર: મું બઇ બોમ્બ વિટફોટમાં ધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો નાગપુ ૨૫૭ લોકોના મોતના સૂત્રધાર

મુંિઈમાંગત સપ્તાહેમેઘનાદ દેસાઈ એકેડમી ઓફ ઇકોનોસમક્સ (MDAE)નુંઉદ્ઘાટન થયુંહતું. આ વેળાએ રીઝવવિેડક ઓફ ઇન્ડડયાના ગવનવર રઘુરામ રાજન અનેMDAEના ચેરપસવન મેઘનાદ દેસાઈએ એકિીજાનુંઅસભવાદન કયુ​ુંહતું. MDAEનો હેતુસવદ્યાથથીઓને અથવતંત્રમાંલીડર િનાવવાનો છે.

રાજીવ ગાંધીના હત્યારાઓનેફાંસી નહીં

નવી સદલ્હીઃ ભૂતપૂવવ વડા પ્રધાન રાજીવ ગાંધીના હત્યારાઓ સંથન, મુરુગન અને પેરાસરવલનને ફાંસીની સજા થશે નહીં તેવી થપષ્ટતા સુપ્રીમ કોટે​ે કરી છે. કેન્દ્ર સરકારે આ ત્રણેયની આજીવન કારાવાસની સજા ફાંસીમાં બદલવા માટે ક્યુરેજટવ અરજી કરી હતી પરંતુ સુપ્રીમની બંધારણીય બેન્ચે તેને ફગાવી છે. સુપ્રીમ કોટે​ે દયાની અરજી પર જવલંબના આધારે

£∞

¶ º ·Ц¾

= = £∞ = €∞ = $∞ = એક ĠЦ¸ Âђ³Ц³ђ ·Ц¾ એક અ⅜Â Âђ³Ц³ђ ·Ц¾ એક અ⅜Â Âђ³Ц³ђ ·Ц¾ એક ઔєÂ ¥Цє±Ъ³ђ ·Ц¾ £∞

ફેબ્રુઆરી ૨૦૧૪માં આ ત્રણેયના મૃત્યુદંડની સજાને અજીવન કારાવાસમાં ફેરવી હતી. ત્યાર બાદ તાજમલનાડુ સરકારે ત્રણેયને િેલમાંથી છોડવાનો આદેશ આપ્યો હતો. પરંતુ કેન્દ્ર સરકાર તેના જવરોધમાં સુપ્રીમ કોટેમાં પહોંચી હતી. કેન્દ્ર સરકારે ક્યુરેજટવ અરજી કરીને મૃત્યુદંડની સજા યથાવત રાખવાની માગ કરી હતી.

Rates

λЦ. ≥≥.≈∫ ∞.∫∟ $ ∞.≈≠ λЦ. ≠≥.≥≈ λЦ. ≠∩.≡≥ £ ∟∟.∫≤ £ ≠≥≥.∟∫ $ ∞√≥∞.≡∞ $ ∞∫.≡∩ €

One Month Ago

λЦ.

$

λЦ. λЦ. £ £

$

$

≥≥.√√ ∞.∫∞ ∞.≈≠ ≡√.√√ ≠∩.∫√ ∟∫.∞∩ ≡≈√.≈∫ ∞∞≠≤.≠∞ ∞≈.≠√

1 Year Ago

λЦ. ∞√∩.√√ € ∞.∟≠ $ ∞.≠≥ λЦ. ≤∟.√√ λЦ. ≠∞.√√ £ ∟≈.√≠ £ ≡≡≥.∩∟ $ ∞∩√≡.≥∩ $ ∟√.≈√

Indian Funeral Directors “first & foremost”

Bharat Shah, Sanjay Shah, Trupti Shukla, Ashvin Patel or Jaysen Seenauth

0208 952 5252 0777 030 6644

www.indianfuneraldirectors.co.uk

ASIAN FUNERAL DIRECTORS

એ╙¿¹³ Ù¹Ь³º» ¬Ц¹ºщĪÂ↓ 24 HOUR SERVICE

07767 414 693 Ashwin Galoria

0208 900 9252 198 EALING ROAD, WEMBLEY HA0 4QG

⌡ HOME ARRANGEMENTS IF REQUIRED ⌡ FULL WASH & DRESS FACILITIES ⌡ LARGE SHIVA CHAPEL ⌡ SATURDAY / SUNDAY FUNERALS

HORSE DRAWN FUNERALS FLORAL TRIBUTE ARRANGEMENT PRIEST ARRANGEMENT & RITUAL ITEMS PROVIDED REPATRIATION SERVICE TO AND FROM ANY COUNTRY ASHES DISPERSAL ADVICE PART OF DIGNITY FUNERALS A BRITISH COMPANY

વોસશંગ્ટનઃ ગુિરાતી મૂળની મેજડકલ ટેકજનજશયન સહનલ પટેલનું ફરિ દરજમયાન આકસ્થમક મૃત્યુ થતાં ન્યૂ િસષીના ગવનવર સિસ સિસ્ટીએ અમેજરકાનો રાષ્ટ્રધ્વિ અડધી કાઠીએ ફરકાવા આદેશ કયોવ છે. જહનલ પટેલ ૨૫ િુલાઈએ ઈમિવન્સી કોલ માટે િઈ રહ્યા હતા ત્યારે તેમની એમ્લયુલન્સને અકથમાત થયો હતો. ન્યૂ િસષીના ગવનવર જિસ જિથટી જરપસ્લલકન પક્ષના પ્રમુખપદના ઉમેદવાર પણ છે. જિથટીએ કહ્યું હતું કે, જહનલ પટેલની અન્ય લોકો માટેની સહાનુભૂજત અને પોતાના સમાિ પ્રત્યેની વચનબદ્ધતા અનોખી હતી. િેમને િરૂર છે તેમની સેવા

કરીને જહનલ પટેલે હંમેશા સન્માન મેળવ્યું હતું. ન્યૂ િસષીમાં વસતા તમામ લોકો માટે તે એક આદશવ વ્યજિ હતી. જહનલ પટેલ જપથકાટવેમાં રહેતા હતા અને ત્યાંની િ હાઈથકૂલમાં િ અભ્યાસ કયોવ હતો. ત્યારબાદ રિસવ યુજનવજસવટીમાંથી ગ્રેજ્યુએશન કયુ​ું હતું.

સંસિપ્ત સમાચાર

• હવેNRIનેપણ નેશનલ પેડશન સસસ્ટમનો લાભ મળશેઃ ભારતમાં સામાજિક સુરક્ષા મેળવવા માટે જવદેશવાસી ભારતીયો નેશનલ પેન્શન જસથટમનો લાભ લઇ મળી શકશે. પેન્શન જનયમનકાર પીએફઆરડીએના ચેરમેન હેમંત કોન્ટ્રાકટરે િણાવ્યું છે કે, NRI નેશનલ પેન્શન જસથટમ રોકાણ કરી શકે તે જરઝવવ બેન્કે મંિૂરી આપી છે. કેન્દ્ર સરકાર આવાં રોકાણ માટે ટૂંકસમયમાં ફોરેન એક્થચેન્િ મેનેિમેન્ટ એક્ટમાં કેટલાક સુધારા અને થપષ્ટતાઓ કરશે િેથી એનઆરઆઈનું રોકાણ આકષષી શકાય. NRIના રોકાણ માટે એનપીએસને માન્ય રોકાણ ગણવું કે કેમ અને NRI રોકાણમાં તેને ઉમેરવું કે કેમ તે અંગે કેટલીક જવસંગતતા છે. િોકે, જરઝવવ બેન્કે થપષ્ટતા કરી છે કે આ જસથટમને ઇન્થયોરન્સ તેમ િ મ્યુચ્યુઅલ ફંડ સમકક્ષ ગણવી િેથી NRI તેમાં રોકાણ કરી શકે. સરકાર હવે ફેમાના જનયમોમાં આ મુિબ ટૂંકમાં થપષ્ટતા કરશે. NRI માટે આ થકીમનું ઘણું મહત્ત્વ છે. ખાસ કરીને િે લોકો મધ્યપૂવવના દેશોમાં રહે છે અને કોઈ સોજશયલ જસક્યોજરટી થકીમના લાભ મેળવતા નથી તેવાં લોકો આ યોિનાનો લાભ લઈ શકશે. આ જસથટમથી વજરષ્ઠ નાગજરકો મોટી ઉંમરે નાણાંની બચત કરી શકશે. તેમને ટેક્સના લાભ પણ મળશે. • સિયર િારના સંચાલકને મહામંડલેશ્વરની પદવી!ઃ નોઇડાસ્થથત જદલ્હીના સૌથી મોટા જડથકો થેક અને જબયર બારના સંચાલક સજચન દત્તા ઉફફે સજિદાનંદ ગીરીને સંતોની નગરી અલ્લાહાબાદમાં મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશના કેજબનેટ પ્રધાન જશવપાલ યાદવ અને ઓમપ્રકાશ જસંહની હાિરીમાં તેમનો પદાજભષેક થયો હતો. પરંતુ થોડા િ કલાકોમાં તેમની જનયુજિ જવવાદમાં પડી હતી. સજિદાનંદ ગીરી મહારાિ પર જબયર બાર અને જડથકો સંચાલનની સાથે સાથે જરયલ એથટેટ સાથે સંકળાયેલા હોવાની જવગતો જાહેર થતાં અખાડા પજરષદે તેમની સામે તપાસ કરવાનો જનણવય લીધો છે. િો આ આરોપો સાચા ઠરશે તો તેમનું મહામંડલેશ્વરનું પદ પાછું લેવાશે. • પાઠ્યપુસ્તકમાં આરોપી આસારામને મહાન સંત િનાવાયા!ઃ બળાત્કારના આરોપમાં ૨૩ મજહનાથી િોધપુરની િેલમાં કેદ આસારામને જદલ્હીનાં એક પસ્લલકેશન હાઉસે નૈજતક જશક્ષણનાં પાઠયપુથતકમાં મહાન સંત દશાવવતાં ભારે જવવાદ થયો છે. એનસીઈઆરટી દ્વારા માન્ય આ પાઠયપુથતકમાંથી રાિથથાનની ૮૦થી વધુ શાળાઓમાં ધોરણ ત્રણના જવદ્યાથષીઓને નૈજતકતાના પાઠ ભણાવવામાં આવે છે.

યાકુબ મેમણને ગુરુિાર, ૩૦ જુલાઇએ સિારે ૬.૩૦ કલાકે નાગપુરની જેલમાં ફાંસી આપિામાં આિી છે. ફાંસી આપિા અંગે બુધિારે મોડી રાત સુધી વિત્ર ટપષ્ટ થઇ શક્યુંન હતું . મોડી સાંજે રાષ્ટ્રપવત પ્રણવ મુખરજીએ યાકુબની દયાની અરજી ફગાિતા આ ઘટનામાં ફરીથી નાટકીય િળાંક આવ્યો હતો. માનિાવધકાર મુદ્દા સાથે સંકળાયેલા સુપ્રીમ કોટટના કેટલાક જાણીતા િકીલો સુપ્રીમ કોટટના મુખ્ય ડયાયાવધશના ઘરે રાત્રે ૧૧.૩૦ કલાકેપહોંચ્યા હતા. જ્યાં તેમને રાત્રે એક િાગ્યે મળિાનો સમય આપિામાં આવ્યો હતો. જાણીતા િકીલો પ્રશાંત ભૂષણ, રાજુરામચંદ્રન, ઇંદિરા જયદિંહ િગેરને ી માગ હતી કેફાંસીના ડેથ િોરંટ અનેતેના અમલ િચ્ચે૧૪ વદિસનો ગાળો હોિો જરૂરી છે અને યાકુબની માનવસક હાલત પણ ઠીક નથી તેથી તેની સજાના અલમમાં વિ​િારણા જરૂરી છે. સુપ્રીમ કોટેટઆ આખરી માગણી ફગાિતા અંતે જેલ તંત્ર દ્વારા યાકુબને ફાંસી અપાઇ હતી. આ વદિસ સાથે યાકુબનો અજબનો સંયોગ છે, કારણ કે૩૦ જુલાઇએ જ યાકુબનો ૫૩મો જડમવદન હતો. કેવો હતો નાટકીય ઘટનાક્રમ મહારાષ્ટ્રના રાજ્યપાલ દવદ્યાિાગર રાવે યાકુબની દયા અરજી નકારી કાઢી હતી. તો બીજી તરફ રાષ્ટ્રપવત પાસેદયા અરજીને પેન્ડડંગ બતાિતાં ફાંસી પર પ્રવતબંધ લગાિ​િાની માંગ પણ કરી હતી. જોકેઆ અંગેબુધિારે રાત્રે લગભગ ૮.૩૦થી ૧૧.૦૦ કલાક સુધી ગૃહ પ્રધાન રાજનાથ દિંહ સાથે િ​િા​ા કયા​ા પછી અંતે રાષ્ટ્રપવતએ પણ આ અરજી ફગાિી હતી. આથી યાકુબના િકીલ મોડી રાત્રે સુપ્રીમ કોટટના મુખ્ય ડયાયાવધશ પાસે પહોંચ્યા હતા. જ્યાંમુખ્ય ડયાયાવધશ એચ. એલ. િત્તુનેમળીનેફાંસી પર ૧૪ વદિસ સુધી પ્રવતબંધ લગાિ​િાની માંગને લઇને રાત્રે ત્રણ કલાકે

સુપ્રીમ કોટટખોલાિી હતી. કેસની સુનાિણી કોટટ નંબર િારમાં શરૂ થઇ. યાકુબ મેમણના િકીલ આનંદ ગ્રોિરે ૬ દલીલો કોટટ સમક્ષ રજૂ કરી હતી. આ દરવમયાન એટનની જનરલ મુકલ ુ રહતોગીએ સરકારનો પક્ષ રજૂ કયોા. બંને પક્ષોની િ​િા​ા સાંભળ્યા બાદ જન્ટટસ દીપક વમશ્રાએ મેમણની ફાંસી યથાિત રાખી. જેલમાંક્યારેશુંથયું સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરુિારે સિારે સાડા ત્રણ િાગે યાકુબ મેમણનેઉઠાડિામાંઆવ્યો હતો અનેટનાન બાદ નિા કપડાં પહેરાિ​િામાં આવ્યા. ત્યારબાદ તેનેિાર િાગેનમાઝ માટેસમય આપિામાં આવ્યો હતો. સિારે પાંિ િાગેનાટતા બાદ ૬ કલાકે તેને ધાવમાક પુટતકો િાંિ​િા માટે આપિામાંઆવ્યા હતા. ત્યારબાદ થોડા સમય માટે તેને આરામ કરિાનો સમય આપિામાં આવ્યો હતો. સિારે સાત િાગેતેનેજણાિ​િામાંઆવ્યું હતુંકે તેને ફાંસી કેમ આપિામાં આિી રહી છે. ફાંસી આપતાં પહેલાં તેને કાળા કપડાં પહેરાિ​િામાંઆવ્યા હતા. આ દરવમયાન તેના યાકુબના પવરિારના લોકો પણ જેલ પવરસરમાં હાજર હતા. જેલ અવધક્ષક સવહત ૬ અવધકારીઓની હાજરીમાંફાંસી આપિામાંઆિી હતી. સિારે સાત કલાકેને એક વમવનટેતેનેમૃત જાહેર કયોાહતો. પોટટમોટટમ બાદ તેના શબને પવરિારને સોંપિામાં આવ્યુંછે અને તેને વિમાનમાં મું બઇ લઇ જિાયુંહતુંજ્યાં તેની દફનવિવધ કરિામાંઆિી છે. કહેિાય છે કે ફાંસી આપિા માટેશારીવરક અનેમાનવસક રીતે મજબૂત જણાતાં જેલના જ બે પોલીસ કમનીઓને ખાસ ટ્રેનીંગ આપિામાંઆિી હતી.

Established in 1984, we are the First and Foremost Funeral Directors serving exclusively the asian community with due respect to individual religious and cultural beliefs.

Our Unique service is available at any hour Including Saturday and Sunday Serving all the Asian communities in London & Countrywide. International transportation available offering repatriation service to and from India. Our Impressive Mandir is available for large service gatherings and final funeral rites. Extensive washing & dressing facilities available

Contact: Anil Ruparelia

Asian Funeral Service

FREEPHONE: 0800 026 9887 અщ╙¿¹³ µ¹Ь³º» Â╙¾↓Â

209 Kenton Road, Kenton, Harrow, Middlesex HA3 0HD Tel: 020 8909 3737

CHANDU TAILOR HANSA TAILOR JAY TAILOR BHANUBHAI PATEL

07957 07836 07956 07939

250 252 299 232

851 383 280 664


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.
GS 8th August 2015 by Asian Business Publications Ltd - Issuu